ICDS_Jilla Panchayat_Rajkot (@icds_rajkot) 's Twitter Profile
ICDS_Jilla Panchayat_Rajkot

@icds_rajkot

This is a twitter handle of Integrated Child Development Services, Jilla Panchayat, Rajkot district.

ID: 1106545704066076678

calendar_today15-03-2019 13:20:29

88 Tweet

127 Followers

23 Following

ICDS_Jilla Panchayat_Rajkot (@icds_rajkot) 's Twitter Profile Photo

Further, it is requested to ensure the registration of all officials from State to Block level at the same link- pmevents.ncog.gov.in

જિલ્લા પંચાયત ,રાજકોટ માં પોષણ અભિયાન અંતર્ગત વાનગી સ્પર્ધા ના વિજેતાઓને પ્રોત્સાહન આપતો કાર્યક્રમ યોજી વાનગી સ્પર્ધા જિલ્લાકક્ષાના વિજેતાને મહિલા અને બાળ વિકાસ વિભાગ માનનીય ચેરમેન શ્રી ભાવનાબેન ભૂત ની અધ્યક્ષતા હેઠળ amul gift હેમ્પર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

ધાત્રી માતા ને પોષણ વાટીકા માંથી ઉગતા શાકભાજી નું વિતરણ ધટક જીલો રાજકોટ

રાજકોટ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી 19 જૂન 2021 થી 21 જૂન 2001 20 સુધી થનાર છે જેમાં આઇસીડીએસ વિભાગ, રાજકોટ દ્વારા ગ્રામ્ય અને તાલુકા સ્તરે આંગણવાડી ના લાભાર્થીઓને યોગ અને પ્રાણાયામ નું શિક્ષણ આપવા આયોજન થયેલ છે.

ICDS_Lodhika_Rajkot (@lodhikaposhan) 's Twitter Profile Photo

લોધિકા તાલુકામાં સિડીપીઓશ્રી, મુખ્યસેવીકા આંગણવાડીકાર્યકરઅને તેડાગરબહેનોએકિશોરીઓતથા બાળકોનેસાથેરહીનેતેમજ covid19 ની પરિસ્થિતિ નેધ્યાનેલઇમાસ્કઅને સોશિયલડિસ્ટન્સસાથેઆજેયોગદિવસ નીઉજવણીકરવામાંઆવી.#wcdGujrat #ICDSGujrat #BeWithYogaBeAtHome TDO Lodhika ICDS_Jilla Panchayat_Rajkot ICDS_Lodhika_Rajkot

Icds jasdan (@icdsjasdan) 's Twitter Profile Photo

જસદણ તાલુકામાં સિડીપીઓશ્રી, મુખ્યસેવીકા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો એ કિશોરીઓ તથા બાળકોને સાથે રહીને તેમજ કોવીડ-૧૯ ની પરિસ્થિતિ ને ધ્યાને લઇ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે આજે યોગદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.#wcdgujrat #icdsgujrat #yogaAnganwadigujrat

જસદણ તાલુકામાં સિડીપીઓશ્રી, મુખ્યસેવીકા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો એ કિશોરીઓ તથા બાળકોને સાથે રહીને તેમજ કોવીડ-૧૯ ની પરિસ્થિતિ ને ધ્યાને લઇ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે આજે યોગદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.#wcdgujrat #icdsgujrat #yogaAnganwadigujrat
ICDS_Jilla Panchayat_Rajkot (@icds_rajkot) 's Twitter Profile Photo

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ના ભાગ સ્વરૂપે રાજકોટ રૂરલ માં આર્યુવેદિક ડિપાર્ટમેન્ટના યોગ ઇન્સ્ટ્રકટર દ્વારા સી.ડી.પી.ઓ શ્રી, સુપરવાઈઝર શ્રી અને આંગણવાડી બહેનોને અન્ય સ્ટાફ ને વર્ચ્યુઅલ દ્વારા યોગ-પ્રાણાયામ અને આસન શીખવાડવા માં આવેલ હતા. #YogaAnganwadiGujarat

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ના ભાગ સ્વરૂપે રાજકોટ રૂરલ માં આર્યુવેદિક ડિપાર્ટમેન્ટના યોગ ઇન્સ્ટ્રકટર દ્વારા સી.ડી.પી.ઓ શ્રી, સુપરવાઈઝર શ્રી અને આંગણવાડી બહેનોને અન્ય સ્ટાફ ને વર્ચ્યુઅલ   દ્વારા યોગ-પ્રાણાયામ અને આસન શીખવાડવા માં આવેલ હતા.
#YogaAnganwadiGujarat
ICDS_Jilla Panchayat_Rajkot (@icds_rajkot) 's Twitter Profile Photo

આજરોજ રાજકોટ ગ્રામ્ય ખાતે ગણવેશ વિતરણ નો કાર્યક્રમ માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો. જેમાં અધિક કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મહિલા અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેનશ્રી, વિભાગીય નાયબ નિયામકશ્રી, પ્રોગ્રામ ઓફીસરશ્રી, હાજર રહેલ હતા.

District ICDS Office,Junagadh (@icdsdist) 's Twitter Profile Photo

આઝાદી કા અમૃત મહોત્સવ તથા ગુડ ગર્વનન્સ સપ્તાહ અંતર્ગત તા.૨૮/૧૨/૨૧ના રોજ " ફોર્ટીફાઈડ રાઈસ" આંગણવાડી કક્ષાએ જાગૃત કરવા બાબત.DDO Junagadh Women & Child Development, Govt of Gujarat