Gujarat Police (@gujaratpolice) 's Twitter Profile
Gujarat Police

@gujaratpolice

Official Twitter handle of Gujarat Police. For emergencies, please dial 100 or visit the nearest police station.

ID: 805702426338545664

calendar_today05-12-2016 09:16:42

5,5K Tweet

827,827K Takipçi

70 Takip Edilen

CyberDost I4C (@cyberdost) 's Twitter Profile Photo

In a special collaboration with #I4C, join Taarak Mehta (Sachin Shroff) himself as he takes you through an interesting episode of #TaarakMehtaKaOoltahChashmah, where the spotlight is on Investment Scams! Watch the episode here now: youtu.be/QHsvG-AjdaM?si… Taarak Mehta Ka Ooltah Chashmah #I4C

DGP Gujarat (@dgpgujarat) 's Twitter Profile Photo

I-PRAGATI — This citizen centric effort of Gujarat Police has shown positive results. Thousands of people have already received system generated SMS updates about the progress made in their cases.

I-PRAGATI — This citizen centric effort of Gujarat Police has shown positive results. Thousands of people have already received system generated SMS updates about the progress made in their cases.
Gujarat Police (@gujaratpolice) 's Twitter Profile Photo

આ સંકેત સૂચવે છે - યુ- ટર્ન લેવાની મનાઈ છે ! નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો.

આ સંકેત સૂચવે છે -
યુ- ટર્ન લેવાની મનાઈ છે !

નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો.
Gujarat Police (@gujaratpolice) 's Twitter Profile Photo

ATS Gujarat ने कच्छ बॉर्डर क्षेत्र से एक संदिग्ध पाकिस्तानी जासूस को गिरफ्तार किया है, राष्ट्रीय सुरक्षा की दृष्टि से मामले की गहन जांच जारी है। #GujaratPolice

Gujarat Police (@gujaratpolice) 's Twitter Profile Photo

સાયબર સુરક્ષામાં કંઈ પણ શંકાસ્પદ જણાય તો હેલ્પલાઈન નંબર - ૧૯૩૦ પર કોલ કરો.

સાયબર સુરક્ષામાં કંઈ પણ શંકાસ્પદ જણાય તો હેલ્પલાઈન નંબર - ૧૯૩૦ પર કોલ કરો.
ACB Gujarat (@acbgujarat) 's Twitter Profile Photo

લાંચ ક્યારે પણ એકલા નથી આવતી, આપનારની બદદુઆ, મજબૂરીઓ, ઉદાસી, પીડા, ગુસ્સો, તણાવ અને ચિંતા પણ ચલણી નોટોની સાથે આવે છે. Dial 1064 Harsh Sanghavi PIYUSH PATEL IPS Gujarat Information . . #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram

લાંચ ક્યારે પણ એકલા નથી આવતી, આપનારની બદદુઆ, મજબૂરીઓ, ઉદાસી, પીડા, ગુસ્સો, તણાવ અને ચિંતા પણ ચલણી નોટોની સાથે આવે છે.

Dial 1064

Harsh Sanghavi PIYUSH PATEL IPS Gujarat Information

#ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
Gujarat Police (@gujaratpolice) 's Twitter Profile Photo

ગુજરાત પોલીસની સંનિષ્ઠ સેવાનું જીવંત ઉદાહરણ.. ✅ નવરંગપુરામાં ગુમ થયેલી ૪ વર્ષની બાળકી અમદાવાદ પોલીસના ૭૦ પોલીસ જવાનોની ૭ ટીમના સાતત્યપૂર્ણ પ્રયત્નો થકી મળી આવી છે. ✅ બાળકીની ઓળખ છુપાવવા ઉઠાવી જનારે તેના વાળ પણ કાપી નાખ્યા હતા. બાળકી મળી જતા હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી

Gujarat Police (@gujaratpolice) 's Twitter Profile Photo

આપ સી.સી.ટી.વી.ની દેખરેખ હેઠળ છો ! 🚦🖥️ કોઈપણ ગુનો આચરતા પહેલાં કે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા પહેલાં વિચારજો સજા થઈ શકે છે. આપ સી.સી.ટી.વી. સર્વેલન્સ હેઠળ છો કેમકે નિયમો આપની સુરક્ષા માટે છે.

