MLA Vijay patel
@vijaypatel173
Deputy Chief Whip Of Gujarat Vidhansbha , A bhartiya janta party M.L.A. from 173 - Dang legislative assembly Gujarat (BJP4Gujarat)
ID: 1329591108616167424
http://gujarat.bjp.org 20-11-2020 01:03:39
52,52K Tweet
6,6K Takipçi
435 Takip Edilen
दिवाली के पावन अवसर आहवा में स्थित GSRTC बस स्टैंड पर आज आहवा से अहमदाबाद तक GSRTC बस सेवा का लोकार्पण गुजरात विधानसभा के नायब मुख्य दंडक एवं डांग जिला के लोकप्रिय विधायक श्री MLA Vijay patel जी ने अपने शुभ हाथों से लोकार्पण किया।
પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Vishwakarma જીએ આજે દિવાળીના પાવન પર્વે સાળંગપુર ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી.
જવાનો સાથે દિવાળીની ઉજવણી... માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે INS વિક્રાંત પર ભારતીય સેનાના જવાનોને મીઠાઈ ખવડાવી દિવાળીની ઉજવણી કરી અને તેમનો ઉત્સાહ વધાર્યો.
Met Vice President Thiru CP Radhakrishnan Ji and wished him a very happy Diwali. Vice-President of India CP Radhakrishnan
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી Naresh Patel સાહેબ સાથે આજરોજ નવસારી જિલ્લાના ઉનાઈ સ્થિત આસ્થાનું પ્રતિક સમા ઉનાઈ માતા મંદિરે માતાજીના દર્શન કરી વિશ્વ માંગલ્યની કામનાઓ કરી.
Heartiest congratulations, Sanae Takaichi, on your election as the Prime Minister of Japan. I look forward to working closely with you to further strengthen the India–Japan Special Strategic and Global Partnership. Our deepening ties are vital for peace, stability, and prosperity