Devabhai Malam (मोदी का परिवार)(@DevabhaiMalam) 's Twitter Profileg
Devabhai Malam (मोदी का परिवार)

@DevabhaiMalam

𝐌𝐋𝐀 𝟖𝟖-𝐊𝐄𝐒𝐇𝐎𝐃.
| 𝐅𝐨𝐫𝐦𝐞𝐫 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐞𝐫 𝐨𝐟 𝐬𝐭𝐚𝐭𝐞. 𝐆𝐨𝐯𝐭 𝐨𝐟 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭.

ID:1335211053634834432

calendar_today05-12-2020 13:15:15

13,8K Tweets

7,0K Followers

194 Following

Devabhai Malam (मोदी का परिवार)(@DevabhaiMalam) 's Twitter Profile Photo

|| ॐ नमो हनुमते भय भंजनाय सुखम् कुरु फट् स्वाहा ||

હનુમાન જયંતી ની દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ.

|| ॐ नमो हनुमते भय भंजनाय सुखम् कुरु फट् स्वाहा || હનુમાન જયંતી ની દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ.
account_circle
Devabhai Malam (मोदी का परिवार)(@DevabhaiMalam) 's Twitter Profile Photo

કેશોદ તાલુકાના અજાબ ગામે પોરબંદર લોકસભા ભાજપના ઉમેદવાર શ્રી ડો.મનસુખભાઈ માંડવીયા સાહેબ ના સમર્થન માં બેઠક યોજાઈ

કેશોદ તાલુકાના અજાબ ગામે પોરબંદર લોકસભા ભાજપના ઉમેદવાર શ્રી ડો.મનસુખભાઈ માંડવીયા સાહેબ ના સમર્થન માં બેઠક યોજાઈ
account_circle
Devabhai Malam (मोदी का परिवार)(@DevabhaiMalam) 's Twitter Profile Photo

પ્રચંડ વિજયગાથાનો સુરતથી શુભારંભ...

સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન

પ્રચંડ વિજયગાથાનો સુરતથી શુભારંભ... સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન #PhirEKBarModiSarkar #AbkiBar400Par
account_circle
Devabhai Malam (मोदी का परिवार)(@DevabhaiMalam) 's Twitter Profile Photo

પ્રદેશ અને જિલ્લા ભાજપની સૂચના પ્રમાણે આગામી લોકસભા ચૂંટણી અનુલક્ષી ને શક્તિ કેન્દ્ર વોર્ડ-૧ બાપા સીતારામની મઢી બેઠક કરવામાં આવી
આ તકે અપેક્ષિત શ્રેણી માં સદ્સ્યો શક્તિ કેન્દ્ર પ્રભારી સાથે બેઠક કરી આગામી ચૂંટણીમાં કેમ વધારેમાં વધારે મતદાન થાય તેના આયોજન અંગે ચર્ચા વિચારણા કરી.

પ્રદેશ અને જિલ્લા ભાજપની સૂચના પ્રમાણે આગામી લોકસભા ચૂંટણી અનુલક્ષી ને શક્તિ કેન્દ્ર વોર્ડ-૧ બાપા સીતારામની મઢી બેઠક કરવામાં આવી આ તકે અપેક્ષિત શ્રેણી માં સદ્સ્યો શક્તિ કેન્દ્ર પ્રભારી સાથે બેઠક કરી આગામી ચૂંટણીમાં કેમ વધારેમાં વધારે મતદાન થાય તેના આયોજન અંગે ચર્ચા વિચારણા કરી.
account_circle
Devabhai Malam (मोदी का परिवार)(@DevabhaiMalam) 's Twitter Profile Photo

કેશોદ ખાતે ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા સાહેબ ચૂંટણીને અનુસંધાને કેશોદ - ૮૮ વિધાનસભા સીટ સરપંચશ્રીઓ સાથે બેઠક લીધી, અપેક્ષિત સરપંચશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું.

