
Directorate of Agriculture
@directorateofa1
Official account of Directorate of Agriculture, Govenment of Gujarat
ID: 1481186465627643904
12-01-2022 08:49:49
1,1K Tweet
2,2K Takipçi
67 Takip Edilen




આજ રોજ મોરબી તાલુકા ના મોટી વાવડી(ગુલાબનગર) ગામે વિ.અ શ્રી atul j chavda ગ્રા.સે શ્રી Nimesh Parmar ASHOK vadacha એ ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી અને ખેતીવિષયક યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું District Panchayat MORBI DAOMorbi Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Directorate of Agriculture


દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ના પ્રચાર પ્રસાર માટે હેન્ડ બિલ Collector & DM Bharuch DISTRICT PANCHAYAT BHARUCH


અંકલેશ્વર તાલુકાના નોડલ ઓફિસર દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ વાળવા ખેડૂત મિટિંગ અને ઘન જીવામૃત નિદર્શન થકી ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. DISTRICT PANCHAYAT BHARUCH Collector & DM Bharuch ATMA


બાગાયતી ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને યોજનાકીય સહાય મેળવવા આઇ ખેડૂત પોર્ટલ પર વિવિધ ઘટકો માટે અરજીઓ મંગાવવામાં આવે છે. Collector & DM Bharuch DISTRICT PANCHAYAT BHARUCH @BharuchMahiti


પ્રાકૃતિક કૃષિ : શૂન્ય ખર્ચ સાથે અઢળક આવકનો સ્ત્રોત અને પ્રકૃતિનું જતન. Narendra Modi Narendra Singh Tomar CMO Gujarat Raghavji Patel Bachubhai Khabad International Year Of Millets 2023 ATMA Agriculture INDIA

કલેકટરશ્રી અમરેલીનાં અધ્યક્ષસ્થાને ખેતીવાડી, બાગાયત અને પશુપાલન ખાતાનાં અધિકારી, કર્મચારીઓ સાથે પ્રાકૃતીક કૃષિની રીવ્યુ મીટીંગ તથા ૧ મે થી ઝુંબેશનાં રૂપમાં ક્લ્સ્ટરનાં ગામોમાં પ્રાકૃતીક કૃષિની તાલીમ કરવા માટેનું સુચન કરેલ Collector & DM Amreli DDO Amreli Directorate of Agriculture ATMA


આખું વિશ્વ જ્યારે #IYM2023 ઉજવી રહ્યું છે ત્યારે, તા.૨૫/૦૪/૨૩ના રોજ નર્મદા જિલ્લા તંત્ર અને Statue Of Unity ના સંયુક્ત ઉપક્રમે Statue Of Unity ખાતે એક પરિસંવાદ યોજાયો જેમાં ખેડૂતો, પ્રવાસીઓ તેમજ સ્થાનિકો માટે શ્રી અન્ન સ્ટોલ પ્રદર્શન પણ રાખવામાં આવ્યું. #IYOM2023



આજ રોજ માન. Collector & DM Bharuch અને DISTRICT PANCHAYAT BHARUCH ના અધ્યક્ષ સ્થાને જિલ્લાના પ્રાકૃતિક ખેતીના રીવ્યુ અને માર્ગદર્શન મિટિંગમાં તમામ તાલુકાઓના નોડલ ઓફિસરશ્રી ઉપસ્થિત રહેલ અને ક્લસ્ટર કક્ષાએ આયોજન નક્કી કરવામાં આવ્યું. ATMA Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept.




આવો જાણીએ #hydroponics હાયડ્રોપોનિક્સ ની વિવિધ પદ્ધતિઓ વિષે ATMA Collector & DM Bharuch DISTRICT PANCHAYAT BHARUCH





