Hemat Khava (@khavahemat) 's Twitter Profile
Hemat Khava

@khavahemat

MLA - 80 Jamjodhpur || Director - JDC Bank || Director - APMC Jamjodhpur || Aam Aadmi Party

ID: 888460503466377216

calendar_today21-07-2017 18:07:45

4,4K Tweet

6,6K Takipçi

283 Takip Edilen

VTV Gujarati News and Beyond (@vtvgujarati) 's Twitter Profile Photo

અમદાવાદ: રોડ નંબર 5 કઠવાડા GIDC અને S P રિંગરોડ પર રસ્તો ગાયબ, પડ્યા ખાડે ખાડા #ahmedabad #kathwadagidc #springroad #road #khada #viralvideo #gujaratinews #vtvdigital

Hemat Khava (@khavahemat) 's Twitter Profile Photo

યુવાનોના પ્રેરણાસ્ત્રોત “સ્વામી વિવેકાનંદજી” ની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાપૂર્વક નમન 🙏 #SwamiVivekanand

યુવાનોના પ્રેરણાસ્ત્રોત “સ્વામી વિવેકાનંદજી” ની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાપૂર્વક નમન 🙏 #SwamiVivekanand
AAP Gujarat (@aapgujarat) 's Twitter Profile Photo

આમ આદમી પાર્ટી ગુજરાત 'વિજય સંદેશ યાત્રા' નો તારીખ 05/07/2025 નો કાર્યક્રમ 👇 📍રાજકોટ (મવડી ચોકડી, 150 ફુટ રિંગરોડ થી બ્રહ્મ સમાજ હોલ) ♦️બાઈક રેલી - બપોરે 04:00 કલાકે

આમ આદમી પાર્ટી ગુજરાત 'વિજય સંદેશ યાત્રા' નો તારીખ 05/07/2025 નો કાર્યક્રમ 👇

📍રાજકોટ
(મવડી ચોકડી, 150 ફુટ રિંગરોડ થી બ્રહ્મ સમાજ હોલ)

♦️બાઈક રેલી - બપોરે 04:00 કલાકે
AAP Gujarat (@aapgujarat) 's Twitter Profile Photo

આજે જામખંભાળિયા ખાતેથી આમ આદમી પાર્ટીની 'વિજય સંદેશ યાત્રા' ની શરૂઆત કરવામાં આવી અને વિશાળ જનસભા યોજાઈ. પ્રદેશ પ્રમુખ શ્રીIsudan Gadhvi, ધારાસભ્ય શ્રીGopal Italia, ધારાસભ્ય શ્રીHemat Khava, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રીManoj Sorathiya, પ્રદેશ મહામંત્રી શ્રી Sagar Rabari (1/2)

આજે જામખંભાળિયા ખાતેથી આમ આદમી પાર્ટીની 'વિજય સંદેશ યાત્રા' ની શરૂઆત કરવામાં આવી અને વિશાળ જનસભા યોજાઈ.

પ્રદેશ પ્રમુખ શ્રીIsudan Gadhvi, ધારાસભ્ય શ્રીGopal Italia, ધારાસભ્ય શ્રીHemat Khava, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રીManoj Sorathiya, પ્રદેશ મહામંત્રી શ્રી Sagar Rabari
(1/2)
AAP Gujarat (@aapgujarat) 's Twitter Profile Photo

ડર્યા નથી અને ડરશું નહીં, ભાજપની તાનાશાહી સામે લડતા રહીશું 💯🔥 Chaitar Vasava AAP

ડર્યા નથી અને ડરશું નહીં,
ભાજપની તાનાશાહી સામે લડતા રહીશું 💯🔥

Chaitar Vasava AAP
Arvind Kejriwal (@arvindkejriwal) 's Twitter Profile Photo

गुजरात में AAP विधायक Chaitar Vasava AAP को BJP ने गिरफ़्तार कर लिया। विसावदर उपचुनाव में AAP के हाथों हार के बाद BJP बौखलाई हुई है। अगर उन्हें लगता है कि इस तरह की गिरफ़्तारियों से AAP डर जाएगी, तो ये उनकी सबसे बड़ी भूल है। गुजरात के लोग अब BJP के कुशासन, BJP की गुंडागर्दी और

