RJT THO PADDHARI (@paddharitho) 's Twitter Profile
RJT THO PADDHARI

@paddharitho

ID: 1550420456909438977

calendar_today22-07-2022 10:01:07

47 Tweet

17 Takipçi

18 Takip Edilen

Ministry of Health (@mohfw_india) 's Twitter Profile Photo

टीबी के लक्षण महसूस होने पर जल्द से जल्द जांच कराएं और डॉक्टर की सलाह पर दवा लें। अपने पौष्टिक आहार का ध्यान रखें और टीबी को हराएं। #100DaysofTBElimination #TBHaregaDeshJeetega

टीबी के लक्षण महसूस होने पर जल्द से जल्द जांच कराएं और डॉक्टर की सलाह पर दवा लें। अपने पौष्टिक आहार का ध्यान रखें और टीबी को हराएं।

#100DaysofTBElimination
#TBHaregaDeshJeetega
Ministry of Health (@mohfw_india) 's Twitter Profile Photo

Recognizing the signs of Tuberculosis early is crucial for effective treatment. If you notice any sign, don't ignore it and get tested. For further assistance and information, call the toll-free number 1800-11-6666. #100DaysofTBElimination #TBHaregaDeshJeetega

Recognizing the signs of Tuberculosis early is crucial for effective treatment. If you notice any sign, don't ignore it and get tested.

For further assistance and information, call the toll-free number 1800-11-6666.

#100DaysofTBElimination
#TBHaregaDeshJeetega
Ministry of Health (@mohfw_india) 's Twitter Profile Photo

#HealthForAll Enrollment for Ayushman Vay Vandana Cards reaches 25 lakhs Treatment worth more than Rs. 40 Crores have been availed benefitting more than 22,000 senior citizens of 70 years and above pib.gov.in/PressReleasePa…

#HealthForAll

Enrollment for Ayushman Vay Vandana Cards reaches 25 lakhs

Treatment worth more than Rs. 40 Crores have been availed benefitting more than 22,000 senior citizens of 70 years and above

pib.gov.in/PressReleasePa…
Ministry of Health (@mohfw_india) 's Twitter Profile Photo

Let's spread care, not germs! Practicing good cough etiquette keeps everyone healthy and helps prevent the spread of diseases like TB. #100DaysofTBElimination #TBHaregaDeshJeetega

Ministry of Health (@mohfw_india) 's Twitter Profile Photo

एक नई शुरुआत, स्वास्थ्य और सम्मान के साथ! अब 70 वर्ष और उससे अधिक आयु के सभी वरिष्ठ नागरिकों को आयुष्मान भारत के तहत ₹5 लाख तक के मुफ़्त उपचार का लाभ मिलेगा। यह महत्त्वपूर्ण कदम हमारे बुज़ुर्गों की स्वास्थ्य, सुरक्षा और सम्मान के लिए एक नई शुरुआत है। #HealthForAll

एक नई शुरुआत, स्वास्थ्य और सम्मान के साथ!

अब 70 वर्ष और उससे अधिक आयु के सभी वरिष्ठ नागरिकों को आयुष्मान भारत के तहत ₹5 लाख तक के मुफ़्त उपचार का लाभ मिलेगा। यह महत्त्वपूर्ण कदम हमारे बुज़ुर्गों की स्वास्थ्य, सुरक्षा और सम्मान के लिए एक नई शुरुआत है।

#HealthForAll
RJT THO PADDHARI (@paddharitho) 's Twitter Profile Photo

આજરોજ ઇશ્વરીયા ગામમાં 100 દિવસ સઘન ટી.બી. નિર્મૂલન કાર્યક્રમ હેઠળ એક્સરે માટેનો એક્સપ્રેસ કેમ્પ યોજેલ તેમાં પડધરી-ટંકારાના ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, પડધરી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન ચાવડા,પડધરી તાલુકા ભાજપ પ્રમુખ નિલેશભાઈ ડોડીયા તેમજ અન્ય આગેવાનો ઉપસ્થીત રહેલ.

