H P PANTH - AASISTANT APPRENTICE ADVISOR - ANAND
@HPPANTHAAA
THE APPRENTICES ACT, 1961, is about practical training in trades to qualified persons including iti, diploma, engineering holders and increase the skillset.
ID:858386509883465728
https://www.youtube.com/c/SHIVAMONLINEEDUCATIONACADEMY 29-04-2017 18:24:26
2,2K Tweets
111 Followers
324 Following
Wall Clock made and presented by Carpenter Trade Trainee of ITI Bhuj
#SkillDevelopment
#ITI_Gujarat
Director Employment & Training, Govt. of Gujarat
Brijesh Merja (Modi Ka Parivar)
Labour,Skill Development and Employment Department
Lalit Narayan Singh
આખા દેશની સફળતા માં ભાગ લેનાર આઈ.ટી.આઈના કર્મચારીઓ હાલ કેન્દ્રના ધોરણે ગ્રેડ પે માંગી રહ્યા છીએ.તો આટલા મહેનતું કર્મચારીઓ નો ગ્રેડ પે કેન્દ્ર ધારાધોરણો મુજબ આપવામાં આવે. PMO India Directorate General of Training (DGT) Amit Shah (Modi Ka Parivar) DG_Training CMO Gujarat Director Employment & Training, Govt. of Gujarat Brijesh Merja (Modi Ka Parivar) Kanu Desai (मोदी का परिवार) Labour,Skill Development and Employment Department
કમિટી ના મંત્રીઓને નમ્ર વિનંતી કે આઈ.ટી.આઈ સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર અને સ્ટોરકીપરના ગ્રેડ-પે સુધારા ની ફાઇલ 2016 થી નાણાં વિભાગ માં છે.તો હમારા જેવા નાના મંડળને પણ ધ્યાને લેશોજી. CMO Gujarat BJP Gujarat Kanu Desai (मोदी का परिवार) Brijesh Merja (Modi Ka Parivar) Jitu Vaghani (मोदी का परिवार) Harsh Sanghavi (Modi ka Parivar) @Rushikeshmla AAP Gujarat
Arjunsinh A.K. RAKESH, IAS પ્રતિ સાહેબશ્રી,
હું ITI SI નો પ્રતિક્ષાયાદી નો ઉમેદવાર છું. આપ સાહેબશ્રી ને વિનંતી છે કે જલ્દી થી ITI SI ની પ્રતિક્ષાયાદી DET ને મોકલવા વિનંતી જેથી અમારા જેવા આતુરતા થી સરકારી નોકરી રાહ જોતા ઉમેદવાર ની આશા પૂર્ણ થાય 🙏.
A.K. RAKESH, IAS
#4200_itigradepay
Focusing on Skill India. Please
Focus on Instructors also.
GR was already given by central government in 2016.Still Gujarat government not consider that Gr for gpay
CMO Gujarat @KanuDesai180l Brijesh Merja (Modi Ka Parivar) Anju Sharma Lalit Narayan Singh Divya Bhaskar Pankaj Kumar
આઈ.ટી.આઈ માં કામ કરતા સુ.ઇ. ટેકનીકલ કેડર હોય અને સરકાર શ્રી ન બધા જ ટેકનીકલ કર્મચારીઓ ના ગ્રેડ પે 4200/4600 હોય તો આ ડિગ્રી/ડિપ્લોમા ટેકનીકલ લાયકાત ધરાવતા સુ.ઇ ઓ ને પણ 4200 ગ્રેડ-પે આપવામા આવે. #4200_itigradepay CMO Gujarat Kanu Desai (मोदी का परिवार) Brijesh Merja (Modi Ka Parivar) Director Employment & Training, Govt. of Gujarat Directorate General of Training (DGT)