State Cyber Crime Cell, Gujarat. (@cybergujarat) 's Twitter Profile
State Cyber Crime Cell, Gujarat.

@cybergujarat

State Cybercrime cell working under CID Crime, Gujarat. Please dial 1930 to report crime. or file your complaint online on cybercrime.gov.in

ID: 1256120229135958016

linkhttp://www.cidcrime.gujarat.gov.in calendar_today01-05-2020 07:16:36

1,1K Tweet

29,29K Followers

130 Following

State Cyber Crime Cell, Gujarat. (@cybergujarat) 's Twitter Profile Photo

સોશ્યિલ મીડિયા માં આવતી જોબ ની જાહેરાત પર ચોકસાઈ કરી ને એપ્લાય કરો . ક્યારેય પણ વર્ક ફ્રોમ હોમ માં નાણાકીય વ્યવહાર ના કરશો. ડાયલ કરો 1930 કરો અથવા સાયબર ક્રાઇમ ની વેબસાઈટ વિઝીટ કરો cybercrime.gov.in #CyberSafety #CyberCrimeGujarat #GujaratPolice #StaySafeOnline

State Cyber Crime Cell, Gujarat. (@cybergujarat) 's Twitter Profile Photo

Indus University માં Deeksharambh 2025 – Student Induction Programme માં26 અને 28 June 2025 ના રોજ H.P. Pandya PI (W) અને Dhaval Shukla PSI (W) એસાયબર ક્રાઇમ અવેરનેસ વિષે માહિતી આપી. #cybercrimegujarat #indusuniversity #awareness #programme #Students

Indus University માં Deeksharambh 2025 – Student Induction Programme માં26 અને 28 June 2025 ના રોજ H.P. Pandya PI (W) અને Dhaval Shukla PSI (W) એસાયબર ક્રાઇમ અવેરનેસ વિષે માહિતી આપી.
#cybercrimegujarat #indusuniversity #awareness #programme #Students
State Cyber Crime Cell, Gujarat. (@cybergujarat) 's Twitter Profile Photo

📷 છેતરપિંડી કરનારાઓથી સાવધ રહો! ગેસ તથા ઇલેક્ટ્રિકસીટી બિલની છેતરપિંડીપ્રવૃત્તિઓથી સાવધ રહેવા વિનંતી... #CyberSafety #call1930 #WhatsAppScam #CyberCrimeGujarat #GujaratPolice #StaySafeOnline #OnlineFraud #DigitalSafety #CyberAwareness #ScamAlert #bitcoin #fakelink

📷 છેતરપિંડી કરનારાઓથી સાવધ રહો!
ગેસ તથા ઇલેક્ટ્રિકસીટી બિલની છેતરપિંડીપ્રવૃત્તિઓથી સાવધ રહેવા વિનંતી...
#CyberSafety #call1930 #WhatsAppScam #CyberCrimeGujarat #GujaratPolice #StaySafeOnline #OnlineFraud #DigitalSafety #CyberAwareness #ScamAlert #bitcoin #fakelink
State Cyber Crime Cell, Gujarat. (@cybergujarat) 's Twitter Profile Photo

યાદ રાખો આપનો પાસવૉર્ડ સ્ટ્રોંગ રાખો. #CyberSafety #call1930 #WhatsAppScam #CyberCrimeGujarat #GujaratPolice #StaySafeOnline #OnlineFraud #DigitalSafety #CyberAwareness #ScamAlert #bitcoin #fakelinks

State Cyber Crime Cell, Gujarat. (@cybergujarat) 's Twitter Profile Photo

Maintenance and Upgradation work of BSNL SIP Line of Gujarat Helpline 1930 is going on today Dt.11/07/2025, from 3:00 PM to 6:00 PM. During this period only, applicants are requested to contact the below given mobile number instead of 1930 Helpline

વોટ્સ-એપ કે મેસેજથી આવતી .APKલખાણવાળી ફાઈલ ડાઉનલોડ ન કરવી. #CyberSafety #call1930 #WhatsAppScam #CyberCrimeGujarat #GujaratPolice #StaySafeOnline #OnlineFraud #DigitalSafety #CyberAwareness #ScamAlert #bitcoin #fakelink #fakeapk

વોટ્સ-એપ કે મેસેજથી આવતી .APKલખાણવાળી ફાઈલ ડાઉનલોડ ન કરવી.
#CyberSafety #call1930 #WhatsAppScam #CyberCrimeGujarat #GujaratPolice #StaySafeOnline #OnlineFraud #DigitalSafety #CyberAwareness #ScamAlert #bitcoin #fakelink #fakeapk
State Cyber Crime Cell, Gujarat. (@cybergujarat) 's Twitter Profile Photo