RJT Padadhari RBSK (@padadhari58531) 's Twitter Profile Photo

Anemia mukt bharat એનિમિયા મુક્ત ભારત કાર્યક્ર્મ અંતર્ગત પડધરી તાલુકા માં આરોગ્ય વિભાગ દ્વારા તાલીમ રાખવામાં આવેલ.. પડધરી ગીતાનગર , Teacher, Fhw, rbsk team, tho sir Sbcc.Health.District Panchayat Rajkot DIECO RAJKOT @CDHORajkot District Panchayat Rajkot Collector Rajkot NHM Gujarat @GujHFWDept RJT THO PADDHARI

Anemia mukt bharat
એનિમિયા મુક્ત ભારત કાર્યક્ર્મ અંતર્ગત પડધરી તાલુકા માં  આરોગ્ય વિભાગ દ્વારા તાલીમ  રાખવામાં આવેલ..
પડધરી ગીતાનગર ,
Teacher, Fhw, rbsk team, tho sir
Sbcc.Health.District Panchayat Rajkot  DIECO RAJKOT  @CDHORajkot   District Panchayat Rajkot   Collector Rajkot   NHM Gujarat  @GujHFWDept RJT THO PADDHARI
RJT Padadhari RBSK (@padadhari58531) 's Twitter Profile Photo

મમતા દિવસ- આંગળવાડી પડધરી ખાતે બાળક ની જન્મજાત આંખ ની ખામી (?congeital malformation of eyelid)મળેલ અને જિલ્લા હોસ્પિટલ ખાતે રિફર કરવાંમાં આવેલ. Sbcc.Health.District Panchayat Rajkot DIECO RAJKOT @CDHORajkot District Panchayat Rajkot Collector Rajkot NHM Gujarat @GujHFWDept RJT THO PADDHARI RBSK GUJARAT🇮🇳🇮🇳🇮🇳

મમતા દિવસ- આંગળવાડી પડધરી ખાતે બાળક ની જન્મજાત આંખ ની ખામી (?congeital malformation of eyelid)મળેલ અને જિલ્લા હોસ્પિટલ ખાતે રિફર કરવાંમાં આવેલ.
Sbcc.Health.District Panchayat Rajkot
DIECO RAJKOT
@CDHORajkot
District Panchayat Rajkot
Collector Rajkot
NHM Gujarat
@GujHFWDept
RJT THO PADDHARI
RBSK GUJARAT🇮🇳🇮🇳🇮🇳
District Panchayat Rajkot (@ddorajkot1) 's Twitter Profile Photo

કન્યા કેળવણી મહોત્સવ અને સામાજિકોત્સવ 2025 અન્વયે આજ રોજ જસદણ તાલુકાની ગઢડિયા જામ,ખડવાવડી અને કનેસરા ગામ ની પ્રા.શાળામાં આંગણવાડી, બાળવાટિકા,ધોરણ 1 અને માધ્યમિક શાળા ના ધોરણ 9 ના વિદ્યાર્થીઓ ને પ્રવેશ કરાવ્યો.CMO Gujarat Bhanuben Babariya #shalapraveshotsav2025 Ministry of Education Women & Child Development, Govt of Gujarat

કન્યા કેળવણી મહોત્સવ અને સામાજિકોત્સવ 2025 અન્વયે આજ રોજ રાજકોટ તાલુકાની લાપાસરી અને ખોખડદળ ગામ ની પ્રા.શાળામાં આંગણવાડી, બાળવાટિકા,ધોરણ 1 અને માધ્યમિક શાળા ના ધોરણ 9 ના વિદ્યાર્થીઓ ને પ્રવેશ કરાવ્યો. CMO Gujarat Women & Child Development, Govt of Gujarat Ministry of Education Gujarat Information Bhanuben Babariya

આજ રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર રાજકોટની મુલાકાત દરમ્યાન ભારત સરકારના ICMR દ્વારા આપવામાં આવેલ મશીન વડે TB દર્દીઓના X-RAY નું રીડિંગ અને રિપોર્ટ AI Software ની મદદથી થઈ રહેલ TB ના રોગના નિદાન અને સારવાર વિશે માહિતી મેળવી તેમજ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા. CMO Gujarat