પ્રદેશ અને જિલ્લા ભાજપની સૂચના પ્રમાણે આગામી લોકસભા ચૂંટણી અનુલક્ષીને શક્તિકેન્દ્ર પર વિરોલ ગામે બેઠક કરવામાં આવી
આ તકે અપેક્ષિત શ્રેણી માં સદ્સ્યો શક્તિ કેન્દ્ર સંયોજક પ્રભારી બુથ અને બુથ મંત્રી સાથે બેઠક કરી આગામી ચૂંટણીમાં કેમ વધારે મતદાન થાય તેના આયોજન અંગે ચર્ચા વિચારણા કરી

પ્રદેશ અને જિલ્લા ભાજપની સૂચના પ્રમાણે આગામી લોકસભા ચૂંટણી અનુલક્ષીને શક્તિકેન્દ્ર પર વિરોલ ગામે બેઠક કરવામાં આવી આ તકે અપેક્ષિત શ્રેણી માં સદ્સ્યો શક્તિ કેન્દ્ર સંયોજક પ્રભારી બુથ અને બુથ મંત્રી સાથે બેઠક કરી આગામી ચૂંટણીમાં કેમ વધારે મતદાન થાય તેના આયોજન અંગે ચર્ચા વિચારણા કરી
account_circle
Devabhai Malam (मोदी का परिवार)(@DevabhaiMalam) 's Twitter Profile Photo

પ્રદેશ અને જિલ્લા ભાજપની સૂચના પ્રમાણે આગામીમ લોકસભા ચૂંટણી અનુલક્ષી ને શક્તિ કેન્દ્ર કંકાણા બેઠક કરવામાં આવી
આ તકે અપેક્ષિત શ્રેણી માં સદ્સ્યો શક્તિ કેન્દ્ર સંયોજક પ્રભારી બુથ અને બુથ મંત્રી સાથે બેઠક કરી આગામી ચૂંટણીમાં કેમ વધારે મતદાન થાય તેના આયોજન અંગે ચર્ચા વિચારણા કરી.

પ્રદેશ અને જિલ્લા ભાજપની સૂચના પ્રમાણે આગામીમ લોકસભા ચૂંટણી અનુલક્ષી ને શક્તિ કેન્દ્ર કંકાણા બેઠક કરવામાં આવી આ તકે અપેક્ષિત શ્રેણી માં સદ્સ્યો શક્તિ કેન્દ્ર સંયોજક પ્રભારી બુથ અને બુથ મંત્રી સાથે બેઠક કરી આગામી ચૂંટણીમાં કેમ વધારે મતદાન થાય તેના આયોજન અંગે ચર્ચા વિચારણા કરી.
account_circle
Devabhai Malam (मोदी का परिवार)(@DevabhaiMalam) 's Twitter Profile Photo

પ્રદેશ અને જિલ્લા ભાજપની સૂચના પ્રમાણે આગામી લોકસભા ચૂંટણી અનુલક્ષી ને શક્તિ કેન્દ્ર દિવરાણા પર બેઠક કરવામાં આવી
આ તકે અપેક્ષિત શ્રેણી માં સદ્સ્યો શક્તિ કેન્દ્ર સંયોજક પ્રભારી બુથ અને બુથ મંત્રી સાથે બેઠક કરી આગામી ચૂંટણીમાં કેમ વધારે મતદાન થાય તેના આયોજન અંગે ચર્ચા વિચારણા કરી.

પ્રદેશ અને જિલ્લા ભાજપની સૂચના પ્રમાણે આગામી લોકસભા ચૂંટણી અનુલક્ષી ને શક્તિ કેન્દ્ર દિવરાણા પર બેઠક કરવામાં આવી આ તકે અપેક્ષિત શ્રેણી માં સદ્સ્યો શક્તિ કેન્દ્ર સંયોજક પ્રભારી બુથ અને બુથ મંત્રી સાથે બેઠક કરી આગામી ચૂંટણીમાં કેમ વધારે મતદાન થાય તેના આયોજન અંગે ચર્ચા વિચારણા કરી.
account_circle
Devabhai Malam (मोदी का परिवार)(@DevabhaiMalam) 's Twitter Profile Photo

જીતશે ભાજપ,જીતશે મનસુખભાઈ.
અબ કી બાર ૪૦૦ કે પાર..