આપના કોમ્પ્યુટર નો રિમોટ એકસેસ આપતા પહેલા એ કંપની ની પુરે પુરી માહીતે ચેક કરી ને પછી આપો રિમોટ એકસેસ ના નામે ફ્રોડ થઈ શકે છે અને આપનો ડેટા ચોરાઈ શકે છે #CyberSafety #call1930 #WhatsAppScam #CyberCrimeGujarat #GujaratPolice #StaySafeOnline #OnlineFraud #DigitalSafety

State Cyber Crime Cell, Gujarat. (@cybergujarat) 's Twitter Profile Photo

સાયબર ક્રાઇમ અવેરનેસ... અમદાવાદની કાલુપુર બેંક ના કર્મચારીઓ ને Hemant Pandya (PI) અને D J Shukla (PSI) એ સાયબર ક્રાઇમ અવેરનેસ વિષે માહિતી આપી.. #CyberSafety #call1930 #WhatsAppScam #CyberCrimeGujarat #GujaratPolice #StaySafeOnline #OnlineFraud #DigitalSafety #CyberAwareness

સાયબર ક્રાઇમ અવેરનેસ...
અમદાવાદની કાલુપુર બેંક ના કર્મચારીઓ ને Hemant Pandya (PI) અને D J Shukla (PSI) એ સાયબર ક્રાઇમ અવેરનેસ વિષે માહિતી આપી..
#CyberSafety #call1930 #WhatsAppScam #CyberCrimeGujarat #GujaratPolice #StaySafeOnline #OnlineFraud #DigitalSafety #CyberAwareness
State Cyber Crime Cell, Gujarat. (@cybergujarat) 's Twitter Profile Photo

FAKE RTO E- CHALLAN થી સાવધાન.. #CyberSafety #call1930 #WhatsAppScam #CyberCrimeGujarat #GujaratPolice #StaySafeOnline #OnlineFraud #DigitalSafety #CyberAwareness #ScamAlert #bitcoin #fakelink #fakeapk #fakerto

FAKE RTO E- CHALLAN થી સાવધાન..

#CyberSafety #call1930 #WhatsAppScam #CyberCrimeGujarat #GujaratPolice #StaySafeOnline #OnlineFraud #DigitalSafety #CyberAwareness #ScamAlert #bitcoin #fakelink #fakeapk #fakerto
State Cyber Crime Cell, Gujarat. (@cybergujarat) 's Twitter Profile Photo

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત પૂર્વ ઝોન સ્કૂલ નં.3,અમદાવાદ ખાતે ડેટા સિક્યુરિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ના સહયોગથી ત્રિ દિવસ સાયબર જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. CyberDost I4C DSCI

સાયબર ફ્રોડના નાણા વિડ્રો કરી સગેવગે કરતા આરોપીઓની ધરપકડ કરતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર. CyberDost I4C Gujarat Police #call1930 #cybercrimegujarat #CyberSafety #CyberAwareness #CyberResilience #cybersafegujarat #Crime #CrimeNews #CrimesAgainstHumanity

સાયબર ફ્રોડના નાણા વિડ્રો કરી  સગેવગે કરતા આરોપીઓની ધરપકડ કરતી  સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર.
CyberDost I4C Gujarat Police
#call1930 #cybercrimegujarat #CyberSafety #CyberAwareness #CyberResilience #cybersafegujarat #Crime #CrimeNews #CrimesAgainstHumanity
State Cyber Crime Cell, Gujarat. (@cybergujarat) 's Twitter Profile Photo

શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા ટીપ આપી રોકાણ કરાવી મોટા નફાની લાલચ આપી લોકોને ફસાવી છેતરપિંડી કરનાર ગેંગના બે આરોપીઓ ને ઝડપી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર. CyberDost I4C Gujarat Police #call1930 #cybercrimegujarat #CyberSafety #CyberAwareness

શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા ટીપ આપી રોકાણ કરાવી મોટા નફાની લાલચ આપી
લોકોને ફસાવી છેતરપિંડી કરનાર ગેંગના બે આરોપીઓ ને ઝડપી પાડતી  સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર.
CyberDost I4C Gujarat Police
#call1930 #cybercrimegujarat #CyberSafety #CyberAwareness
State Cyber Crime Cell, Gujarat. (@cybergujarat) 's Twitter Profile Photo

સાયબર ક્રાઇમ નો કાયદો ઈન્ટરનેટ નો ઉપયોગ કરતા લોકો નું રક્ષણ પૂરું પાડે છે. CyberDost I4C Gujarat Police #call1930 #cybercrimegujarat #CyberSafety #CyberAwareness #CyberResilience #cybersafegujarat #Crime #CrimeNews

State Cyber Crime Cell, Gujarat. (@cybergujarat) 's Twitter Profile Photo

સાયબર વોલ્યૂન્ટર બનવા માટે cybercrime.gov.in લોગીન કરો.. Cyber Dost Gujarat Police #call1930 #cybercrimegujarat #CyberSafety #CyberAwareness #CyberResilience #cybersafegujarat #Crime #CrimeNews