
Collector & District Magistrate Bhavnagar
@collectorbhav
Dr.Manish Kumar Bansal, IAS
ID: 876704102369042436
19-06-2017 07:32:01
4,4K Tweet
26,26K Takipçi
557 Takip Edilen

ભાવનગર - વલ્લભીપુર રોડ પર ઘેલો નદી પર આવેલ બ્રીજનું માર્ગ અને મકાન વિભાગની ટીમનેે સાથે રાખી સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું. CMO Gujarat Revenue Dep. Gujarat Info Bhavnagar GoG


વલ્લભીપુર પાસે આવેલ ગોદાવરી બ્રીજનું માર્ગ અને મકાન વિભાગની ટીમનેે સાથે રાખી સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું. CMO Gujarat Revenue Dep. Gujarat Info Bhavnagar GoG


ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ ભાવનગર જિલ્લાની સ્થળ મુલાકાતે આવેલ. ખોડીયાર મંદીરની મુલાકાત લીધેલ. CMO Gujarat Revenue Dep. Gujarat Info Bhavnagar GoG


ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ ભાવનગર જિલ્લાની સ્થળ મુલાકાતે આવેલ. ભાવનગર પોર્ટ ખાતે સીએનજી ટર્મીનલની મુલાકાત લીધેલ. CMO Gujarat Revenue Dep. Gujarat Nimuben Bambhaniya Jitu Vaghani Info Bhavnagar GoG


ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ ભાવનગર જિલ્લાની સ્થળ મુલાકાતે આવેલ. કલેકટર કચેરી ખાતે જિલ્લાા આયોજન કચેરીને લગતા કામોનો રીવ્યુ કરવામાં આવેલ. CMO Gujarat Revenue Dep. Gujarat Jitu Vaghani Sejalben Rajeevkumar Pandya Info Bhavnagar GoG


ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ (PAC) એ ડૉ.બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયની મુલાકાત લીધી CMO Gujarat Revenue Dep. Gujarat Jitu Vaghani Info Bhavnagar GoG


ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ (PAC) સાથે અલંગ પોર્ટ ખાતે વિવિધ પ્રોજેક્ટની મુલાકાત મુલાકાત તથા શીપ રીસાયકલીંગ એસો. દ્વારા રેડક્રોસ સોસાયટીને સોંપેલ એમ્બ્યુલન્સનો લોકાપર્ણ કાર્યક્રમ. CMO Gujarat Revenue Dep. Gujarat Ministry of Health Red Cross Gujarat Info Bhavnagar GoG


આજરોજ મામલતદાર કચેરી, ગારીયાધાર ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાયેલ. જેમાં તાલુકા કક્ષાના રજૂ થતા પ્રશ્નો સાંભળી અને સંબધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી નિકાલ કરવા સુચના આપેલ. CMO Gujarat Bhanuben Babariya Revenue Dep. Gujarat Alok Pandey IAS SWAGAT Online Info Bhavnagar GoG


આજરોજ મામલતદાર કચેરી, ગારીયાઘાર ખાતે જનસેવા કેન્દ્ર તથા આઘાર કાર્ડ કેન્દ્ર ની મુલાકાત લીઘી કામગીરી નિરીક્ષણ કરવામાં આવ્યુ તથા હાજર બાળકોનેે રમકડા વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા CMO Gujarat Bhanuben Babariya Revenue Dep. Gujarat Alok Pandey IAS Info Bhavnagar GoG


ગારીયાધાર ખાતે વિચરતી વિમુક્ત જાતિ સમાજ ની રહેણાંક ના મકાન/ સનદ મળવા માટે ની માંગણી અન્વયે સ્થળ તપાસ કરવામાં આવી. CMO Gujarat Bhanuben Babariya Revenue Dep. Gujarat Alok Pandey IAS Info Bhavnagar GoG


આજ રોજ ગારીયાધાર તાલુકાના મેસણકા ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે સંબધિત અધિકારીશ્રી સુચના આપેલ તથા તલાટી કમ મંત્રીની દફતર તપાસણી કરેલ. CMO Gujarat Bhanuben Babariya Revenue Dep. Gujarat Alok Pandey IAS Info Bhavnagar GoG


આજ રોજ ગારીયાધાર તાલુકાના મેસણકા ગામ ખાતે પ્રાથમિક શાળાની મુલાકાત લઇ જરૂરી સુચનો કરવામાં આવેલ તેમજ બાળકો સાથે સંવાદ કરવામાં આવેલ. CMO Gujarat Bhanuben Babariya Revenue Dep. Gujarat Alok Pandey IAS EducationGujGov Info Bhavnagar GoG


આજ રોજ ગારીયાધાર તાલુકાના મેસણકા ગામ ખાતે પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવતા મઘ્યાહન ભોજન બાળકોની સાથે બેસી લીઘેલ તેમજ બાળકો સાથે સંવાદ કરવામાં આવેલ. CMO Gujarat Bhanuben Babariya Revenue Dep. Gujarat Alok Pandey IAS EducationGujGov Info Bhavnagar GoG

આજ રોજ ગારીયાધાર તાલુકાના પાનસડા ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે સંબધિત અધિકારીશ્રી સુચના આપેલ તથા તલાટી કમ મંત્રીની દફતર તપાસણી કરેલ. CMO Gujarat Bhanuben Babariya Revenue Dep. Gujarat Alok Pandey IAS Info Bhavnagar GoG


આજરોજ ભાવનગર જિલ્લાના માન.પ્રભારી મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા તથા પ્રભારી સચિવશ્રી અલોક પાંડે સરના માર્ગદર્શનમાં જિલ્લાના બ્રીજની ચકાસણી અને રસ્તાના દુરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક યોજાયેલ. CMO Gujarat Bhanuben Babariya Alok Pandey IAS Info Bhavnagar GoG



આજ રોજ જિલ્લા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમીટિની મીટિંગ યોજાઇ હતી. જેમાં કમિટીએ જિલ્લામાં 7 નવાં રજીસ્ટ્રેશન અને 7 રીન્યુઅલ અરજીને બહાલી આપી હતી. તેમજ અન્ય જરૂરી સુચનો કરવામાં આવ્યા. CMO Gujarat Bhanuben Babariya Revenue Dep. Gujarat Alok Pandey IAS Info Bhavnagar GoG


આજ રોજ રી-સરવે વોલ ટુ પાર્ટ ટેબલ ટોપ કામગીરી નિરીક્ષણ અર્થે ઉમરાળા તાલુકાના રંઘોળા ગામની મુલાકાત લઇ ફિલ્ડ વિઝાટ કરવામાં આવી. CMO Gujarat Bhanuben Babariya Revenue Dep. Gujarat Alok Pandey IAS Info Bhavnagar GoG


કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો.જિલ્લાના ૧.૦૫ લાખ ખેડૂતોના ખાતામાં કિસાન સમ્માન નિધિયોજનાના ૨૦માં હપ્તાની રકમ કુલ રૂ.૨૬ કરોડ જમા થયાં. CMO Gujarat Nimuben Bambhaniya Raghavji Patel Gujarat Agriculture Info Bhavnagar GoG


કેન્દ્રીય મંત્રીશ્રી Ashwini Vaishnawજી, ડૉ.Dr Mansukh Mandaviyaજી અને શ્રીમતિ Nimuben Bambhaniyaજી સાથે ભાવનગરના નવાગાંવ સ્થિત APPL કોમ્પ્લેક્સ ખાતે ISO કન્ટેનરના ઉત્પાદન સ્થળની મુલાકાત લીધી. CMO Gujarat Info Bhavnagar GoG #MakeInIndia
