Municipal Commissioner Amdavad
@amcommissioner
Official Account of Municipal Commissioner of Amdavad
ID: 1476103657351352322
29-12-2021 08:12:08
409 Tweet
3,3K Takipçi
7 Takip Edilen
આજરોજ પીરાણા ખાતે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીની હાજરીમાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી વૃક્ષારોપણ કર્યું.
માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીના વરદ હસ્તે AMC દ્વારા આશરે રૂ. 50 કરોડના ખર્ચે કરવામાં આવેલ વિવિધ લોકાર્પણ , ઇ - ખાતમુહુર્ત કાર્યક્રમ તેમજ રાજ્યકક્ષાના ગ્રામ્ય અને શહેરી સ્વ-સહાય જૂથોના ચેક વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી, સૌ નગરજનો ને આ નવીન સુવિધા બદલ અભિનંદન પાઠવ્યા.
આજરોજ રાજ્યના રમત ગમત, સાંસ્કૃતિક તેમજ ગૃહરાજ્યમંત્રી શ્રી Harsh Sanghavi જી સાથે સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલી રહેલા સ્પોર્ટ્સ કાર્નિવલની મુલાકાત લઈ ને સૌ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા.
અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા પી.એમ. સ્વનિધી યોજના અંતર્ગત માનનીય મંત્રી શ્રી Pradip Parmar જીની અધ્યક્ષતામાં શેરી ફેરિયાઓ માટેના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને અભિનંદન પાઠવ્યા.
આજે દિલ્લી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૨માં ૪૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ શહેરને મળેલ "ક્લીન મેગા સિટી"નો એવોર્ડ મેયર શ્રી Kirit J Parmar જી સાથે સ્વીકાર્યો. #SwachhSurvekshan2022