PIB in Gujarat 🇮🇳 (@pibahmedabad) 's Twitter Profile
PIB in Gujarat 🇮🇳

@pibahmedabad

Official Twitter account of branch office of @PIB_India, Government of #India, #Ahmedabad, #Gujarat.

Social Media Handles: linktr.ee/pibahmedabad

ID: 902084078882611200

linkhttp://pib.gov.in calendar_today28-08-2017 08:22:59

87,87K Tweet

48,48K Followers

234 Following

Ministry of Information and Broadcasting (@mib_india) 's Twitter Profile Photo

स्वभाव स्वच्छता, संस्कार स्वच्छता!🧹🇮🇳 स्वच्छ भारत से ही स्वस्थ भारत का निर्माण संभव है। स्वच्छता को अपने जीवन का अभिन्न हिस्सा बनाएं और हर गांव, हर घर और हर गली में साफ-सफाई का संदेश पहुंचाएं। आइए, अपने सामूहिक प्रयासों से देश को सम्पूर्ण स्वच्छता की ओर ले जाएं।

पीआईबी हिंदी (@pibhindi) 's Twitter Profile Photo

✨नई दिल्ली के भारत मंडपम में FOOD PROCESSING MIN द्वारा वर्ल्ड फूड इंडिया कार्यक्रम का आयोजन हो रहा है। ✨खाद्य प्रसंस्करण में नवाचार का महत्तवपूर्ण मंच World Food India दुनिया भर के निवेशकों को भारत में निवेश हेतु आकर्षित कर रहा है। ⏩कार्यक्रम की विशेष झलकियां देखिए इस वीडियो में -

Women & Child Development, Govt of Gujarat (@wcdgujarat) 's Twitter Profile Photo

Celebrating the #PoshanMaah2024 Workshop in Rajkot. Under the esteemed leadership and guidance of Hon’ble Minister of Women and Child Development, Bhanuben Babariya, the Government of Gujarat remains dedicated to nurturing a healthier future for children and mothers across the state.

Celebrating the #PoshanMaah2024 Workshop in Rajkot. Under the esteemed leadership and guidance of Hon’ble Minister of Women and Child Development, Bhanuben Babariya, the Government of Gujarat remains dedicated to nurturing a healthier future for children and mothers across the state.
PIB in Gujarat 🇮🇳 (@pibahmedabad) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ એનડીએમએની કાર્યશાળામાં "આપત્તિ જોખમ વીમો શા માટે મહત્વપૂર્ણ છે – મુખ્ય વિભાવનાઓ અને લાભ" વિષય પર મુખ્ય સંબોધન કર્યું વાંચો વિગતે: pib.gov.in/PressReleasePa…

PIB in Gujarat 🇮🇳 (@pibahmedabad) 's Twitter Profile Photo

અમદાવાદ છાવણીમાં સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં ચાલી રહેલા 53મા રાષ્ટ્રીય સ્તરના ખો-ખો સ્પર્ધાનો ત્રીજો દિવસ રસપ્રદ અને સ્પર્ધાત્મક રહ્યો વાંચો વિગતે: pib.gov.in/PressReleasePa… #Ahmedabad

અમદાવાદ છાવણીમાં સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં ચાલી રહેલા 53મા રાષ્ટ્રીય સ્તરના ખો-ખો સ્પર્ધાનો ત્રીજો દિવસ રસપ્રદ અને સ્પર્ધાત્મક રહ્યો

વાંચો વિગતે: pib.gov.in/PressReleasePa…

#Ahmedabad
PIB in Gujarat 🇮🇳 (@pibahmedabad) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રીએ વિલ્મિંગ્ટન ડેલાવેરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી વાંચો વિગતે: pib.gov.in/PressReleasePa… Narendra Modi PMO India #PMModiUSAVisit Randhir Jaiswal

પ્રધાનમંત્રીએ વિલ્મિંગ્ટન ડેલાવેરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

વાંચો વિગતે: pib.gov.in/PressReleasePa…

Narendra Modi PMO India #PMModiUSAVisit Randhir Jaiswal
PIB in Gujarat 🇮🇳 (@pibahmedabad) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રી Narendra Modi એ ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં છઠ્ઠી ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લીધો વાંચો વિગતે:pib.gov.in/PressReleasePa… PMO India #PMModiUSAVisit Randhir Jaiswal #Quad #QuadSummit2024