Gujarat Police (@gujaratpolice) 's Twitter Profile Photo

રાજ્યની તમામ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતાં પ્રવાસ, પિકનિક-મુલાકાત જેવા કાર્યક્રમોમાં બે ગણવેશધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે. જેથી સુરક્ષા-સલામતિ સાથે સાથે વિધાર્થીઓ અને પોલીસ વચ્ચે સેતુ બંધાય તેમજ પરસ્પર સુમેળ સંબંધ પણ કેળવાય.

રાજ્યની તમામ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતાં પ્રવાસ, પિકનિક-મુલાકાત જેવા કાર્યક્રમોમાં બે ગણવેશધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે.

જેથી સુરક્ષા-સલામતિ સાથે સાથે વિધાર્થીઓ અને પોલીસ વચ્ચે સેતુ બંધાય તેમજ પરસ્પર સુમેળ સંબંધ પણ કેળવાય.
Gujarat Police (@gujaratpolice) 's Twitter Profile Photo

ગુજરાતને વધુ હરિયાળુ બનાવવા તેમજ આવનારી પેઢીઓને સ્વસ્થ જીવન આપવા આજે "વિશ્વ પર્યાવરણ દિવસ"ના અવસરે, આવો.. આપણે સૌ પર્યાવરણના સંરક્ષણ માટે વધુ જાગૃત બની તેની જાળવણી માટે સંકલ્પબદ્ધ બનીએ. #WorldEnvironmentDay #GujaratPolice

ગુજરાતને વધુ હરિયાળુ બનાવવા તેમજ આવનારી પેઢીઓને સ્વસ્થ જીવન આપવા આજે "વિશ્વ પર્યાવરણ દિવસ"ના અવસરે, આવો.. આપણે સૌ પર્યાવરણના સંરક્ષણ માટે વધુ જાગૃત બની તેની જાળવણી માટે સંકલ્પબદ્ધ બનીએ.

#WorldEnvironmentDay #GujaratPolice
Gujarat Police (@gujaratpolice) 's Twitter Profile Photo

GP-SMASH એ માત્ર ડિજિટલ મોનિટરીંગ પૂરતું નહીં, પણ એક જવાબદાર અને ટેકનોલોજીથી સંલગ્ન પોલીસ વ્યવસ્થા તરફ એક મજબૂત પગલું છે.

GP-SMASH એ માત્ર ડિજિટલ મોનિટરીંગ પૂરતું નહીં, પણ એક જવાબદાર અને ટેકનોલોજીથી સંલગ્ન પોલીસ વ્યવસ્થા તરફ એક મજબૂત પગલું છે.
ACB Gujarat (@acbgujarat) 's Twitter Profile Photo

આરોપી મનહરસિંહ કનકસિંહ ચૌહાણ, તલાટી કમ મંત્રી, તા. કડાણા, જી.મહીસાગર અને યુવરાજસિંહ મોહનસિંહ ચૌહાણ નાઓને ૩ (ત્રણ) વર્ષની સખત સજા તથા રૂા.૧૦,૦૦૦/- નો દંડ ફટકારતી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સા. શ્રીની કોર્ટ, મહીસાગર, લુણાવાડા. Dial 1064 Harsh Sanghavi PIYUSH PATEL IPS

આરોપી મનહરસિંહ કનકસિંહ ચૌહાણ, તલાટી કમ મંત્રી, તા. કડાણા, જી.મહીસાગર અને યુવરાજસિંહ મોહનસિંહ ચૌહાણ નાઓને ૩ (ત્રણ) વર્ષની સખત સજા તથા રૂા.૧૦,૦૦૦/- નો દંડ ફટકારતી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ  સેશન્સ જજ સા. શ્રીની કોર્ટ, મહીસાગર, લુણાવાડા.

Dial 1064

Harsh Sanghavi PIYUSH PATEL IPS
DGP Gujarat (@dgpgujarat) 's Twitter Profile Photo

Gujarat Police is hosting a competition on the three new criminal laws. Submit your sketches or audio/video content via email. For details, follow your district police on social media.

Gujarat Police is hosting a competition on the three new criminal laws. Submit your sketches or audio/video content via email.

For details, follow your district police on social media.