
Vrajesh Unadkat
@unadkat_vrajesh
|| Municipal Councilor Ward No.21 At Surat Municipal Corporation || Standing Committee Member ||
pastidansepustakdan.com ||
ID: 1594079784
14-07-2013 19:33:22
39,39K Tweet
10,10K Followers
1,1K Following

આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે વિભિન્ન વિભાગોનાં 51,000થી વધુ યુવાનોને રોજગાર નિયુક્તિ પત્ર વિતરિત કર્યા, આ પ્રસંગે વડોદરા ખાતે પશ્ચિમ રેલ્વે દ્વારા યોજાયેલા કાર્યક્રમમા ઉપસ્થિત રહી વડોદરાનાં યુવાનોને રોજગાર નિયુક્તિ પત્ર એનાયત




।। जिवेत शरद: शतम् ।। મૃદુ, મક્કમ અને સરળતાના પર્યાય એવા ગૌરવશાળી ગુજરાતના માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.... આપ સદાય સ્વસ્થ રહી, જનસેવામાં નિરંતર કાર્યરત રહો તેવી પ્રભુને પ્રાર્થના.








પ્રદેશ અધ્યક્ષ તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો. સતત માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડતા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી Amit Shah સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી Jagat Prakash Nadda જીનો સાદર આભાર વ્યક્ત કરું છું. ભારતીય જનતા પાર્ટીનું પરિવાર એ






ગુજરાત પોલીસનો વિકાસલક્ષી અભિગમ, લોક સુરક્ષા માટે બનશે ઉત્તમ ! ✔️ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા નવનિર્મિત રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિછીયા, આટકોટ પોલીસ સ્ટેશનના બી અને સી કક્ષાના ૩૪ પોલીસ આવાસોનું માનનીય પ્રભારી મંત્રી અને રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી Raghavji Patel ની



Tears of joy & cheers as 185 displaced Hindu individuals from Pakistan receive Indian citizenship in Gujarat! Thank you, PM Narendra Modi ji & Govt, for giving justice & a new home to these Hindu families who faced harassment & life threats in Pakistan #IndianCitizenship