
Vikram Sargara
@vikramsargara3
ID: 909411491429933056
17-09-2017 13:39:30
395 Tweet
166 Followers
325 Following




ગબ્બર પર્વત પર અવારનવાર ભક્તો મધમાખીના ડંખથી ઘાયલ થાય છે. Ambaji temple official, Gujarat, India Collector & DM Banaskantha 51ShaktiPeeth Ambaji




યાત્રાધામ અંબાજી માટે ગર્વ ની વાત છે આખા દાંતા તાલુકામાં પહેલો વ્યક્તિ હશે જેને UPSC પાસ કરી ખુબ ખુબ અભિનંદન.. ભાઈ માઁ અંબે આપની સર્વે મનોકામનાઓ પરિપૂર્ણ કરે.. બનાસકાંઠા જિલ્લા તલાટી મંત્રી મહામંડળ (Official) Ambaji temple official, Gujarat, India Collector & DM Banaskantha Info Banaskantha GoG SP Banaskantha NewsCapital Gujarat CMO Gujarat




શક્તિપીઠ અંબાજીની પવિત્ર ભૂમિ અપવિત્ર ના થવી જોઈએ માટે તંત્રએ કસાયો પર આકરા પગલાં લેવા જોઈએ... CMO Gujarat Ambaji temple official, Gujarat, India SP Banaskantha Collector & DM Banaskantha Gujarat Pavitra Yatradham Vikas Board Gujarat Information Gujarat Tourism VHP Gujarat




186 ગામડાઓ વચ્ચે એક માત્ર સરકારી દાખલા માટે નું કેન્દ્ર છે અને દાંતા થી અંબાજી અને હડાદ ની દુરી 20 કિમી દૂર આવેલું છે જેના કારણે સરકારે અંબાજી અને હડાદ જેવા ગામોમાં પણ સરકારી દાખલાઓ માટે કેન્દ્ર શરૂ કરવા જોઈએ.. CMO Gujarat Collector & DM Banaskantha Gujarat Information DDO Banaskantha



આ પુલ ઉપર દિવસ ની હજારો ગાડીઓ થાય છે પસાર.... પુલ ના ઉપર જોડેલા સ્લેપ માં પણ ખાડા પડવાથી પુલ જુદો થવાની શક્યતાઓ.... આવા જોખમી પુલ પર હજારો લોકો કરે છે મુસાફરી... CMO Gujarat Gujarat Information

યાત્રાધામ અંબાજી ખાતે મોત ને હાથ તાળી આપતી આંગણવાડી CMO Gujarat Collector & DM Banaskantha

યાત્રાધામ અંબાજી ફરી બોલ મારી અંબે જય જય અંબે ના નાદ થી ગુંજસે... Gujarat Information Ambaji temple official, Gujarat, India Collector & DM Banaskantha