પ્રધાનમંત્રી Narendra Modi એ ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં છઠ્ઠી ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લીધો

વાંચો વિગતે:pib.gov.in/PressReleasePa…

PMO India #PMModiUSAVisit Randhir Jaiswal #Quad #QuadSummit2024
PIB in Gujarat 🇮🇳 (@pibahmedabad) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રી Narendra Modi ની ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત વાંચો વિગતે: pib.gov.in/PressReleasePa… PMO India Randhir Jaiswal

પ્રધાનમંત્રી Narendra Modi ની ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત

વાંચો વિગતે: pib.gov.in/PressReleasePa…

PMO India Randhir Jaiswal
PIB in Gujarat 🇮🇳 (@pibahmedabad) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રી Narendra Modi ની જાપાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત વાંચો વિગતે: pib.gov.in/PressReleasePa… PMO India Randhir Jaiswal

પ્રધાનમંત્રી Narendra Modi ની જાપાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત

વાંચો વિગતે: pib.gov.in/PressReleasePa…

PMO India Randhir Jaiswal
PIB Fact Check (@pibfactcheck) 's Twitter Profile Photo

यू-ट्यूब चैनल "Nationwork" के एक वीडियो थंबनेल में दावा किया जा रहा है कि प्रधानमंत्री नरेंद्र मोदी ने पीएम पद से इस्तीफा दे दिया है #PIBFactCheck ▶️ यह दावा पूर्णतः फर्जी है। ▶️ कृपया सतर्क रहें। ऐसी खबरें फॉरवर्ड न करें।

यू-ट्यूब चैनल "Nationwork" के एक वीडियो थंबनेल में दावा किया जा रहा है कि प्रधानमंत्री नरेंद्र मोदी ने पीएम पद से इस्तीफा दे दिया है

#PIBFactCheck

▶️ यह दावा पूर्णतः फर्जी है।

▶️ कृपया सतर्क रहें। ऐसी खबरें फॉरवर्ड न करें।
Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

રાજ્યના ગ્રામીણ વિસ્તારોના પંચાયત હસ્તકના રસ્તાઓના મજબૂતીકરણ અંગે મહત્ત્વનો નિર્ણય: 🔸​ ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓમાં આવેલા ગામતળની લંબાઈના માર્ગોમાં પાણી ભરાઈ જવાથી તથા વધુ ટ્રાફિક ભારણ થવાથી ડામર રસ્તાની સપાટી ખરાબ થઈ જતી હતી. 🔸​ આ સમસ્યાના કાયમી અને લાંબા ગાળાના નિવારણ

PIB in Gujarat 🇮🇳 (@pibahmedabad) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રીએ વિશ્વ ગેંડા દિવસના અવસર પર ગેંડા સંરક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો વાંચો વિગતે: pib.gov.in/PressReleasePa… PMO India #WorldRhinoDay

PIB in Gujarat 🇮🇳 (@pibahmedabad) 's Twitter Profile Photo

યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ ભારતને 297 પ્રાચીન વસ્તુઓ પરત કરી વાંચો વિગતે: pib.gov.in/PressReleasePa…

PIB in Gujarat 🇮🇳 (@pibahmedabad) 's Twitter Profile Photo

સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારત! ➡️23 સપ્ટેમ્બરે આરોગ્ય કવરેજ યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY)ની છઠ્ઠી વર્ષગાંઠ ➡️AB-PMJAY હેઠળ 29,600થી વધુ સૂચિબદ્ધ હોસ્પિટલોમાં 13,000થી વધુ ખાનગી સુવિધાઓનો સમાવેશ છે. #AyushmanBharat

સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારત!

➡️23 સપ્ટેમ્બરે આરોગ્ય કવરેજ યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY)ની છઠ્ઠી વર્ષગાંઠ

➡️AB-PMJAY હેઠળ 29,600થી વધુ સૂચિબદ્ધ હોસ્પિટલોમાં 13,000થી વધુ ખાનગી સુવિધાઓનો સમાવેશ છે.

#AyushmanBharat