Watch Gujarat (@watchgujarat) 's Twitter Profile
Watch Gujarat

@watchgujarat

An Official Account of Watch Gujarat
Crisp clean & to the point News articles.
Only News portal which carries fact & dedicated news of #Gujarat.

ID: 1298258819592511489

linkhttps://watchgujarat.com/ calendar_today25-08-2020 14:00:08

15,15K Tweet

1,1K Takipçi

376 Takip Edilen

Watch Gujarat (@watchgujarat) 's Twitter Profile Photo

તમારા પાપે અમને લોકો ગાળો આપે છે, આજે બહેનો પાસે અનાજ કે કપડા નથી – BJP કાઉન્સીલર મનિષ પગાર #Gujarat #Vadodara #BJP #WatchGujarat #VadodaraFlood watchgujarat.com/gujarat-vadoda…

Watch Gujarat (@watchgujarat) 's Twitter Profile Photo

'વડોદરા ગુજરાતનો સૌથી મોટો ભ્રષ્ટાચારનો અડ્ડો' ભાજપનું પતન આ લોકો જ કરશે, જાણો.. જૈન મુનિએ કયા નેતાઓના નામ લીધા... #Gujarat #Vadodara #BJPLeaders #WatchGujarat #Vadodaraflood watchgujarat.com/gujarat-vadoda…

Watch Gujarat (@watchgujarat) 's Twitter Profile Photo

વડોદરા : વરસાદી માહોલમાં પોતાના બુટ પહેરતા ચેક કરજો નહીં તો... જોઇ લો બુટની અંદર કોબ્રા, VIDEO #Gujarat #Vadodara #Kobra #WatchGujarat watchgujarat.com/gujarat-vadoda…

Watch Gujarat (@watchgujarat) 's Twitter Profile Photo

વાલિયા અને નેત્રંગ તાલુકામાં વરસાદે બે વર્ષનું સાટું સાગમટે જ વાળ્યું, એક જ સિઝનની ઇનિંગમાં ડબલ સેન્ચુરી #Gujarat #HeavyRain #WatchGujarat watchgujarat.com/gujarat-bharuc…

Watch Gujarat (@watchgujarat) 's Twitter Profile Photo

પ્રજા નહીં પણ ભાજપનાજ કાર્યકરે મહિલા કાઉન્સીલરને ધક્કો મારી, હાથ પકડી સ્ટેજ પરથી નિચે ઉતારી દીધા, જાણો સમગ્ર મામલો #Gujarat #Vadodara #BJP #WatchGujarat watchgujarat.com/gujarat-vadoda…

Watch Gujarat (@watchgujarat) 's Twitter Profile Photo

વડોદરાના લાડવાડા ખાતે એક જર્જરીત મકાન ધરાશાય, એક વ્યક્તિ કાટમાળમાં દટાયો હોવાની આશંકા, ફાયર બ્રિગેડની ટીમએ બકામગુરી શરૂ કરી #Vadodara #WatchGujarat

Watch Gujarat (@watchgujarat) 's Twitter Profile Photo

85 વર્ષથી ચાલતી પરંપરા મુજબ રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં શ્રીજીનું સ્થાપન, જુઓ VIDEO #Gujarat #Vadodara #GaneshChaturthi2024 #ganpatibappa #WatchGujarat watchgujarat.com/gujarat-vadoda…

Watch Gujarat (@watchgujarat) 's Twitter Profile Photo

અમદાવાદ - મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ગેસ લીકેજના પગલે 3 કલાક ખોરવાયો - કનીજ રેલ્વે સ્ટેશન નજીક ગુડઝ ટ્રેનના LPG ગેસ ભરેલ ટેન્કરમાં લીકેજથી દોડધામ - નડિયાદ ફાયર ફાઈટ રોએ દોડી આવી ગેસ લીકેજ પર કાબુ મેળવ્યો - ગુજરાત ક્વિન સહિત નવ ટ્રેનને અટકાવવામાં આવતા વિલંબિત થઈ

Watch Gujarat (@watchgujarat) 's Twitter Profile Photo

વિરોધ યથાવતઃ "વડોદરાના વોર્ડ નં-3ના કોર્પોરેટરો માટે પ્રવેશ બંધી" પૂરના જોયા ના હોય તેવા દ્રશ્યોનું પ્રદર્શન #Gujarat #VadoadraFlood #Vadodara #GaneshaFestival #BJP #WatchGujarat watchgujarat.com/gujarat-vadoda…

