Gujarat First (@gujaratfirst) 's Twitter Profile
Gujarat First

@gujaratfirst

24*7 ગુજરાતી ન્યૂઝ ચેનલ, સૌથી ઝડપી, સૌથી સચોટ, જન જનની પહેલી પસંદ
કેમ કે અમે છીએ 'તમારી સાથે, તમારી માટે'

ID: 1476877374381772807

linkhttp://gujaratfirst.com/ calendar_today31-12-2021 11:26:54

30,30K Tweet

13,13K Followers

14 Following

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

J-K Assembly Election : BJP ના મેનિફેસ્ટોમાં મોટી જાહેરાત, વિકાસ અને સુરક્ષાનું આશ્વાસન #JammuKashmirAssembly #AmitShah #BJPMenifesto #Article370 #BJP #GujaratFirst gujaratfirst.com/national/j-k-a…

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

- રાજકોટના ઉપલેટામાં વરસાદથી ખેડૂતોને નુકસાન - નુકસાનીનો સર્વે કરી વળતર ચુકવવા સરકાર સમક્ષ માગ - પૂરના કારણે ઉપલેટા તાલુકાના અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યા - અતિવૃષ્ટીને કારણે ખેડૂતોનો તમામ પાક સદંતર નિષ્ફળ ગયો - નુકસાનીનો સર્વે કરી વળતર ચુકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

Vadodaraના અધિકારીઓને વિશે આ શું બોલ્યા આચાર્ય! | Gujarat First #harshsanghavi #Vadodara #CityOfficials #AcharyaStatement #VadodaraNews #LocalGovernance #VadodaraAuthorities #PublicAccountability #GujaratUpdates #Gfcard #Gujaratfirst

- છોટાઉદેપુરમાં અત્યારે માંદગીના કેસો વધ્યી રહ્યાં છે - હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા અને દર્દીઓની સંખ્યા 133 - હોસ્પિટલમાં રોજની 400 થી 450 ની ઓ.પી.ડી રહે છે #Gujarat #GujaratiNews #Chhotaudepur #ChhotaudepurNews

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

Amit Shah : Jammu Kashmirની ચૂંટણીમાં ભાજપનો સંકલ્પ પત્ર જાહેર | Gujarat First @amitshah #JammuKashmirElections #BJPManifesto #AmitShah #Article370 #BJPPromises #JKPolls #FullStatehood #EmploymentInJK #NationalConference #CongressAttacked #TourismDevelopment #EducationForAll

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

ડ્રગ્સના નશાના નેટવર્ક પર સર્જિકલ સ્ટ્રાઈક અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા અમદાવાદમાંથી ઝડપાયું કરોડો રૂપિયાનું ડ્રગ્સ કરોડોના ડ્રગ્સ સાથે ઓડિશાના ત્રણ શખ્સોની ધરપકડ CMO Gujarat Harsh Sanghavi CRIME BRANCH AHMEDABAD CITY Ahmedabad Police અમદાવાદ પોલીસ Gujarat Police #Gujarat #Ahmedabad #Vatva

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

Haryana Politics : ટિકિટ કપાઈ જવાથી નારાજ થયા નેતા, જુઓ CM સાથે આ શું કર્યું | Gujarat First ટિકિટ કપાઈ જવાથી નારાજ KaranDev હરિયાણાના સીએમ નાયબ સૈનીને મનાવવા કંબોજના ઘરે પહોંચ્યા. Nayab Saini #HaryanaPolitics #nayabsaini #TicketControversy #KaranDevKamboj #PoliticalTension

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

Amit Shah : Jammu Kashmirની ચૂંટણીમાં ભાજપનો સંકલ્પ પત્ર જાહેર | Gujarat First Amit Shah #JammuKashmirElections #BJPManifesto #AmitShah #Article370 #BJPPromises #JKPolls #FullStatehood #EmploymentInJK #NationalConference #CongressAttacked #TourismDevelopment #EducationForAll

Amit Shah : Jammu Kashmirની ચૂંટણીમાં ભાજપનો સંકલ્પ પત્ર જાહેર | Gujarat First

<a href="/AmitShah/">Amit Shah</a>
#JammuKashmirElections #BJPManifesto #AmitShah #Article370 #BJPPromises #JKPolls #FullStatehood #EmploymentInJK #NationalConference #CongressAttacked #TourismDevelopment #EducationForAll
Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

