Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile
Zee 24 Kalak

@zee24kalak

Guj’s No.1 News Channel serving Authentic,accurate and factual news round the clock! bit.ly/3AwJRZM

WhatsApp Channel: whatsapp.com/channel/0029V

ID: 861560902260281344

linkhttps://zeenews.india.com/gujarati calendar_today08-05-2017 12:38:20

331,331K Tweet

349,349K Takipçi

182 Takip Edilen

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

હદ થઇ ગઈ! ગુજરાતમાં હવે વાહનમાં ઉપયોગ થતું એન્જીન ઓઇલ પણ નકલી, સુરતમાંથી પકડાયું કારખાનું #Gujarat #BreakingNews #News #Surat

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

અમદાવાદ: રાતના અંધારામાં ચડ્ડી બનિયાનધારી બે શખ્સોએ મંદિરને બનાવ્યું નિશાન, દાનપેટી ઉઠાવીને થયા રફુચક્કર #Gujarat #Vadodara #viralvideo #viral #viralshort #viralshorts #viralvideos #viralreels #trending #trendingshorts #trendingvideo #trendingreels #trendingnow

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

₹500 ના ફોનથી ચમકી ગયું હતું ભાગ્ય, પણ ભાઈએ જ બગાડ્યો અનિલ અંબાણીનો ખેલ, નાદાર બની વેચવી પડી કંપની #AnilAmbani #mukeshambani #Reliance zeenews.india.com/gujarati/photo…

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

ભાજપના નેતા એજ લખ્યું, 'ભાજપ હટાઓ દેશ બચાઓ'...બાદમાં કહ્યું એકાઉન્ટ હેક થઇ ગયું છે #Gujarat #BJP #BreakingNews #News

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

મોપેડ ટોઈંગ થતા રડી પડી યુવતી, ટ્રાફિક કર્મીને આજીજીજી કરીને ક્રેઈન રોકાવી, Video Viral #Suratnews #viralvideo #funnyvideo zeenews.india.com/gujarati/photo…

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

VIDEO: ગાંધીનગર ખાતે યોજાઈ ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભા, બે સહકારી આગેવાનોની કરી છે અટકાયત, જુઓ સમગ્ર મામલો zeenews.india.com/gujarati/video…

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

"જમીનના ભાવો વધ્યા પણ જંત્રીના નથી વધ્યા...", ખેતી બેન્કની સામાન્ય સભામાં CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન #landrates #jantri #cmbhupendrapatel #viralvideo #trendingvideo

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

રાજકોટના લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ; રાઈડના ફીટિંગની કામગીરી શરૂ #Rajkot #Gujarat #News

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

આજે સી.આર. પાટીલ ગાંધીનગરની મુલાકાતે...કમલમમાં મોટી બેઠકનું આયોજન, વધુ વિગત માટે જુઓ VIDEO zeenews.india.com/gujarati/video…

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

આ 5 વાતો વહુએ સાસુને ક્યારેય ન કહેવી, આ વાતો જ બને કજિયાનું કારણ #relationship zeenews.india.com/gujarati/web-s…

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

12 ઓગસ્ટથી ખુલી રહ્યો છે આ IPO, પ્રાઈસ બેન્ડ 102 રૂપિયા; ગ્રે માર્કેટમાં અત્યારથી જ તૂફાની તેજી #RegaalResourcesIPO #UpcomingIPO #RegalResourcesLimited #IPO #StockMarket zeenews.india.com/gujarati/busin…

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

પાણીપુરી ખાવા આવેલી છોકરીની ગાડી ટૉ થતા રડી પડી, સુરતના સરથાણાનો વીડિયો વાયરલ #viralvideo #trending #surat #gujarat #vehicletowing

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

રાજ્યમાં થઈ રહી છે સંસ્કૃત સપ્તાહની ઉજવણી; દ્વારકા, અમદાવાદમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું થયું આયોજન #Gujarat #News #SanskritSaptah

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

Gujarat : અત્યાર સુધીની રાજયની તમામ ખાસ ખબરો જે તમારે જાણવી જરૂરી... જુઓ LIVE #gujarat #news #live x.com/i/broadcasts/1…

સાપ કરડે તો તાત્કાલિક શું કરવું જોઈએ, આ રીતે તમે શરીરમાં ઝેર ફેલાતું અટકાવી શકો છો #snake #snakebites zeenews.india.com/gujarati/lifes…

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

Cooking Hacks: વધેલી રોટલીને ફ્રેશ અને સોફ્ટ રાખવી હોય તો ફોલો કરો આ ટીપ્સ, ઠંડી રોટલી પણ કડક નહીં થાય #roti #cookingtips zeenews.india.com/gujarati/lifes…

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

પરેશ ગોસ્વામીની ખુશ કરી દેતી આગાહી : અરબ સાગરમાં નવો કરંટ આવ્યો, પલટાઈ ગયું હવામાન #WeatherUpdate #weatherforecast #ambalalpatel #PareshGoswami #prediction #gujarat #UnseasonalRain #BreakingNews #HeavyRains #GujaratRains #CylcloneAlert zeenews.india.com/gujarati/photo…

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

રાજ્યમાં કોમનવેલ્થ ગેમ્સ માટે દાવેદારી તેજ; કોમનવેલ્થ ગેમ્સના ડિરેક્ટરે રમતગમત મંત્રી હર્ષ સંઘવી સાથે કરી મુલાકાત #Gujarat #Commonwealth #BreakingNews #News

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

VIDEO: પોલીસ અને CRPFને અખલ વનમાં આતંકીઓનું મોટું ઠેકાણું મળતાં સેનાએ ઓપરેશન હાથ ધર્યું, આતંકી નેટવર્કની તૂટી કમર! zeenews.india.com/gujarati/video…