Mukt Foundation(Mukt Village Charitable Trust) (@vledahod) 's Twitter Profile
Mukt Foundation(Mukt Village Charitable Trust)

@vledahod

Offici@l X Account Of Mukt Foundation.

ID: 1267467605327187969

linkhttp://muktfoundation.org calendar_today01-06-2020 14:47:09

271 Tweet

442 Takipçi

116 Takip Edilen

Collector Dahod (@collectordahod) 's Twitter Profile Photo

દાહોદવાસીઓ - વટ થી વોટ કરો..! મતદાન કરવા માટે સંકલ્પની જરૂર છે વિકલ્પની નહીં આપણો એક વોટ આપણું ભવિષ્ય નિર્માણ કરે છે. લોકસભા ચૂંટણી-૨૦૨૪ માં પ્રથમ વાર મતદાન કરવા ઉત્સુક સરકારી ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓની તમામ મતદારોને અચૂક મતદાન કરવા વિશેષ અપીલ. Chief Electoral Officer, Gujarat

Collector Dahod (@collectordahod) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે દ્વારા દાહોદવાસીઓને મતદાન કરવા માટે વિશેષ અપીલ કરવામાં આવી. Chief Electoral Officer, Gujarat (1/1)

Collector Dahod (@collectordahod) 's Twitter Profile Photo

134 દેવગઢ બારીયા વિધાનસભા મત વિસ્તારના દરેક બૂથમાં સ્ત્રી મતદારો માટે સવિશેષ સુવિધા માટે દરેક બુથ પર નંદઘર બનાવવામાં આવેલ છે.જે તે મતદાન મથક પર સંબંધિત આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન મથક પર નંદઘરમાં ધાત્રી માતાઓના બાળકોની કાળજી રાખવામાં આવી. Chief Electoral Officer, Gujarat

લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ લાકડીના ટેકે આવીને મતદાન કરનાર ૮૫ વર્ષીય બા એ મતદાતાઓનો વધાર્યો ઉત્સાહ. Chief Electoral Officer, Gujarat

CSCeGov (@cscegov_) 's Twitter Profile Photo

पशुधन किसानों और पशुपालकों के आजीविका में मदद करते हैं. अनचाही स्थितियों में पशुधन से जुड़े जोखिम को कम करने के लिए जरूरी है कि पशुपालक अपने पशुओं का बीमा कराएं. इस काम में मदद करेंगे सीएससी वीएलई. पूरी खब़र पढ़ें, इस बार के #CSC ई-मैगजीन में. jaankari.csccloud.in/document/CSCNe… #AIC

पशुधन किसानों और पशुपालकों के आजीविका में मदद करते हैं. अनचाही स्थितियों में पशुधन से जुड़े जोखिम को कम करने के लिए जरूरी है कि पशुपालक अपने पशुओं का बीमा कराएं. इस काम में मदद करेंगे सीएससी वीएलई.

पूरी खब़र पढ़ें, इस बार के #CSC ई-मैगजीन में. jaankari.csccloud.in/document/CSCNe…

#AIC
Collector Dahod (@collectordahod) 's Twitter Profile Photo

દાહોદ સ્માર્ટ સીટી અતંર્ગત વિવિધ પ્રોજેક્ટોની સ્થળ મુલાકાત કરી અમલીકરણ એજન્સીઓ તથા અધિકારીશ્રીઓને જરુરી સૂચના આપી. Smart Cities Mission CEO-Dahod Smartcity Development Limited GUJARAT URBAN DEVELOPMENT MISSION

આજરોજ માન. સંસદ સભ્યશ્રી, માન. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, માન. ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી. સરકારશ્રીની સ્થાયી સુચનાઓને ધ્યાને લઈ પ્રજા હિતમાં કામગીરી થાય તે સુનિશ્ચિત કરવા સૂચન કરવામાં આવ્યું.

દાહોદ જિલ્લાના ૩,૫૨,૨૦૧ બાળકોને ૨૩ જુન રવિવારના રોજ પોલિયો વિરોધી રસી અપાશે ૧૪૦૯ રસીકરણ બૂથ, ૨૮૧૮ રસીકરણ ટીમો, ૧૦ મોબાઇલ ટીમ તથા ૭૩ ટ્રાન્ઝીસ્ટ ટીમ સાથે આરોગ્ય તંત્ર સજ્જ. CMO Gujarat

દાહોદ જિલ્લાના ૩,૫૨,૨૦૧ બાળકોને ૨૩ જુન રવિવારના રોજ પોલિયો વિરોધી રસી અપાશે
૧૪૦૯ રસીકરણ બૂથ, ૨૮૧૮ રસીકરણ ટીમો, ૧૦ મોબાઇલ ટીમ તથા ૭૩ ટ્રાન્ઝીસ્ટ ટીમ સાથે આરોગ્ય તંત્ર સજ્જ. CMO Gujarat
Collector Dahod (@collectordahod) 's Twitter Profile Photo

