🇮🇳Jituchavda🇮🇳 (@jituchavda6) 's Twitter Profile
🇮🇳Jituchavda🇮🇳

@jituchavda6

આપણી સાથે આપણી પોતાની જાત... અને આપણા અંતર આત્મા સિવાય..... કોઈપણ આપણું નથી હોતું...
આજ સનાતન સત્ય છે.....

ID: 1651962102

calendar_today07-08-2013 04:12:30

129,129K Tweet

561 Followers

1,1K Following

🇮🇳Jituchavda🇮🇳 (@jituchavda6) 's Twitter Profile Photo

🍁 *સવાર ની મંગલ કામના*🍁 કર્મભૂમિ ની દુનિયામાં દરેક વ્યક્તિએ મહેનત કરવી પડે છે, કુદરત ફક્ત રેખાઓ આપે છે, આપણે રંગો ભરવા પડે છે. 🙏 *નમો બુદ્ધાય*🙏

🇮🇳Jituchavda🇮🇳 (@jituchavda6) 's Twitter Profile Photo

🍁 *સવાર ની મંગલ કામના*🍁 દિવસ કેવો ગયો? એ સાંજે વિચારવા કરતા, દિવસ કેવો જવા દેવો છે? એ સવારે નક્કી કરવું સારું...... 🙏 *નમો બુદ્ધાય*🙏

🇮🇳Jituchavda🇮🇳 (@jituchavda6) 's Twitter Profile Photo

🍁 *સવાર ની મંગલ કામના*🍁 તમે જેટલી ઓછી પ્રતિક્રિયા આપશો, તમારૂ જીવન એટલું વધુ શાંતિપૂર્ણ રહેશે..!! 🙏 *નમો બુદ્ધાય*🙏

🇮🇳Jituchavda🇮🇳 (@jituchavda6) 's Twitter Profile Photo

🍁 *સવાર ની મંગલ કામના*🍁 બીજા સાથે એવી જ ઉદારતા રાખો, જેવી કુદરતે તમારી સાથે રાખી છે.... 🙏 *નમો બુદ્ધાય*🙏

Shaktisinh Gohil MP (@shaktisinhgohil) 's Twitter Profile Photo

शक्ति स्वरूपा माँ दुर्गा के नव रूपों की आराधना के पावन पर्व नवरात्रि की हार्दिक शुभकामनाएं!

शक्ति स्वरूपा माँ दुर्गा के नव रूपों की आराधना के पावन पर्व नवरात्रि की हार्दिक शुभकामनाएं!
🇮🇳Jituchavda🇮🇳 (@jituchavda6) 's Twitter Profile Photo

🍁 *સવાર ની મંગલ કામના*🍁 અપમાનનો જવાબ એટલા આદરથી આપો કે સામેની વ્યક્તિ શરમ અનુભવે. 🙏 *નમો બુદ્ધાય*🙏