AKASH VYAS.(@AKASHVYAS_007) 's Twitter Profileg
AKASH VYAS.

@AKASHVYAS_007

रास्ट्र प्रथम🇮🇳 🚩

ID:764378414337953796

calendar_today13-08-2016 08:29:50

3,3K Tweets

574 Followers

1,6K Following

નેહલ(@Nehal_Kakkad) 's Twitter Profile Photo

आत्मा में लिए भजन,
पेट के लिए भोजन,
और योनि के लिए.....
?????

account_circle
Neha Prajapati(@Nehaa2208) 's Twitter Profile Photo

નાસે રોગ હરે સબ પીરા,જપત નિરંતર હનુમંત બીરા.
શ્રી હનુમાન જન્મોત્સવની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 🙏🙏

નાસે રોગ હરે સબ પીરા,જપત નિરંતર હનુમંત બીરા. શ્રી હનુમાન જન્મોત્સવની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 🙏🙏
account_circle
PI Er Kiran Padvi(@kiranpatel2994) 's Twitter Profile Photo

સોનાનું વૃક્ષ મહુડો આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ અને જીવાદોરી સમાન છે.

સોનાનાં વૃક્ષો તરીકે ઈતિહાસ માં જાણીતાં મહુડાના વૃક્ષો આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન છે.માર્ચ મહિનામાં મહુડો સોળે કલાએ ખીલી ઉઠે છે એટલે તમામ કવિઓ લેખકો એને સોનાનું વૃક્ષ કહે છે. (નીચે)

સોનાનું વૃક્ષ મહુડો આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ અને જીવાદોરી સમાન છે. સોનાનાં વૃક્ષો તરીકે ઈતિહાસ માં જાણીતાં મહુડાના વૃક્ષો આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન છે.માર્ચ મહિનામાં મહુડો સોળે કલાએ ખીલી ઉઠે છે એટલે તમામ કવિઓ લેખકો એને સોનાનું વૃક્ષ કહે છે. (નીચે)
account_circle
143_Chaudhari(@003_Chaudhari) 's Twitter Profile Photo

દુઃખ સહન કરવાની તાકાત આપતું સૂત્ર:
નસીબમાં લખ્યું હોય ઇ થાય...

દુઃખ સહન કરવાની તાકાત આપતું સૂત્ર: નસીબમાં લખ્યું હોય ઇ થાય...
account_circle
Talati Cum Mantri(@vanita_bariya) 's Twitter Profile Photo

મિજાજ તારો નારાજ થવાનો ને હું મનાવાનો શોખ રાખું છું લાગણીશીલ સ્ત્રી છું ને શબ્દોની આખી ફૌજ રાખુ છું

મિજાજ તારો નારાજ થવાનો ને હું મનાવાનો શોખ રાખું છું લાગણીશીલ સ્ત્રી છું ને શબ્દોની આખી ફૌજ રાખુ છું
account_circle
The Oshin Sharma(@TheOshinSharma) 's Twitter Profile Photo

मेरे दाद श्री मगज़ी राम अब इस दुनिया मैं नहीं रहे।उनका अंतिम संस्कार गाँव नढोली ज़िला काँगड़ा में आज शाम को किया जाएगा।ओम शांति🙏

मेरे दाद श्री मगज़ी राम अब इस दुनिया मैं नहीं रहे।उनका अंतिम संस्कार गाँव नढोली ज़िला काँगड़ा में आज शाम को किया जाएगा।ओम शांति🙏
account_circle
Dr.Prity sonaiya(@PritiSonaiya) 's Twitter Profile Photo

મેળવનાર થી આપનાર સુધીની...જીવનની એક મુસાફરી આ પણ...ઠાકોરજી કરે એ ઠીક🤗🙏

મેળવનાર થી આપનાર સુધીની...જીવનની એક મુસાફરી આ પણ...ઠાકોરજી કરે એ ઠીક🤗🙏
account_circle
Hareshbhai Dudhat IPS(@hareshdudhat) 's Twitter Profile Photo

અમે અમારા દાદા ને 'આતા' કહીએ છીએ, તમે શું કહો છો?

account_circle
The Oshin Sharma(@TheOshinSharma) 's Twitter Profile Photo

“जिंदगी एक आईने के भांति है, इस पर मुस्कान तभी होगी जब आप मुस्कुराएंगे”।🏔️✨

“जिंदगी एक आईने के भांति है, इस पर मुस्कान तभी होगी जब आप मुस्कुराएंगे”।🏔️✨ #jaisinghpur #kangra #HimachalPradesh
account_circle
Parshottam Rupala (मोदी का परिवार)(@PRupala) 's Twitter Profile Photo

રાજ્યસભાના સંબોધન દરમિયાન આજે સાંસદ અને મંત્રી સુધીની મારી સફરના અનેક સંસ્મરણો સ્મૃતિપટ ઉપર આવ્યા અને એક યાદગાર સમયના સાક્ષી બનવાનો અહોભાવ શબ્દો દ્વારા વ્યક્ત કર્યો !

account_circle
💕 भोली 💕‌(@The_Riyuu) 's Twitter Profile Photo

30 मिनट की चैटिंग के बाद लड़के :
अब हमको चाहिए तुम्हारी 'फोटो'

और हां
आपकी सुरीली आवाज़ सुनने का मन कर रहा है
😳😜😆😆

account_circle
Deep Modi(@us_deep_modi) 's Twitter Profile Photo

માં સધી ની કૃપા્,માતાપિતા ના આશીર્વાદ, મારી પત્ની કૃતિના પ્રેમ તથા નાનાભાઈ ડો.યશ ની પ્રાર્થના તથા તમામ શુભેચ્છકોની શુભેચ્છાઓથી આજ રોજ Section Officer વર્ગ -૨માંથી Under Secretary Class-1 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માં બઢતી મળેલ છે.

CMO Gujarat Bhupendra Patel (Modi Ka Parivar) Rushikesh Patel (मोदी का परिवार)

માં સધી ની કૃપા્,માતાપિતા ના આશીર્વાદ, મારી પત્ની કૃતિના પ્રેમ તથા નાનાભાઈ ડો.યશ ની પ્રાર્થના તથા તમામ શુભેચ્છકોની શુભેચ્છાઓથી આજ રોજ Section Officer વર્ગ -૨માંથી Under Secretary Class-1 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માં બઢતી મળેલ છે. @CMOGuj @Bhupendrapbjp @irushikeshpatel
account_circle