કેશોદ તાલુકાના અજાબ ગામ મુકામે પોરબંદર લોકસભાના ઉમેદવાર શ્રી Dr Mansukh Mandaviya (मोदी का परिवार) ડો.મનસુખભાઈ માંડવીયા સાહેબ ના ચુંટણી પ્રચાર દરમિયાન ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ બહોળી સંખ્યામાં જનસમર્થન મળેલું..

જીતશે ભાજપ,જીતશે મનસુખભાઈ. અબ કી બાર ૪૦૦ કે પાર.. કેશોદ તાલુકાના અજાબ ગામ મુકામે પોરબંદર લોકસભાના ઉમેદવાર શ્રી @mansukhmandviya ડો.મનસુખભાઈ માંડવીયા સાહેબ ના ચુંટણી પ્રચાર દરમિયાન ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ બહોળી સંખ્યામાં જનસમર્થન મળેલું..
account_circle
Devabhai Malam (मोदी का परिवार)(@DevabhaiMalam) 's Twitter Profile Photo

કેશોદ તાલુકાના મેસવાણ ગામે પોરબંદર લોકસભાના ચુંટણી પ્રચાર દરમીયાન મેસવાણ ગામના પ્રવાસમાં ભાવભયુઁ સ્વાગત કરવામાં આવ્યું અને બહોળી સંખ્યામાં જનસમથઁન મળયુ.

કેશોદ તાલુકાના મેસવાણ ગામે પોરબંદર લોકસભાના ચુંટણી પ્રચાર દરમીયાન મેસવાણ ગામના પ્રવાસમાં ભાવભયુઁ સ્વાગત કરવામાં આવ્યું અને બહોળી સંખ્યામાં જનસમથઁન મળયુ.
account_circle
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)(@mansukhmandviya) 's Twitter Profile Photo

मतदान से करें लोकशाही मजबूत !!

आज गोंडल विधानसभा के लीलाखा गाँव में लोगों के साथ आजीवन मतदान करने की शपथ ली।

account_circle
Devabhai Malam (मोदी का परिवार)(@DevabhaiMalam) 's Twitter Profile Photo

કરેણી મુકામે પોરબંદર લોકસભાના ઉમેદવાર શ્રી ડો મનસુખભાઈ માંડવીયા સાહેબ ના ચુંટણી પ્રચાર દરમિયાન ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ બહોળી સંખ્યામાં જનસમર્થન મળેલું..

કેવદ્રા મુકામે પોરબંદર લોકસભા બેઠક ના ઉમેદવાર શ્રી ડો. મનસુખભાઈ માંડવીયા સાહેબ નું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું તેમજ બહોળી સંખ્યામાં જનસમર્થન મળેલું.

પોરબંદર લોકસભાના ચુંટણી પ્રચાર દરમિયાન કેશોદ તાલુકાના પાડોદર ગામે પોરબંદર લોકસભાના ઉમેદવાર શ્રી ડો.મનસુખભાઈ માંડવીયા સાહેબ નું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને બહોળી સંખ્યામાં જનસમર્થન મળેલું..

પોરબંદર લોકસભાના ચુંટણી પ્રચાર દરમિયાન કેશોદ તાલુકાના હાંડલા ગામે પોરબંદર લોકસભાના ઉમેદવાર શ્રી ડો.મનસુખભાઈ માંડવીયા સાહેબ નું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને બહોળી સંખ્યામાં જનસમર્થન મળેલું..

Bhupendra Patel (Modi Ka Parivar)(@Bhupendrapbjp) 's Twitter Profile Photo

મોદીજીની ગેરંટી એટલે વિશ્વસ્તરીય વિકાસની ગેરંટી.. મોદીજીની ગેરંટી એટલે સુખ, સુવિધા, સમૃદ્ધિની ગેરંટી..

મોદીજી અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જનતાના અતૂટ વિશ્વાસનું સાક્ષી બન્યું ગુજરાત.

account_circle