Gopal Rai (@aapkagopalrai) 's Twitter Profile Photo

गुजरात में AAP विधायक Chaitar Vasava AAP की BJP द्वारा गिरफ़्तारी शर्मनाक है। विसावदर उपचुनाव में हार से BJP तिलमिलाई हुई है, अगर वो सोचते हैं कि ऐसी हरकतों से AAP डर जाएगी, तो ये उनकी भारी भूल है। गुजरात की जनता BJP के दमन, गुंडागर्दी और तानाशाही से तंग आ चुकी है, अब जनता इसका

Isudan Gadhvi (@isudan_gadhvi) 's Twitter Profile Photo

भागवत जी की बात तो सही है ! मगर उनका इशारा जिस पर है वो मानेंगे ? #सत्ताजीवी

Isudan Gadhvi (@isudan_gadhvi) 's Twitter Profile Photo

હવે તો યુવાનોનું શોષણ બંધ કરો ! મુખ્યમંત્રી અને મંત્રીઓ પૂરો પગાર લે અને સાથે ધંધાઓ પણ કરે ! અને ફૂલ ટાઈમ મહેનત કરનાર શિક્ષિત યુવાનોને ફિક્સ પે આપીને એની જિંદગી બરબાદ કરો છો ! શરમ કરો શરમ ! નહીં તો હવે યુવાનો અને એમના સબંધીઓ વિસાવદર વાળી કરશે ! #remove_fixpay_in_gujarat

Manoj Sorathiya (@manoj_sorathiya) 's Twitter Profile Photo

ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલે એક કોર્સ માટે માત્ર એક લાખ રૂપિયાની મૂડી ધરાવતી નકલી કંપની સાથે MOU કરવાનું કૌભાંડ કર્યું હતું ત્યારે અમદાવાદ CYSS દ્વારા આ બાબતનો વિરોધ કરાતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે આ મામલો શાંત થયા બાદ યુનિવર્સિટી દ્વારા ફરી આ કૌભાંડી

Arvind Kejriwal (@arvindkejriwal) 's Twitter Profile Photo

गुजरात की साबर डेयरी के बाहर शांतिपूर्वक प्रदर्शन कर रहे पशुपालकों पर भाजपा सरकार ने लाठीचार्ज और आंसू गैस चलवाकर बर्बरता की सारी हदें पार कर दीं। डेयरी के मुनाफ़े में हिस्सेदारी की मांग करना कोई अपराध नहीं है। एक डेयरी किसान की मौत बेहद दुखद है - ईश्वर उनकी आत्मा को शांति दे।

Isudan Gadhvi (@isudan_gadhvi) 's Twitter Profile Photo

મૃતક પશુપાલકના પરિવારને સાબર ડેરી અને ગુજરાત સરકાર 1-1 કરોડ રૂપિયાની સહાય આપે 💯

Hemat Khava (@khavahemat) 's Twitter Profile Photo

જામનગર ખાતે AAP ની સંગઠન બેઠક યોજાઈ જેમાં આગામી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી. આ તકે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જામનગર જિલ્લા સહકારી સંઘના ડાયરેક્ટર શ્રી ભરતભાઈ સી. પટેલ પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈ, તેમના કાર્યકર્તાઓ સાથે પાર્ટીમાં જોડાયા. AAP Gujarat

જામનગર ખાતે AAP ની સંગઠન બેઠક યોજાઈ જેમાં આગામી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી.
આ તકે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જામનગર જિલ્લા સહકારી સંઘના ડાયરેક્ટર શ્રી ભરતભાઈ સી. પટેલ પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈ, તેમના કાર્યકર્તાઓ સાથે પાર્ટીમાં જોડાયા. AAP Gujarat
Manoj Sorathiya (@manoj_sorathiya) 's Twitter Profile Photo

