Vimal Chudasma (@vimalchudasma3) 's Twitter Profile
Vimal Chudasma

@vimalchudasma3

MLA 90-Somnath, Gujarat | INC

ID: 1371848977499439107

linkhttps://en.m.wikipedia.org/wiki/Vimal_Chudasama calendar_today16-03-2021 15:44:05

779 Tweet

1,1K Takipçi

126 Takip Edilen

Vimal Chudasma (@vimalchudasma3) 's Twitter Profile Photo

પીડિતોને ન્યાય અપાવવા માટે આપ સૌ આવતીકાલથી શરૂ થતી ગુજરાત ન્યાય યાત્રામાં જોડાવવા અપીલ કરું છું. : Vimal Chudasama ધારાસભ્યશ્રી - ગીર સોમનાથ વિધાનસભા #gujaratnyayyatra

Vimal Chudasma (@vimalchudasma3) 's Twitter Profile Photo

ન્યાયનો હુંકાર 🇮🇳 મોરબી બ્રિજકાંડ, રાજકોટ અગ્નિકાંડ અને બરોડા હરણી બોટકાંડ જેવી મોટી દુર્ઘટના ન બને તેમજ મૃતકોને ન્યાય મળે તેમજ દોષિતોને સજા મળે તે અર્થે મોરબી થી ગાંધીનગર સુધી આયોજિત ન્યાય પદયાત્રાનું મોરબી થી પ્રચંડ જનસમર્થન સાથે આરંભ. #NyayKaHaqMilneTak #gujaratnyayyatra

Vimal Chudasma (@vimalchudasma3) 's Twitter Profile Photo

વેરાવળ તાલુકા ના બીજ ગામે સ્વ પિયુષ જેસાભાઈ પંડિત નુ પાણી માં ડૂબવા થી મુત્યુ થયું છે તેમના પરિવારને આ અચાનક આવી પડેલ દુખ સહન કરવાની સોમનાથ દાદા માં ભવાની શક્તિ આપે અને તેમની દિવ્ય આત્મા ને પરમાત્મા મોક્ષ પ્રાપ્ત કરે તેવીજ હૃદય પૂર્વક પ્રાથના

આજ રોજ ઓબીસી સેલ ના પ્રવાસ દરમિયાન ગુજરાતપ્રદેશ કોંગ્રેસ ઓબીસીસેલ ના ચેરમેન રાજેશભાઈ ગોહેલ તેમજ ઓબીસી સેલ ના ચેરમેન મહેશભાઈ રાજપૂત તેમજ ઓબીસી સેલ ના ચેરમેન રાજુભાઈ આહીર ની સાથે સોમનાથ મહાદેવ ના દર્શન કરીદાદા ના આશીર્વાદ પ્રાપ્તકરેલા અનેઆપ સર્વે ની સુખ સમૃદ્ધિ માટે પ્રાથના કરી હતી

Gujarat ના પ્રભારી શ્રી Mukul Wasnik જી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ShaktisinhGohil જી ગુજરાત વિધનસભાના વિરોધપક્ષ ના નેતા શ્રી અમિત ભાઈ ચાવડાની ઉપસ્થિતમાં આવનાર દિવસોમાં યોજાનારીનગરપાલિકા ચુંટણી સંદર્ભે કોંગ્રેસ પક્ષના હોદેદારો તેમજ પદાધિકારીઓ સાથે અગત્ય બેઠક

અતિવૃષ્ટિ થી ગીર સોમનાથ,જૂનાગઢ,પોરબંદર, દ્વારકા, જિલ્લા માં ખેડૂતોના પાકો થયેલ નુકશાન અંગે ખેડૂતો ને વળતળ તાત્કાલિક ધોરણ સર ચૂકવવા અંગે વિધાનસભા પ્રશ્નો ઊઠાવ્યો હતો #khedut

Vimal Chudasma (@vimalchudasma3) 's Twitter Profile Photo

પવિત્ર શ્રાવણ માસના સોમવારે શ્રી સોમનાથ ખાતે પભગવાન શ્રી સોમનાથ મહાદેવના દર્શન અર્થે આવેલ તમામ દેશભર માંથી પધારેલા તમામ ભક્તો નું સ્વાગત કરી ને નિઃશુલ ફરાળ વિતરણકરેલી તેમજ દેવાધિદેવસોમનાથ દાદાના આશીર્વાદ આપણા સૌના પર વરસતા રહે તેમજ અનેદેશનીસર્વાંગી પ્રગતિની પ્રાર્થના કરી હતી

Vimal Chudasma (@vimalchudasma3) 's Twitter Profile Photo

આજરોજ ગણેશ ચતુર્થીના પાવન પર્વે અમારા નિવાસ સ્થાને તેમજ નાગનાથ મંદિર ચોરવાડ ખાતે વિઘ્નહર્તા દેવ ગણપતિ દાદા ની સ્થાપના કરી. વિઘ્નહર્તા દેવ ગણપતિ દાદા સૌનું કલ્યાણ કરે એવી પ્રાર્થના. જય ગણેશ 🙏 #ganeshchaturthi #ganeshutsav2024 #ganeshnation #ganeshchaturthi2024 #ganesh

Vimal Chudasma (@vimalchudasma3) 's Twitter Profile Photo

વેરાવળ ખાતે ગણેશ વિર્જન નિમિત્તે નીકળેલ શોભાયાત્રા નુ ભવ્ય સ્વાગત કરી ને તમામ ભક્તો જનો ને સરબત વિતરણ કર્યું હતું

આજ રોજ ઈદ એ મિલાદ ઉન નબી નિમિતે સર્વે મુસ્લિમભાઈઓ માટે સરબતનું આયોજન કરવામાંઆવેલ સમસ્તમુસ્લિમ સમાજદ્વારા બારમી બફાત નું આયોજન કરવામાં આવેલ જેમાં સર્વેમુસ્લિમ સમાજ ના ભાઈઓહજારો ની સંખ્યામાં જોડાયેલહતા જે પ્રસંગે સરબતનો સ્ટોલ રાખેલજેમા સર્વે મુસ્લિમ ભાઈઓ ને સરબત વિતરણ કર્યું હતું