
Rajendra Trivedi (Modi Ka Parivar)
@trajendrabjp
Ex.Minister of Revenue,Law & Justice, Disaster Management, Legislative and Parliamentary Affairs. Ex. Speaker 14th Gujarat Legislative Assembly, MLA 144 Raopura
ID: 763477106282074113
10-08-2016 20:48:21
8,8K Tweet
30,30K Followers
323 Following



મારા સુપુત્ર ચી.પવનના શુભ લગ્ન પ્રસંગે BJP Gujarat ના યશસ્વી પ્રદેશ પ્રમુખશ્રી C R Paatilજી, સાંસદશ્રી @mpvadodara, પ્રદેશ મહામંત્રીશ્રી Bhargav Bhatt(Modi ka Parivar), શ્રીમતી Dr. Manisha Vakil, શ્રી Keyur Rokadia તથા અન્ય મહાનુભાવો નવદંપતીને લગ્નજીવનની શુભકામનાઓ પાઠવવા અમારા નિવાસ્થાને પધારેલ..







महिला सशक्तिकरण की प्रतिमूर्ति, देश के सर्वांगीण विकास में उत्कृष्ट योगदान देने वाली, विश्व के सबसे बड़े लोकतांत्रिक गणराज्य भारत की महामहिम राष्ट्रपति आदरणीया श्रीमती द्रौपदी मुर्मू जी को जन्मदिवस पर हार्दिक बधाई एवं स्वस्थ दीर्घायु जीवन की शुभकामनाएं President of India





|| जीवेत शरदः शतम् || સરળ વ્યક્તિત્વ ધરાવતા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. Bhupendra Patel



ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી અને 158 કામરેજ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી Praful Pansheriya ને જન્મદિવસની અગણિત શુભેચ્છાઓ. આખું વર્ષ તમ મન ધન થી હર્યું ભર્યું રહે નવું વર્ષ ખુબ પ્રગતિશીલ અને સારું નીવડે એવી પ્રાર્થના.




અમદાવાદ પ્લેન દુર્ઘટના મુખ્યમંત્રી Bhupendra Patel અને ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi એ સિવિલ હૉસ્પિટલમાં ઇજાગ્રસ્તોની લીધી મુલાકાત #PlaneCrash #Gujarat #AhmedabadPlaneCrash