गांधीनगर गुजरात विधानसभा के अध्यक्ष शंकरभाई चौधरी की उपस्थिति में आज विधानसभा में विसावदर विधानसभा क्षेत्र से नवनियुक्त विधायक Gopal Italia को विधायक के रूप में शपथ ली। लड़ेंगे… जीतेंगे…

Hemat Khava (@khavahemat) 's Twitter Profile Photo

અભિનંદન ગુજરાત ની જનતા અને AAP ની આખી ટીમ ને ખાસ પ્રમુખ શ્રી Isudan Gadhvi અને Manoj Sorathiya જેમના નેતૃત્વ ને મહેનતે સફળતા અપાવી છે. મારા સાથી નધારાસભ્ય શ્રીગોપાલભાઈ ઇટાલિયા ને ખૂબ ખૂબ અભિનંદન Gopal Italia

અભિનંદન ગુજરાત ની જનતા અને AAP ની આખી ટીમ ને ખાસ પ્રમુખ શ્રી Isudan Gadhvi અને Manoj Sorathiya જેમના નેતૃત્વ ને મહેનતે સફળતા અપાવી છે. મારા સાથી નધારાસભ્ય શ્રીગોપાલભાઈ ઇટાલિયા ને ખૂબ ખૂબ અભિનંદન Gopal Italia
Manoj Sorathiya (@manoj_sorathiya) 's Twitter Profile Photo

सूरत की बेटी को न्याय की मांग के साथ श्रद्धांजलि यात्रा। गुजरात में बेटियों की सुरक्षा कोन करेगा ?

AAP Gujarat (@aapgujarat) 's Twitter Profile Photo

અરવલ્લી અને મોડાસાના ખેડૂતો પશુપાલકોને નમન કરું છું કેમ કે આ ભાજપ સરકારની તાનાશાહી સામે જ્યારે લોકો હાર માની જાય છે ત્યારે તમે એમની સામે લડવાનો નિર્ણય કર્યો છે. Hemat Khava #ખેડૂત_પશુપાલક_મહાપંચાયત

Arvind Kejriwal (@arvindkejriwal) 's Twitter Profile Photo

चैतर वसावा ने उनके भ्रष्टाचार की पोल क्या खोली - डर के मारे उन्हें जेल भेज दिया। लेकिन अब जनता चुप नहीं बैठेगी। देडियापाड़ा की जनसभा में आज हज़ारों लोग, तेज़ बारिश में भी डटे रहे। ये साफ़ संकेत है - ये लड़ाई अब रुकेगी नहीं, अब पूरा आदिवासी समाज जाग गया है।

चैतर वसावा ने उनके भ्रष्टाचार की पोल क्या खोली - डर के मारे उन्हें जेल भेज दिया। लेकिन अब जनता चुप नहीं बैठेगी।

देडियापाड़ा की जनसभा में आज हज़ारों लोग, तेज़ बारिश में भी डटे रहे।
ये साफ़ संकेत है - ये लड़ाई अब रुकेगी नहीं, अब पूरा आदिवासी समाज जाग गया है।
Isudan Gadhvi (@isudan_gadhvi) 's Twitter Profile Photo

આદિવાસી ટાઈગર ચૈતર વસાવાએ આદિવાસી સમાજના હકો માટે લડવાનું પસંદ કર્યું 🔥🔥

Hemat Khava (@khavahemat) 's Twitter Profile Photo

મોડાસા ખાતે ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલજી, ભગવંત માનજી, ની વિશેષ ઉપસ્થિતિમાં હજારો ખેડૂતોએ અને પશુપાલકોએ ઉગ્ર સહભાગીતા દર્શાવી Arvind Kejriwal Bhagwant Mann Isudan Gadhvi Gopal Italia

મોડાસા ખાતે ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલજી, ભગવંત માનજી, ની વિશેષ ઉપસ્થિતિમાં હજારો ખેડૂતોએ અને પશુપાલકોએ ઉગ્ર સહભાગીતા દર્શાવી Arvind Kejriwal Bhagwant Mann Isudan Gadhvi Gopal Italia