દાહોદ જિલ્લામાં ગેસ પાઇપ લાઈનને લઈને આકસ્મિક ઘટના બને ત્યારે કેવી રીતે કામગીરી બજાવવાની હોય તે અંગે ગેલ ઇન્ડિયા લી. ઝાબુઆની ટીમ દ્વારા દૂધમલ થી બડબારાની ગેસ લાઈનને ધ્યાને રાખી મોકડ્રીલ આયોજના કરવામા આવ્યું. સાથે લોકજાગૃતિ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. CMO Gujarat

દાહોદ જિલ્લામાં ગેસ પાઇપ લાઈનને લઈને આકસ્મિક ઘટના બને ત્યારે કેવી રીતે કામગીરી બજાવવાની હોય તે અંગે ગેલ ઇન્ડિયા લી. ઝાબુઆની ટીમ દ્વારા દૂધમલ થી બડબારાની ગેસ લાઈનને ધ્યાને રાખી મોકડ્રીલ આયોજના કરવામા આવ્યું. સાથે લોકજાગૃતિ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. CMO Gujarat
CSCeGov (@cscegov_) 's Twitter Profile Photo

Pradhan Mantri Fasal Bima Yojana(PMFBY)... Attention VLEs!! Do not collect extra money from farmers for #PMFBY !! If any VLE is found doing this malpractice, his/her #CSC ID will be deactivated immediately and a case will be registered against him/her.

Pradhan Mantri Fasal Bima Yojana(PMFBY)...

Attention VLEs!!

Do not collect extra money from farmers for #PMFBY !!

If any VLE is found doing this malpractice, his/her #CSC ID will be deactivated immediately and a case will be registered against him/her.
Ratnaprabha (@ratnaprabha_ias) 's Twitter Profile Photo

A quick reminder to all those who want to upscale their businesses thro Digital Marketing at Hyderabad on Huly 15th 2024 CED building at Kukatpalli. Don’t miss the opportunity..

A quick reminder to all those who want to upscale their businesses thro Digital Marketing at Hyderabad on Huly 15th 2024 CED building at Kukatpalli. Don’t miss the opportunity..
Collector Dahod (@collectordahod) 's Twitter Profile Photo

નીતિ આયોગ દ્વારા દેશભરમાં નક્કી કરાયેલા ૧૧૨ આકાંક્ષી જિલ્લાઓ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની આકાંક્ષી બ્લોક તરીકે પસંદગી કરવામાં આવી છે. નીતિ આયોગ દ્વારા નિર્ધારિત કરાયેલી પેરામીટર્સની સૂવિધા પૂર્ણ કરવા આકાંક્ષી જિલ્લા/તાલુકામાં “સંપૂર્ણતા અભિયાન” શરૂ કરવામાં આવ્યું. CMO Gujarat

Skill India (@msdeskillindia) 's Twitter Profile Photo

A comprehensive progress review of the training programs implemented by Sector Skill Councils under PMKVY 4.0 was undertaken at Kaushal Bhawan, New Delhi, today. The meeting was chaired by Ms. Sonal Mishra, Joint Secretary, MSDE. #SkillIndia #Skills4All #PMKVY

A comprehensive progress review of the training programs implemented by Sector Skill Councils under PMKVY 4.0 was undertaken at Kaushal Bhawan, New Delhi, today. The meeting was chaired by Ms. Sonal Mishra, Joint Secretary, MSDE.

#SkillIndia #Skills4All #PMKVY
Collector Dahod (@collectordahod) 's Twitter Profile Photo

ફુડ સેફ્ટી ઓફિસર્સની ટીમ થકી દાહોદ જિલ્લામાં ખાણી-પીણી/નાસ્તા/ફરસાણની દુકાનો, હોટલો તેમજ લારીઓમાં ચેકીંગ હાથ ધરાયું. CMO Gujarat

આજરોજ મોટીબાંડીબાર આંગણવાડી કેન્દ્ર મુલાકાત લેવામા આવી. CMO Gujarat Revenue Dep. Gujarat

માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ના નેતૃત્વમાં રાજ્યમાં આજે પણ આ યોજના હેઠળ ગરીબ પરિવારોને મળે છે દર મહિને વિના મૂલ્યે 5 કિલો અનાજ. #PMGaribKalyanAnnaYojana

PASHUPALAN SHAKHA DAHOD (@dah_dahod) 's Twitter Profile Photo

આજ રોજ તા.૧૮/૦૭/૨૦૨૪ ના રોજ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી,દાહોદ દ્વારા ફતેપુરા તાલુકાની પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓની મુલાકાત લેવામાં આવી.

આજ રોજ તા.૧૮/૦૭/૨૦૨૪ ના રોજ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી,દાહોદ દ્વારા ફતેપુરા તાલુકાની પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓની મુલાકાત લેવામાં આવી.
Collector Dahod (@collectordahod) 's Twitter Profile Photo

આજરોજ ચાંદીપુરા વાયરલ અન્વયે માન. મુખ્યમંત્રી શ્રી સાહેબ શ્રી ની અધ્યક્ષતામાં વીડીયો કોન્ફરન્સ હાજર રહી સુચનો મેળવ્યા. CMO Gujarat Revenue Dep. Gujarat