Vadwaladham Dudhrej (@vadwaladudhrej) 's Twitter Profile
Vadwaladham Dudhrej

@vadwaladudhrej

#Vadwalamandir_dudhrej_official

#ભગવાન_શ્રી_વડવાળા_સૌનુ_ભલુ_કરો
🚩🇮🇳રાષ્ટ્ર 🇮🇳ધર્મ 🇮🇳સંસ્કૃતિ🇮🇳🚩
અખિલ ભારતીય રબારી સમાજ ધર્મ ગુરુ ગાદી

ID: 1155818423361757184

linkhttp://www.dudhrejvadwala.com calendar_today29-07-2019 12:32:40

1,1K Tweet

6,6K Followers

5 Following

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

#Surendranagar : રબારી સમાજની ધર્મગુરુ ગાદી દુધરેજધામમાં ગુરૂપૂર્ણિમાનું આયોજન. દૂધરેજ વડવાળા ધામ ખાતે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટયા. #GuruPurnima | #GuruPurnima2025 | #GuruPoornima Report : VIJAY BHATT_09 Anchor : Kushagra Bhatt

Vadwaladham Dudhrej (@vadwaladudhrej) 's Twitter Profile Photo

ભગવાન શ્રી વટેશ્વર મહાદેવ હર હર મહાદેવ #પવિત્ર_શ્રાવણ_માસ Vadwaladham Dudhrej

ભગવાન શ્રી વટેશ્વર મહાદેવ
હર હર મહાદેવ
#પવિત્ર_શ્રાવણ_માસ
Vadwaladham Dudhrej
Vadwaladham Dudhrej (@vadwaladudhrej) 's Twitter Profile Photo

#વ્હાલા_ના_વધામણા #ભગવાન_શ્રી_કૂષ્ણ ભગવાન શ્રી વડવાળા #જન્માષ્ટમી_મહોત્સવ_2025_દુધરેજધામ #dudhrejdham #janmashtami2025 Vadwaladham Dudhrej

Vadwaladham Dudhrej (@vadwaladudhrej) 's Twitter Profile Photo

આજના પાવન અને પવિત્ર શ્રાવણ સુદ પુનમ " રક્ષાબંધન પર્વ " ના ભગવાન ના દિવ્ય દર્શન... #रक्षा_बंधन Vadwaladham Dudhrej

Vadwaladham Dudhrej (@vadwaladudhrej) 's Twitter Profile Photo

कृष्णं वन्दे जगदगुरुम्‌! આજના પાવન અને પવિત્ર " જન્માષ્ટમી પર્વ " ના ભગવાન ના દિવ્ય દર્શન.. #janmashtami2025 Vadwaladham Dudhrej

Vadwaladham Dudhrej (@vadwaladudhrej) 's Twitter Profile Photo

#ભગવાન_શ્રી_વડવાળા #દુધરેજધામ #જય_સદગુરુ_ભગવાન Vadwaladham Dudhrej #जय_गोमाता

#ભગવાન_શ્રી_વડવાળા
#દુધરેજધામ #જય_સદગુરુ_ભગવાન
Vadwaladham Dudhrej
#जय_गोमाता
Vadwaladham Dudhrej (@vadwaladudhrej) 's Twitter Profile Photo

આજ રોજ વડવાળા મંદિરના કોઠારી શ્રી મુકુંદરામ બાપુ ની સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત શ્રી વડવાળામંદિર દુધરેજધામ દર્શન ને પધારવા આમંત્રણ આપ્યુ જય વડવાળા Vadwaladham Dudhrej Premsukh Delu SPSurendranagar

આજ રોજ વડવાળા મંદિરના કોઠારી શ્રી મુકુંદરામ બાપુ ની  સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત શ્રી વડવાળામંદિર દુધરેજધામ દર્શન ને પધારવા આમંત્રણ આપ્યુ
જય વડવાળા
Vadwaladham Dudhrej Premsukh Delu
SPSurendranagar
Govabhai Rabari (@govabhairabari_) 's Twitter Profile Photo

વડવાળા મંદિર દુધરેજના કોઠારી શ્રી મુકુંદરામ બાપુ સાથે પૂરની અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ લોકકલ્યાણ અને સહાય માટે પ્રભાવિત પરિવારોની મુલાકાત કરી અને તેમની સાથે સંવાદ સાધ્યો.

વડવાળા મંદિર દુધરેજના કોઠારી શ્રી મુકુંદરામ બાપુ સાથે પૂરની અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ લોકકલ્યાણ અને સહાય માટે પ્રભાવિત પરિવારોની મુલાકાત કરી અને તેમની સાથે સંવાદ સાધ્યો.