
District Panchayat Surendranagar
@ddosurendranagr
K S YAGNIK,IAS,
District Development Officer, Surendranagar.
ID: 886840916673126400
https://surendranagardp.gujarat.gov.in 17-07-2017 06:52:06
1,1K Tweet
4,4K Takipçi
187 Takip Edilen


"કન્યા કેળવણી" અને "શાળા પ્રવેશોત્સવ" "સંવાદ ગુજરાતના ભવિષ્ય સાથે......" CMO Gujarat Gujarat Information Panchayat, Rural Housing & Rural Dev. Department Gujarat Education Department #ShalaPraveshotsav2025

"બાળકોના સર્વાંગીણ વિકાસનો ઉત્સવ" "કન્યા કેળવણી" અને "શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫" CMO Gujarat Gujarat Information Panchayat, Rural Housing & Rural Dev. Department Gujarat Education Department #ShalaPraveshotsav2025


કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ -વિઠ્ઠલગઢ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ સાથે-સાથે શાળાની મુલાકાત લઇ શાળામાં ચાલતા શિક્ષણકાર્યની સમીક્ષા તેમજ વ્રુક્ષારોપણ કરવા આવ્યું. CMO Gujarat Gujarat Information Panchayat, Rural Housing & Rural Dev. Department Gujarat Education Department #ShalaPraveshotsav2025


સુરેન્દ્રનગર જિલ્લામા લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે આંગળવાડી કેન્દ્રની મુલાકાત કરવામા આવી તેમજ બાળકોને આ૫વામા આવતા ભોજન,અનાજનો જથ્થો તેમજ રજીસ્ટર ચેક કરવામા આવ્યુ. તેમજ બાળકોની તંદુરસ્તી માટેે આંગળવાડી વર્કરને સુચનો કર્યા. CMO Gujarat Gujarat Information Panchayat, Rural Housing & Rural Dev. Department Women & Child Development, Govt of Gujarat


CM_BSFની 85 બટાલિયનના જવાનો સાથે, CMO Gujarat Gujarat Information Panchayat, Rural Housing & Rural Dev. Department #CMinKachchh

માન.મુખ્યમંત્રીશ્રી_ગ્રામજનો સાથે આત્મીય મુલાકાત ગામ- કુરન, કચ્છ. CMO Gujarat Gujarat Information Panchayat, Rural Housing & Rural Dev. Department #CMinKachchh

" ચલો સ્કુલ ચલે હમ " CMO Gujarat Gujarat Information Panchayat, Rural Housing & Rural Dev. Department #ShalaPraveshotsav2025


સુરેન્દ્રનગર જિલ્લામા મુળી તાલુકાના દાણાવાડા ગ્રામ પંચાયતની મુલાકાત કરી તેમજ ગ્રામ પંચાયતના સરપંચ સાથે વિવિઘ યોજનાઓ વીશે ચર્ચા કરવામાં આવી તથા તલાટી કમ મંત્રીશ્રીને જરૂરી સૂચનો આપવામાં આવ્યા. CMO Gujarat Gujarat Information Panchayat, Rural Housing & Rural Dev. Department Guj DCoffice


સુરેન્દ્રનગર જિલ્લામા મુળી તાલુકાના દાણાવાડા ગામે આંગળવાડી કેન્દ્રની મુલાકાત કરવામા આવી તેમજ બાળકોને આ૫વામા આવતા ભોજન,અનાજનો જથ્થો તેમજ રજીસ્ટર ચેક કરવામા આવ્યુ. તેમજ બાળકોની તંદુરસ્તી માટેે આંગળવાડી વર્કરને સુચનો કર્યા. CMO Gujarat Gujarat Information Panchayat, Rural Housing & Rural Dev. Department Women & Child Development, Govt of Gujarat


સુરેન્દ્રનગર જિલ્લામા મુળી તાલુકાના દાણાવાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી તેમજ ડોક્ટર અને તેમના સ્ટાફ સાથે વાર્તાલાપ તેમજ તેમના સ્ટોક,ઓપીડી વગેરે રજીસ્ટર ચેક કર્યા અને કામગીરી વધુ અસરકારક બને તે માટે માર્ગદર્શન આપ્યુ. CMO Gujarat Gujarat Information Panchayat, Rural Housing & Rural Dev. Department Ministry of Health


મુળી તાલુકાના દાણાવાડા ગામે શ્રી પ્રાથમિક પે.સે. શાળા દાણાવાડાની મુલાકાત કરવામા આવી તેમજ પ્રિન્સિ૫લ તેમજ શિક્ષકોની કામગીરી બાબત સમિક્ષા કરી અને બાળકો સાથે વાર્તાલા૫ કરવામા આવ્યો. CMO Gujarat Gujarat Information Guj DCoffice Gujarat Education Department


આજ રોજ મુળી તાલુકાના સડલા ગામે અંદાજે 150 વીઘામાં પ્રાકૃતિક કૃષિથી ખારેકની ખેતી કરતા ખેડૂત શ્રી હરિકૃષ્ણભાઈ પટેલના ફાર્મની રૂબરૂ મુલાકાત લીધી તથા ખેડૂતો પાસેથી પ્રાકૃતિક કૃષિના અનુભવો જાણ્યા. CMO Gujarat Gujarat Information Panchayat, Rural Housing & Rural Dev. Department Governor of Gujarat #NaturalFarming #PrakrutikKrushi



સુરેન્દ્રનગર જિલ્લામા વઢવાણ તાલુકાના દેદાદરા ગ્રામ પંચાયતની મુલાકાત કરી તેમજ ગ્રામ પંચાયત ના સરપંચ તેમજ સભ્યો સાથે ગામના વિકાસ તેમજ કાર્યો વિશે ચર્ચા કરવામાં આવી અને તલાટી કમ મંત્રી શ્રીને જરૂરી સૂચનો આપવામાં આવ્યા. CMO Gujarat Gujarat Information Panchayat, Rural Housing & Rural Dev. Department Guj DCoffice


સુરેન્દ્રનગર જિલ્લામા વઢવાણ તાલુકાના દેદાદરા ગામે આંગળવાડી કેન્દ્રની મુલાકાત કરવામા આવી તેમજ બાળકોને આ૫વામા આવતા ભોજન,અનાજનો જથ્થો તેમજ રજીસ્ટર ચેક કરવામા આવ્યુ. તેમજ બાળકોની તંદુરસ્તી માટેે આંગળવાડી વર્કરને સુચનો કર્યા. CMO Gujarat Gujarat Information Panchayat, Rural Housing & Rural Dev. Department Women & Child Development, Govt of Gujarat


આજ રોજ વઢવાણ તાલુકાના દેદાદરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી ડોક્ટર અને તેમના સ્ટાફ સાથે કેન્દ્ર પરના લેબોરેટરી,પ્રસુતિ ખંડ,સ્ત્રી-પુરુષ વોર્ડ વગેરે તપાસીયુ તેમજ કામગીરી વધુ અસરકારક બને તે માટે માર્ગદર્શન આપ્યુ. CMO Gujarat Gujarat Information Panchayat, Rural Housing & Rural Dev. Department Ministry of Health


સુરેન્દ્રનગર જિલ્લામા વઢવાણ તાલુકાના દેદાદરા ગામે પ્રાથમિક શાળા ની મુલાકાત કરવામા આવી તેમજ પ્રિન્સિ૫લ તેમજ શિક્ષકોની કામગીરી બાબત સમિક્ષા કરી તેમજ બાળકોના ઉજવળ ભવિષ્ય માટેના સુચનો કર્યો. CMO Gujarat Gujarat Information Guj DCoffice Gujarat Education Department
