Tv9 Gujarati (@tv9gujarati) 's Twitter Profile
Tv9 Gujarati

@tv9gujarati

NO.1 GUJARATI NEWS CHANNEL. Follow us for breaking news & updates from Gujarat & India. Watch latest News Videos goo.gl/2PezmD , shorturl.at/jpFGV

ID: 346406417

linkhttp://www.tv9gujarati.com calendar_today01-08-2011 06:24:46

556,556K Tweet

1,0M Takipçi

65 Takip Edilen

Tv9 Gujarati (@tv9gujarati) 's Twitter Profile Photo

AMCના કમિશનર એમ. થન્નારસન સામે કાર્યવાહી કરવા ધારાસભ્ય કિરીટ પટેલે CMને રજૂઆત કરી | TV9Gujarati #amccommissioner #mlakiritpatel #cmbhupendrapatel #gujarat #tv9gujarati

Tv9 Gujarati (@tv9gujarati) 's Twitter Profile Photo

રોકાણકારોનો ફેવરીટ બન્યો આ સ્ટોક , એક દિવસમાં 11% વધ્યો, 52 વીક હાઇ પર પહોંચી શેરની કિંમત #BaluForgeIndustries #Sensex #ShareMarket tv9gujarati.com/business/stock…

Tv9 Gujarati (@tv9gujarati) 's Twitter Profile Photo

ખેડાના ડાકોર મંદિરના પ્રસાદને લઇને સર્જાયો વિવાદ, ડાકોર મંદિરના પ્રસાદની તપાસ થાયઃ પૂજારી | TV9Gujarati #kheda #dakoretemple #prasad #sample #samplecheck #checkladduprasad #pujarai #tv9gujarati

Tv9 Gujarati (@tv9gujarati) 's Twitter Profile Photo

શામળાજી મંદિરમાં tv9નું રિયાલિટી ચેક, લાડુનો ‘પ્રસાદ', ભક્તોનો વિશ્વાસ ! | TVGujarati #shyamlaji #shyamlajiprasad #tv9realitycheck #ladooprasad #tv9gujarati

Tv9 Gujarati (@tv9gujarati) 's Twitter Profile Photo

ડાકોરના રણછોડરાય મંદિરમાં tv9નું રિયાલિટી ચેક, કેવી રીતે તૈયાર થાય છે પ્રસિદ્ધ ‘દર'ના લાડુ | TV9Gujarati #dakoretemple #prasad #ladooprasad #tv9realitycheck #gujarat #tv9gujarati

Tv9 Gujarati (@tv9gujarati) 's Twitter Profile Photo

Top 6 News Happenings of the hour | Fatafat News | TV9Gujarati #top6news #super6news #sidhivinayaltempleprasad #trafficrules #students #gujarat #tv9gujarati

Tv9 Gujarati (@tv9gujarati) 's Twitter Profile Photo

IND vs BAN: કાનપુર ટેસ્ટ પહેલા પોલીસની મોટી કાર્યવાહી, 20 લોકો સામે FIR, કડક સુરક્ષા વ્યવસ્થા #TeamIndia #INDvsBAN #Test #FIR #Police #Arrest #Protest #Kanpur tv9gujarati.com/sports/cricket…

Tv9 Gujarati (@tv9gujarati) 's Twitter Profile Photo

અરવલ્લી: મોડાસા મામલતદાર કચેરીએ E-KYC માટે લાંબી લાઈન, સર્વર ડાઉન ધક્કા ચાલુ | TV9Gujarati #aravali #modasa #ekyc #servardown #longques #students #teacher #gujarat #tv9gujarati

Tv9 Gujarati (@tv9gujarati) 's Twitter Profile Photo

રાજ્યમાં ફરી એક વખત જોખમી મુસાફરીના અનેક ચિંતાજનક દ્રશ્યો, ભૂલકાઓ ભણવા જાય છે કે જંગ લડવા ? | TV9Gujarati #dangeroustravel #students #bus #gujarat #tv9gujarati

Tv9 Gujarati (@tv9gujarati) 's Twitter Profile Photo

મહારાષ્ટ્ર: બદલાપુર કેસના આરોપી અક્ષય શિંદેના એન્કાઉન્ટર મુદ્દે વિપક્ષોએ શિંદે સરકાર પર પાડી છે પસ્તાળ | TV9Gujarati #maharashtra #badlapur #akshayshindeencounter #opposition #shindegovt #mumbai #tv9gujarati

