Collector Panchmahal
@collectorgodhra
Official Twitter handle of Collector Panchmahal : Ashish Kumar
ID: 876773018202025984
https://panchmahal.gujarat.gov.in/ 19-06-2017 12:05:52
5,5K Tweet
22,22K Followers
140 Following
ભગવાન બિરસામુંડા ની ૧૫૦મી જન્મ જયંતીને જન જાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવા અંગે તા.૦૭/૧૧/૨૫ થી તા.૧૩/૧૧/૨૫ સુધી ગૌરવ રથયાત્રાના આયોજન અંગે સબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી રથનો રુટ,યોજવાના કાર્યક્રમ વિગેરે અંગે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.CMO Gujarat Rameshbhai Katara Rajesh Manjhu
સ્વદેશી ઉત્પાદનોના પ્રોત્સાહન માટેનો સુવર્ણ અવસર એટલે ભારત પર્વ... 🗓️ 1થી 15 નવેમ્બર,2025 📍 સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર #BharatParv2025 #BharatParv2025PAN CMO Gujarat Rameshbhai Katara Rajesh Manjhu Gujarat Information
વિધાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય & તેના રક્ષણ બાબતે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક તથા મિશન સ્કૂલ ઓફ એક્ષલન્સ હેઠળ અનુદાનિત માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ માટે આર્થિક સહાય આપવા બાબત સબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપવામાં આવીCMO Gujarat Rameshbhai Katara Gujarat Education Department
ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એક્ટ-૨૦૨૦ હેઠળ કમિટી સમક્ષ ઉપસ્થિત થયેલ કેસોની કમિટીના સભ્યો સાથે કેસોની ચર્ચા કરવામાં આવી તથા નિયમોનુસાર નિકાલ કરવામાં આવ્યા. CMO Gujarat Rameshbhai Katara Jayanti Ravi Rajesh Manjhu Revenue Dep. Gujarat
"ભારત પર્વ - 2025" આવો સૌ સાથે મળીને વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, થીમ પૅવેલિયન, ફૂડ સ્ટૉલ્સ તેમજ ક્રાફ્ટ સ્ટોલ્સની મુલાકાત લઈ માણીએ આ અનેરા અવસરને... 🗓️ 1થી 15 નવેમ્બર,2025 📍 સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર #BharatParv2025 #BharatParv2025PAN CMO Gujarat Rameshbhai Katara
વંદે માતરમ્ @ ૧૫૦” ઉજવણીના ભરૂપે કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમનું મૂળ સ્વરૂપમાં સમૂહગાન કરાયુ જેમાં વિવિધ કચેરીઓના અધિકારીઓએ રાષ્ટ્રગીતના સમૂહગાન બાદ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા.CMO Gujarat Rameshbhai Katara Rajesh Manjhu Gujarat Information
મતદારયાદી સુધારણા SIR કાર્યક્રમની કામગીરીની સમીક્ષા અર્થે તમામ ERO's તથા AERO's સાથે બેઠક યોજી વિધાનસભા બેઠક વાર થયેલ કામગીરીની સમીક્ષા કરી પડતર કામગીરી સત્વરે પૂર્ણ કરવા અંગે જરૂરી સૂચનાઓ આપી.Chief Electoral Officer, Gujarat Election Commission of India
PMDDKY યોજના અંતર્ગત એક્શન પ્લાન તૈયાર કરવા જિ.ક.ની સમિતિ બેઠક યોજી કૃષિ ઉત્પાદન વધારવા,પાકની વિવિધતા અને ટકાઉ કૃષિ પ્રથાઓ,પંચાયત અને બ્લોક સ્તરે પાક સંગ્રહ વધારવા,સિંચાઈ સુવિધા સુધારવા અંગે સબંધિત અધિકારીશ્રીઓ ચર્ચા કરી જરૂરી સૂચનો મેળવ્યા.CMO Gujarat Rameshbhai Katara Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept.
ભગવાન બિરસામુંડાની ૧૫૦મી જન્મ જયંતીના ઉજવણીના ભાગરૂપે જનજાતિયીય ગૌરવ દિવસ માન. વડાપ્રધાનશ્રીના અધ્યક્ષપદે ઉજવવાનું નક્કી થયેલ હોય કાર્યક્રમના આયોજન અંગે સબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.CMO Gujarat Rameshbhai Katara Rajesh Manjhu Guj Tribal Dept. Gujarat Information
સુવિધાઓથી લખાયો સમૃદ્ધિનો ઇતિહાસ... પાકાં રસ્તા, સિંચાઈ અને વીજળી સહિતની માળખાકીય સગવડો ઉપલબ્ધ થતાં આદિજાતિ સમુદાયને નવી ઊંચાઈ નવી ઓળખ મળી છે... #JanJatiyaGauravVarsh #JanJatiyaGauravVarshPAN CMO Gujarat Rameshbhai Katara Rajesh Manjhu Gujarat Information
#13/11/2025 #Team 06 BN NDRF participated in a Joint Mock Exercise on “Chemical Emergency” at Kusa Chemical Pvt. Ltd., Popatpura, Godhra (Panchmahal, Gujarat) with various stakeholders, enhancing joint response and preparedness for industrial hazards. NDRF India I राष्ट्रीय आपदा मोचन बल 🇮🇳 Collector Panchmahal
તા.૧૫/૧૦/૨૫ના રોજ માન.વડાપ્રધાનશ્રીના અધ્યક્ષપદે યોજાનાર ભગવાન બિરસામુંડાની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે પદાધિકારીશ્રીઓ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમના સુચારૂ આયોજન,સાંસ્કૃતિક કાર્યક્રમો,જનમેદની વિગેરેના આયોજન અંગે સબંધિત અધિ.શ્રીઓને જરૂરી સૂચનાઓ આપી.CMO Gujarat Rameshbhai Katara
ઘોઘંબા તાલુકાના પ્રવાસ દરમ્યાન મોજે-રીંછવાણી,તા-ઘોઘંબાની તલાટી સામાન્ય દફતર તપાસણી કરી ગામના આગેવાનો સાથે વાર્તાલાપ કરી આંગણવાડી,રોડ-રસ્તા,પાણી,આરોગ્ય,શિક્ષણ,ખેતીવાડીને લગતા પ્રશ્નોના નિરાકરણ લાવવા સબંધિત અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી.CMO Gujarat Rameshbhai Katara Jayanti Ravi Rajesh Manjhu
જિલ્લામાં માર્ગ અને માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી જેમાં ખજુરી ભૂરખલ રોડ,તા-શહેરા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રોડ-રસ્તાના સમારકામની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવેલ છે.CMO Gujarat Rameshbhai Katara Rajesh Manjhu Gujarat Information