
Ishwar Prajapati
@ishwarprajaptid
ishvarprajapati.blogspot.com
ID: 916989431114092544
08-10-2017 11:31:31
2,2K Tweet
549 Takipçi
348 Takip Edilen

જિલ્લો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત અરજદારો તરફથી ઉપસ્થિત થયેલા પ્રશ્નોની વિસ્તૃત માહિતી મેળવી મૂંઝવતા પ્રશ્નો સાંભળી સંલગ્ન અધિકારીઓ સાથે ચર્ચા કરી હકારાત્મક અભિગમથી તેમજ સમય મર્યાદામાં ઝડપથી નિકાલ કરવા જણાવતા સૂચનો કર્યા. CMO Gujarat SWAGAT Online Revenue Dep. Gujarat


આંગણવાડી કેન્દ્ર, અંતિસરા, ધનસુરાની મુલાકાત લઈ નાના ભૂલકાઓ સાથે બાળ સંવાદ દ્વારા પ્રોત્સાહિત કર્યા. બાળકો માટે આહારની વ્યવસ્થા બાબતે તેમજ ચોખ્ખાઈ વ્યવસ્થા નિરીક્ષણ કર્યું. CMO Gujarat Jayanti Ravi Gujarat Education Department


અંતિસરા, તા.ધનસુરા ગ્રામ પંચાયતની સામાન્ય દફ્તરની તપાસણી કરવામાં આવી. નિભાવવા થતાં દફ્તરની ચકાસણી કરતાં પીવાના પાણી સહિત ગામના જરૂરિયાતી બાબતોની ચર્ચા કરી સમીક્ષા કરી. CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi


PACS કોમ્પ્યુટરાઈઝેશન યોજના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ ઈમ્પ્લીમેન્ટેશન એન્ડ મોનીટરિંગ કમિટીની બેઠક. જિલ્લાની મંડળીઓ દ્વારા થયેલ કામગીરી સંદર્ભે ચર્ચા કરી નાબાર્ડની ગાઈડલાઈન્સ મુજબ e-PACS માં લઈ જવામાં આવી. CMO Gujarat


મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ.૨૦૨૫-૨૬ અંતર્ગત એપ્રિલ-૨૦૨૫ થી જુન-૨૦૨૬ ના સમયગાળા માટે ગૌશાળાની સહાયનો અન્વયે જિલ્લા કક્ષાની બેઠક યોજવામાં આવી. જેમાં ધરાવતી અરજીઓની મંજૂરીની કાર્યવાહી કરવામાં આવી. CMO Gujarat Parshottam Solanki


વરલી મટકાનો પૈસાથી જુગાર રમતા ૩ ઇસમોને કુલ રોકડ રકમ રૂ.૧૦,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી બાયડ પોલીસ. DGP Gujarat DIGP Gandhinagar Range Gujarat Police


સોશિયલ મિડીયા માધ્યમ ઇન્સ્ટાગ્રામમાં અસ્લીલ વિવાદિત પોસ્ટ અપલોડ કરનાર ઇસમની ગણતરીના કલાકોમાં ધરપકડ કરતી ભિલોડા પોલીસ. Harsh Sanghavi DGP Gujarat DIGP Gandhinagar Range Gujarat Police


અણસોલ ગામની સીમમાં ગાડીમાંથી વિદેશી દારૂ કિ. રૂ.૨,૫૨,૭૨૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૭,૫૨,૭૨૦/- ના મુદ્દામાલ સાથેગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી.અરવલ્લી DGP Gujarat DIGP Gandhinagar Range Gujarat Police



"તેરા તુજકો અર્પણ" પ્રોગ્રામ હેઠળ મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્મોલ ફાઇનાન્સ બેંકમાં થયેલ ચોરી એલસીબી દ્વારા ડિટેક્ટ કરી ચોરીનો તમામ મુદ્દામાલ ૯.૬૫ લાખ રૂપિયા અરજદારને પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજાના વરદ હસ્તે પરત અપાયેલ CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat Gujarat Police


મોડાસામાં નવરાત્રી મહોત્સવ ખાતે ગરબા રમતા યુવાન એકાએક બીમાર પડી ખેંચ આવી બેભાન થતા SHE Team મહિલા પોલીસ સ્ટેશન દ્વારા સરકારી ગાડીમાં બેસાડી તાત્કાલિક ગોલ્ડન અવર્સમાં હોસ્પિટલ લઈ જઈ સાથે રહીને સારવાર કરાવી માનવીય અભિગમ દાખવેલ Harsh Sanghavi DGP Gujarat DIGP Gandhinagar Range Gujarat Police


નવરાત્રીમાં પોલીસ હેડક્વાર્ટર્સ મોડાસા ખાતે જગત જનની “માં”અંબેની આરતી કરવામાં આવેલ Harsh Sanghavi DGP Gujarat DIGP Gandhinagar Range Gujarat Police


લોકોની સેવા માટે હંમેશા તૈયાર "શી ટીમ" નવરાત્રી મહોત્સવ દરમ્યાન ભૂલા પડેલ બેનને સરકારી વાહનમાં બેસાડી તેમના ઘરે સુધી પહોંચાડી સરાહનીય કામગીરી કરતી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન SHE Team Harsh Sanghavi DGP Gujarat DIGP Gandhinagar Range Gujarat Police


મેઘરજ પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે ભારતીય સેનાનાં શૌર્યને સમર્પિત "ઓપરેશન સિંદૂર" થીમ પર ગરબા યોજાયા CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat DIGP Gandhinagar Range Gujarat Police

અરવલ્લી જિલ્લામાં વિવિધ જગ્યાઓએ ગરબામાં રાષ્ટ્રભક્તિ અને 'ઓપરેશન સિંદૂર'ની થીમ હેઠળ લોકોએ નવરાત્રિ ઉજવી. CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat DIGP Gandhinagar Range Gujarat Police

સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે અર્બુદા રંગતારી નવરાત્રી મહોત્સવ કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ અંગે જાણકારી આપવામાં આવેલ DGP Gujarat DIGP Gandhinagar Range Gujarat Police

મોડાસામાં ગરબામાં ગરબે રમતા એક યુવકની અચાનક તબિયત લથડી હતી. ગરબા સ્થળે બંદોબસ્ત પૂરો પાડી રહેલા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા વિલંબ કર્યા વિના યુવકને પોલીસ વાહનમા હોસ્પિટલ પહોંચાડી સરાહનીય કામગીરી કરેલ Harsh Sanghavi DGP Gujarat DIGP Gandhinagar Range Gujarat Police

CEIR પોર્ટલની મદદથી અરજદારોના ગુમ થયેલ મોબાઇલ નંગ-૩ જેની કુલ કિ.રુ-૫૬,૯૯૮/-ના ત્રણેય મોબાઇલ ફોન શોધીકાઢવામાં સફળતા મેળવતી મોડાસા ટાઉન પોલીસ. DGP Gujarat DIGP Gandhinagar Range Gujarat Police
