
Nanubhai Vanani
@vananinanubhai
Ex.Minister Of State Water Resources (Ind.Charge), Education (Primary & Secondary), Government of Gujarat
ID: 488204527
https://www.facebook.com/vananinanubhai 10-02-2012 06:07:56
1,1K Tweet
8,8K Followers
277 Following



ऐ मेरे पाँव के छालों, ज़रा लहु उगलो। क्योंकि सिरफिरे लोग, सफ़र का निशान माँगेंगे—परम पूज्य मोरारीबापू #સીધો_મારગ Narendra Modi Amit Shah Vijay Rupani Jitu Vaghani Bhupender Yadav Bhikhubhai Dalsaniya BJP BJP Gujarat

સૌશ્યલ મીડીયાનાં મિત્રો શુભેચ્છકો “સીધો મારગ” પુસ્તક વાંચવાની ઈચ્છા વ્યક્ત કરતા હતા અને પુછપરછ પણ કરતા હતા. સૌને મારુ પુસ્તક સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુ માટે અહીં ડીજીટલ “સીધો મારગ” પુસ્તક ની લીંક શેર કરુ છુ. આપ જરૂર થી વાચજો, આપનો અભિપ્રાય પણ જણાવજો. online.fliphtml5.com/evyjl/tsbr/?15…




કુશળ સંગઠનકર્તા અને ગુજરાતના છેવાડાના ભા.જ.પા.ના કાર્યકર્તાની હંમેશા ચિંતા કરનાર ગુજરાત પ્રદેશ ભા.જ.પા.ના સંગઠન મહામંત્રી માન. શ્રી Bhikhubhai Dalsaniya જીને જન્મદિવસે તંદુરસ્ત દીર્ઘ જીવનની શુભેચ્છાઓ તેમજ આપ ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરતા રહો એવી અંત:કરણપૂર્વકની શુભકામનાઓ. 💐


ગૃહમંત્રી શ્રી Pradipsinh Jadejaજી ને જન્મદિવસની ઘણી ઘણી શુભેચ્છાઓ સાથે સ્વાસ્થ્યપૂર્ણ દિર્ઘાયુની શુભકામનાઓ કરુ છુ.


ભાજપાના સંનિષ્ઠ, કર્મઠ અને ઉમદા સેવાભાવી આગેવાન ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા શ્રીBharat Pandya ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.


હિરા ઉદ્યોગમાં જોબવર્ક પર GST અને રિફંડ, બેંક લોનની સમસ્યા તેમજ ઈમ્પોર્ટ ડાયમંડના વિવરણ અંગે કસ્ટમના પરિપત્ર જેવા હિરા ઉદ્યોગના પડતર પ્રશ્નો બાબતે ઉદ્યોગના આગેવાનો અને સુરતના સાંસદ Darshana Jardosh સાથે કેન્દ્રીય મંત્રી શ્રીમતી Nirmala Sitharamanજી મુલાકાત લઈ રજુઆત કરી.


સુરતના સૌરાષ્ટ્રવાસી ઓના વિકાસ બાબત લખાયેલ પુસ્તક “સુરતમાં સૌરાષ્ટ્રની સૂરત” ની આ ડ્રાફ્ટ કોપી છે. મિત્રોને વિનંતી કે, વાંચીને કંઈક ઉમેરવા જેવુ ધ્યાન પર આવે તો મારા ધ્યાનમા મુકવા વિનંતી BJP Gujarat Nitin Bhajiyawala Dr. Jagdish Patel (Ex.Mayor, Surat) Darshana Jardosh C R Paatil online.fliphtml5.com/vjuxg/yxcn/?15…

સુરતના ડાયમંડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગના પ્રતિનિધી મંડળ સાથે માનનીય કેન્દ્રીય નાણીમંત્રી શ્રીમતી Nirmala Sitharaman મુલાકાત લઈ રજુઆત કરી. Ministry of Finance


મારા મંત્રી કાર્યકાળ દરમ્યાન જળસંચય અને સિંચાઈ બાબતે Narendra Modi જી વિચારો, પરિકલ્પના અને ઉડાણ પૂર્વકના જ્ઞાનનો અને સૌથી મહત્વના એવા એમના નેતૃત્વનો હુ સાક્ષી બન્યો છુ. આઝાદ ભારતના ઈતિહાસમાં દેશને સર્વશ્રેષ્ઠ નેતૃત્વ પુરુ પાડી રહ્યા છે એવા નરેન્દ્રભાઈને જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ.


