
ATMA Sabarkantha
@atmasabarkantha
ATMA is a govt.of India scheme
ID: 1511728413002067969
06-04-2022 15:32:55
352 Tweet
206 Takipçi
34 Takip Edilen


ATMA DDO Banaskantha Acharya Devvrat ..ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામે વિસ્તરણ અધિકારીશ્રી, ગ્રામસેવકશ્રી તેમજ FMT દ્વારા આયોજીત પ્રાકૃતિક કૃષિ ની તાલીમમા હાજર રહી ખેડૂતોને માર્ગદર્શન આપ્યુ


Acharya Devvrat ATMA PMO India CMO Gujarat ગામ-પુસરી ખાતે સંવેદના ચેરીટીબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત"પ્રાકૃતિક-કૃષિ" કાર્યક્રમ મા માન.રાજ્યપાલશ્રી આચર્ય દેવવ્રત સાહેબે ખેડૂતોને માર્ગદર્શન આપ્યુ.જેમા "આત્મા" દ્વારા સાહિત્ય વિતરણ કરવામા આવ્યુ,અને પ્રાકૃતિક ખેત પેદાશોનો સ્ટોલ કરવામા આવ્યો.


Acharya Devvrat ATMA Collector Sabarkantha DDO Sabarkantha ATMA Sabarkantha DDO Sabarkantha ...Under kharif campaining-2023, ATMA-Sabarkantha and FTC-Khedbrahma arranged "Farmer-Scientist interaction" at khedbrahma@6/9/2023.


ATMA Acharya Devvrat Collector Sabarkantha DDO Sabarkantha વિજયનગર તાલુકાના વાકડા અને ગાડી ગામે પ્રકૃતિક કૃષિ ના ફિલ્ડની મુલાકાત લિધી તથા ખેડૂત ભાઇ-બહેનો સાથે મિટીગ કરી માર્ગદર્શન આપ્યુEleven/9/2023



આજરોજ બોરડી ખાતે શ્રી રાકેશભાઈ ના મોડલ ફાર્મ ની મુલાકાત લેવામાં આવી.CMO Gujarat SABARKANTHA INFO Gujarat Information

ATMA Sabarkantha Collector Sabarkantha DDO Sabarkantha JDA Mehsana Directorate of Agriculture .Organized Event of RKM-2023 at Laxmipura, Ta.khedbrahma(SK).Main theme is "Natural Farming"


Acharya Devvrat ATMA Sabarkantha Collector Sabarkantha DDO Sabarkantha JDA Mehsana @દિધિયા(ખેડબ્રહ્મા) ખાતે આવેલ "નટરાજપુરમ" (દિવ્ય અને પ્રાકૃતિક ફાર્મ) ઉપર આત્મા પ્રોજેક્ટ દ્વારા "પ્રાકૃતિક કૃષિ પરિસમ્વાદ" યોજાયો.@૨૦/૧/૨૦૨૪.જેમા ૧૨૦૦ જેટલા ખેડૂત ભાઇઅ બહેનોએ ભાગ લીધો


Acharya Devvrat Collector Sabarkantha DDO Sabarkantha ATMA ATMA Sabarkantha Info Sabarkantha GoG @માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા સાહેબ સાથે લક્ષ્મીપુરા કમ્પાના ખેડૂતશ્રી વિનોદભાઇના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી28/1/24



આત્મા પ્રોજેક્ટ ધ્વારા ઇડર તાલુકાના ચિત્રોડી ગામ ખાતે પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ખેડૂતો ને પ્રાકૃતિક ખેતીના ફાયદા ની વિસ્તૃત જાણકારી આપી... પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કરેલ.. CMO Gujarat ATMA Sabarkantha ATMA Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Info Sabarkantha GoG