Harsh Sanghaviના Mamata Banerjee પર આકરા પ્રહાર | Gujarat First Harsh Sanghavi Bhupendra Patel Mamata Banerjee #HarshSanghavi #MamataBanerjee #Bhupendrapatel #CMStatement #POCSOAct #WomensSafety #BJPVsTMC #NarendraModi #StateResponsibility #PoliticsAndSafety #ToughLaws #Gfcard

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

- ચીનમાં શિક્ષકે માર મારતાં 11 વર્ષના બાળકને પાંડુરોગ! - હોમવર્ક ન કરવાના કારણે શિક્ષકે માર્યો ઢોર માર - માતાનો આક્ષેપ: શિક્ષકના મારથી બાળકને પાંડુરોગ થયો #Teacher #Student #TeacherSlap #Pellagra #GujaratFirst

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

વડોદરા શહેરના વાતાવરણમાં આવ્યો પલટો બે દિવસના વિરામ બાદ ફરી શરુ થયો વરસાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ સયાજીગંજ, છાણી, અલકાપુરીમાં ઝરમરીઓ વરસાદ #Gujarat #Weather #Forecast #Rainfall #HeavyRain #GujaratFirst

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

શિક્ષકના એક થપ્પડથી બાળકના ચહેરાનો બદલાયો રંગ, માતાએ લગાવ્યો આ આરોપ #Teacher #Chin #Slap #Pellagra #PrimarySchool #GujaratFirst gujaratfirst.com/international/…

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

Rahul Dravid ની થઇ ઘર વાપસી! શું 16 વર્ષ પછી IPL ટ્રોફીનો દુષ્કાળ ખતમ થશે? #RahulDravid #IPL2025 #RajasthanRoyals #RahulDravidjoinRR #IPLTrophy #GujaratFirst gujaratfirst.com/sports/rahul-d…

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

ડ્રગ્સના નશાના નેટવર્ક પર સર્જિકલ સ્ટ્રાઈક અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા અમદાવાદમાંથી ઝડપાયું કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગૃહરાજ્યમંત્રીએ અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવ્યા CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi DGP Gujarat Gujarat Police Gujarat Police #Gujarat #Ahmedabad

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે થયો હતો હોબાળો સફાઈ કર્મીઓ કાર્યાલય ખાતે રજૂઆત લઈ પહોંચ્યા હતા ભાજપના કાર્યક્રમ પહેલાં જ પહોંચ્યા હતા રજૂઆત કરવા રજૂઆત સમયે શહેર પ્રમુખ મુકેશ દોશીએ લોકોને ખખડાવ્યા Mukesh Doshi (Modi Ka Parivar) #Gujarat #Rajkot #BJP #MukeshDoshi #BigBreaking #GujaratFirst

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

બનાસકાંઠામાં ડીસાના યુવકનો આપઘાત પ્રેમના વિરહમાં એસિડ પીને યુવકે કર્યો આપઘાત આપઘાત કરતા પહેલા યુવકે વીડિયો કર્યો વાયરલ યુવકે પોતાની દર્દ ભરી કહાની કહી આપવીતી જણાવી #Gujarat #Banaskantha #Deesa #CrimeNews #GujaratFirst

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

- ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવ્યું ચાઈના લસણ - માર્કેટ યાર્ડમાં આવ્યું 30 કટ્ટા જેટલું ચાઈના લસણ - વર્ષ 2006થી ચાઈના લસણ ભારતમાં પ્રતિબંધ છે - માર્કેટિંગ યાર્ડમાં આજે બે હજાર કટ્ટાની આવક થઈ #Gondal #Gujarat #GujaratiNews #GujaratFirst

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

- 'જૂના' નેતાનું 'નવું' દર્દ! - પહેલા સંઘાણી બોલ્યા, હવે રૂપાલાનું દર્દ છલકાયું - ભાજપમાં જૂના નેતાઓને શેનો લાગે છે ડર? #Gujarat #Rajkot #BigBreaking #ParshottamRupala #BJP #GujaratFirst

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

હરિયાણાની ચૂંટણી પહેલાં સૌથી મોટા સમાચાર રાજનીતિના અખાડામાં વિનેશ, બજરંગની એન્ટ્રી Vinesh Phogat Bajrang Punia 🇮🇳 #India #Haryana #Election #BigBreaking #VineshPhogat #Delhi #Congress #GujaratFirst