
Varsur Maheshkumar
@varsurmaheshku1
tcm manavadar
ID: 1397854402585661447
27-05-2021 09:57:32
214 Tweet
156 Takipçi
455 Takip Edilen


જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ઓસા ઘેડ ગામે ગૌચર દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. CMO Gujarat Ministry of Panchayati Raj, Government of India Panchayat, Rural Housing & Rural Dev. Department Guj DCoffice Collector Junagadh DDO Junagadh ASSISTANT COLLECTOR & SDM KESHOD DRDA Junagadh Dy DDO (Panchayat) JUNAGADH Meera Sompura Dy DDO JUNAGADH (GAS) Info Junagadh GoG



चलो माधवपुर ।..... માધુપુર (ઘેડ) ખાતે યોજાનાર રાષ્ટ્રીયકક્ષા ના મેળા માણવા સર્વેને નમ્ર વિનંતી. . CMO Gujarat Ministry of Panchayati Raj, Government of India Panchayat, Rural Housing & Rural Dev. Department Guj DCoffice Collector Junagadh DDO Junagadh ASSISTANT COLLECTOR & SDM KESHOD DRDA Junagadh Dy DDO (Panchayat) JUNAGADH Meera Sompura Dy DDO JUNAGADH (GAS) Info Junagadh GoG


આજરોજ મકતુપુર (તા. માંગરોળ જી. જૂનાગઢ ) ગામે માન. પ્રાંત અધિકારી સાહેબ તેમજ માન. તાલુકા વિકાસ અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ ઝુંબેશ ના રૂપે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. Collector Junagadh DDO Junagadh SDM Keshod DRDA Junagadh Dy DDO (Panchayat) JUNAGADH TDO-MANGROL(JUNAGADH) Meera Sompura Dy DDO JUNAGADH (GAS)

ગ્રામ પંચાયત મકતુપુર દ્વારા પ્રીમોનસુંન કામગીરી અંતર્ગત સાઈકલોન સેન્ટરની સાફ સફાઈ કરવામાં આવી Collector Junagadh DDO Junagadh @esdmkesod DRDA Junagadh Meera Sompura Dy DDO JUNAGADH (GAS) TDO-MANGROL(JUNAGADH) Info Junagadh GoG


આજરોજ માંગરોળ તાલુકાના મકતુપુર ગામે માન. ધારાસભ્યશ્રીના વરદ હસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું Collector Junagadh DDO Junagadh ASSISTANT COLLECTOR & SDM KESHOD DRDA Junagadh Dy DDO (Panchayat) JUNAGADH Meera Sompura Dy DDO JUNAGADH (GAS) TDO-MANGROL(JUNAGADH) Info Junagadh GoG


સિનિયર તલાટીશ્રીના સંકલનમાં પંચાયતની કામગીરી. Collector Junagadh DDO Junagadh TDO-MANGROL(JUNAGADH) ASSISTANT COLLECTOR & SDM KESHOD Info Junagadh GoG


⚡ PGVCL - ફોલ્ટ સેન્ટર સંપર્ક નંબરો 📞 વીજ વિક્ષેપ માટે 24*7 સહાયતા: 🔹 ટોલ ફ્રી હેલ્પલાઇન: 19122, 1800 233 155 333 📲 વ્હોટ્સએપ હેલ્પલાઇન: 9512019122 CMO Gujarat Raghavji Patel Jayanti Ravi Revenue Dep. Gujarat Gujarat Information Info Junagadh GoG



maktupur ગ્રામ પંચાયત ખાતે 12 નંબર પાણી પત્રક ઓનલાઇન કરવાની કામગીરી કરવામાં આવી CMO Gujarat Collector Junagadh DDO Junagadh TDO Mangrol(Junagadh)



આજરોજ માંગરોળ તાલુકાના મકતુપુર "સ્વછતા હી સેવા ૨૦૨૫" અંતર્ગત જુનાગઢ જીલ્લા સામાજીક ન્યાય સમિતિ ચેરમેન શ્રી જીવાભાઈ સોલંકી તેમજ સરપંચશ્રી ગામ આગેવાનો દ્વારા વૃક્ષા રોપણ તેમજ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી CMO Gujarat Collector Junagadh DDO Junagadh SDM Keshod TDO-MANGROL(JUNAGADH)


આજરોજ માંગરોળ તાલુકાના મક્તુપુર ગામે " સ્વચ્છતા હી સેવા 2025" અંતર્ગત સફાઈ કામગીરી કરવામાં આવી. CMO Gujarat Collector Junagadh DDO Junagadh TDO-MANGROL(JUNAGADH)


આજરોજ માંગરોળ તાલુકાના મક્તૂપુર ગામે સફાઈ કામગીરી કરવામાં આવી Collector Junagadh DDO Junagadh ASSISTANT COLLECTOR & SDM KESHOD MAMLATDAR MANGROL TDO-MANGROL(JUNAGADH)


હવામાન વિભાગની આગાહી અન્વયે આજરોજ જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે થી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના રહેલ હોય આથી જૂનાગઢના બધા નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા નમ્ર વિનંતી છે. CMO Gujarat Raghavji Patel Gujarat Information Revenue Dep. Gujarat Jayanti Ravi