Watch Gujarat (@watchgujarat) 's Twitter Profile Photo

હવે રોડ પર નિકળવું કે નહીં ? જ્યાં જુઓ ત્યાં ભુવા... બીપીસી રોડ પરજ બે ભુવા પડ્યાં, આ જોઇ લો... #Gujarat #vadodara #potholes #WatchGujarat watchgujarat.com/gujarat-vadoda…

Watch Gujarat (@watchgujarat) 's Twitter Profile Photo

પૂરમાં શિક્ષણ સામગ્રી ખોઇ બેઠેલા વિદ્યાર્થીઓને સરકારની શિક્ષણ સહાય ન પહોંચી, શ્રવણ સેવાએ ઉપાડ્યું અભિયાન, જાણો #Gujarat #Vadodaraflood #WatchGujarat watchgujarat.com/gujarat-vadoda…

Watch Gujarat (@watchgujarat) 's Twitter Profile Photo

પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના બાળકનું અપહરણ કર્યું , જાણો આવું કેમ કર્યું અને પછી શું થયું ? #Gujarat #CrimeNews #BharuchPolice #WatchGujarat watchgujarat.com/gujarat-bharuc…

Watch Gujarat (@watchgujarat) 's Twitter Profile Photo

સરકાર જોઇ લે... વડોદરા પૂરમાં ડૂબ્યું પછી આમને ડહાપણ આવ્યું, હવે ખુરશી બચાવવા દોડા દોડ...! #Gujarat #Vadodaraflood #VMC #BJP #WatchGujarat watchgujarat.com/gujarat-vadoda…

Watch Gujarat (@watchgujarat) 's Twitter Profile Photo

ઉલટા ચોર કોટવાલ કો દાંટેઃ ચેરમેન સાહેબ ફોન કરવાથી અમે લખાવનું બંધ નહીં કરીયે, આ રહ્યાં પુરાવા જોઇ લો.. #Gujarat #vadodaraflood #chairman #WatchGujarat CMO Gujarat PMO India watchgujarat.com/gujarat-vadoda…

Watch Gujarat (@watchgujarat) 's Twitter Profile Photo

વડોદરા ભગવાન ભરોસેઃ કાલે દોરડા, ટ્યૂબ, તરાપા રાખવા સુચન કરનારે આજે દિલીગીરી વ્યક્ત કરી, આ સિસ્ટમથી આશા રખાય ખરી ? જાણો #Gujarat #Vadodara #Vadodaraflood #WatchGujarat watchgujarat.com/gujarat-vadoda…

Watch Gujarat (@watchgujarat) 's Twitter Profile Photo

વડોદરામાં પૂરના નુકશાનની આર્થિક સહાય માટે સરકારની મોટી જાહેરાત, જાણો #Gujarat #Vadodaraflood #WatchGujarat watchgujarat.com/gujarat-vadoda…

Watch Gujarat (@watchgujarat) 's Twitter Profile Photo

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ ફરી ખુલ્યા નર્મદાના 15 ગેટ, ગોલ્ડનબ્રિજે નદીની સપાટીમાં વધારો શરૂ #Gujarat #NarmadaDam #WatchGujarat watchgujarat.com/gujarat-narmad…

Watch Gujarat (@watchgujarat) 's Twitter Profile Photo

વડોદરામાં કોંગ્રેસની જનઆક્રોશ રેલીને પૂર પીડિતોનું મોટી સંખ્યામાં સમર્થન મળ્યું, ભાજપ માટે ચિંતાની સ્થિતિ ? #Gujarat #Vadodara #Congress #WatchGujarat watchgujarat.com/gujarat-vadoda…

Watch Gujarat (@watchgujarat) 's Twitter Profile Photo

આમોદ ગણેશ વિસર્જનને લઈ શુક્રવારે ભરૂચ-આમોદ-જંબુસર વચ્ચે સ્ટેટ હાઇવે 4 કલાક બંધ રહેશે #Gujarat #GaneshVisarjan watchgujarat.com/gujarat-ganesh…

Watch Gujarat (@watchgujarat) 's Twitter Profile Photo

વડોદરામાં પૂર કંઇ રીતે આવ્યું, નુકશાન કેટલું અને રસ્તાઓ કેવા ? કેન્દ્ર સરકારની ટીમે લીધી મુલાકાત, હવે સરકારને રિપોર્ટ રજૂ કરશે #Gujarat #VadodaraFlood #WatchGujarat watchgujarat.com/gujarat-vadoda…