Tv9 Gujarati (@tv9gujarati) 's Twitter Profile Photo

ઉત્તર પ્રદેશના કુશીનગર: નકલી નોટો સાથે ઘાતક હથિયારો જપ્ત, સમાજવાદી પાર્ટીનો નેતા માસ્ટરમાઇન્ડ ! | TV9Gujarati #uttarpradesh #kushinagar #weaponsseized #fakenotes #samajwadipartyleader #tv9gujarati

Tv9 Gujarati (@tv9gujarati) 's Twitter Profile Photo

તમિલનાડુમાં રાહુલ ગાંધી વિરુદ્ધ 30 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, જાણો સમગ્ર મામલો #RahulGandhi #TamilNadu, #BJPleaderVenkateshMaurya #FIRagainstRahulGandhi tv9gujarati.com/national/compl…

Tv9 Gujarati (@tv9gujarati) 's Twitter Profile Photo

ઈરાની કપઃ પૃથ્વી શોને મુંબઈની ટીમમાં મળ્યું સ્થાન, સરફરાઝ ખાનની નહીં થઈ પસંદગી #TeamIndia #SarfrazKhan #PrithviShaw #IraniTrophy #Mumbai #RestofIndia tv9gujarati.com/sports/cricket…

Tv9 Gujarati (@tv9gujarati) 's Twitter Profile Photo

નર્મદા ડેમની સિઝનમાં પ્રથમવાર ડેમની સપાટી પહોંચી 138.33 મીટરે | TV9Gujarati #narmadadam #damwaterlevel #gujarat #tv9gujarati

Tv9 Gujarati (@tv9gujarati) 's Twitter Profile Photo

વડોદરાઃ દબાણ કરનારાઓને MLA કેયુર રોકડીયાની અંતિમ ચેતવણી, મંજૂરી વિનાના તમામ દબાણો પર બુલડોઝર ફરશે | TV9Gujarati #vadodarafloods #vishwamitririver #encroachment #municipalcorporation #notice #ultimatum #gujarat #tv9gujarati

Tv9 Gujarati (@tv9gujarati) 's Twitter Profile Photo

અમદાવાદ: પાલડીમાં હોસ્ટેલ બની ખંડેર, કોંગ્રેસે હોસ્ટેલના સમારકામની કરી માગણી | TV9Gujarati #ahmedabad #paladi #medicalstudenthostel #hostelruin #congress #gujarat #tv9gujarati

Tv9 Gujarati (@tv9gujarati) 's Twitter Profile Photo

Experts Say Sell : 230 રૂપિયા સુધી ઘટશે, આ દિગ્ગજ શેર, એક્સપર્ટે આપી ચેતવણી, આજે ઈન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો ભાવ #ExpertsSaySell #sharefall #GujaratiNews #businessNews #intradayhigh tv9gujarati.com/photo-gallery/…

Tv9 Gujarati (@tv9gujarati) 's Twitter Profile Photo

સુરત: કીમ નજીક ટ્રેન ઉથલાવવાના નિષ્ફળ પ્રયાસનો મામલો, ત્રણેય આરોપી રેલવેકર્મીઓ 30 તારીખ સુધી રિમાન્ડ પર | TV9Gujarati #surat #caseoffailedtrainderailmentattempt #railwayworkerremand #gujarat #tv9gujarati

Tv9 Gujarati (@tv9gujarati) 's Twitter Profile Photo

સુરેન્દ્રનગર: PGVCL કર્મીઓ સાથે સ્થાનિકોની બબાલ, રોષે ભરાયેલા સ્થાનિકે PGVCLના કર્મીને માર્યો લાફો | TV9Gujarati #surendranagar #pgvclworkers #clash #viralvideo #gujarat #tv9gujarati

Tv9 Gujarati (@tv9gujarati) 's Twitter Profile Photo

નવરાત્રી મુદ્દે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયનું નિવેદન, ગુજરાત પોલીસ સલામતી અને સુરક્ષા મુદ્દે કટિબદ્ધઃ DGP | TV9Gujarati #navratri #dgp #statepolicechiefvikassahai #garbaorganizers #garbagrounds #gujaratpolice #gujarat #tv9gujarati