N.D. Moliya (@ndmoliyaa) 's Twitter Profile
N.D. Moliya

@ndmoliyaa

ID: 1035451235598516224

calendar_today31-08-2018 08:56:27

6,6K Tweet

852 Takipçi

638 Takip Edilen

Yuvrajsinh Jadeja (@yajadeja) 's Twitter Profile Photo

શું આમાં બંધારણીય અધિકાર #સમાન_તક નું હનન નહિ થાય ? શું આ #લાગવકશાહી ને વેગ આપનાર ગતકડું નથી ? સ્પર્ધાત્મક પરીક્ષા છે તો #સમાન_સ્પર્ધા થી ઉમેદવારો ની પસંદગી થવી જોઈએ ને ? ખાનગી એજન્સી કોની હોઈ છે તે દરેક જનતા જાણે છે.ઓળખાણ કે #લાગવક સિવાય ક્યાં કોઈ કોન્ટ્રાકટ માં પણ રાખે છે ?

શું આમાં બંધારણીય અધિકાર #સમાન_તક નું હનન નહિ થાય ?

શું આ #લાગવકશાહી ને વેગ આપનાર ગતકડું નથી ?

સ્પર્ધાત્મક પરીક્ષા છે તો #સમાન_સ્પર્ધા થી ઉમેદવારો ની પસંદગી થવી જોઈએ ને ?

ખાનગી એજન્સી કોની હોઈ છે તે દરેક જનતા જાણે છે.ઓળખાણ કે #લાગવક સિવાય ક્યાં કોઈ કોન્ટ્રાકટ માં પણ રાખે છે ?
Siddharth Dholakia (@siddholakia) 's Twitter Profile Photo

આઈ.ટી.આઈ. નાં વર્ગ ૩નાં કર્મચારીઓને માનસીક હેરાન કરવાના ઉચ્ચ અધિકારીઓના કાવતરાનો કર્મચારીઓને આરોપ… આઈ.ટી.આઈમાં ફરજ બજાવતાં સુપરવાઈઝર ઈનસ્ટ્રક્ટર ની સ્વ વિનંતીનાં બદલી કેમ્પ માટે છેલ્લા એક વર્ષમાં ૬-૬ વખત માહીતીઓ મંગાવી અને બદલી કેમ્પ કોઈને કોઈ કારણોસર અટકાવી કર્મચારીઓની લાગણી

Maulik Patel (@pmaulik808808) 's Twitter Profile Photo

દર વખતે શાળા કોલેજોમાં રજા જાહેર થાય છે પરંતું આઈ.ટી.આઈનાં તાલીમાર્થીઓ માટે અમુક જીલ્લામાં જ જાહેરાત થાય છે, મોટાં ભાગની જાહેરાતોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી.. Collector Junagadh Director Employment & Training, Govt. of Gujarat Governor of Gujarat CMO Gujarat Bhupendra Patel Balvantsinh Rajput Harsh Sanghavi Labour,Skill Development and Employment Department

Yuvrajsinh Jadeja (@yajadeja) 's Twitter Profile Photo

સમગ્ર દેશમાં કહેવાતા ફક્ત #મોડલ_સ્ટેટ ગુજરાતમાં આવી #ફિકસ_પે એટલે કે શોષણ ની નીતિ કેમ ?🤔 14 વર્ષે તો ભગવાન રામનો પણ વનવાસ પૂર્ણ થયો હતો અને ઉત્સાહમાં દિવાળી ઉજવાઈ હતી, ફિકસ પગારના કર્મચારીનો #વનવાસ તો ક્યારે પૂર્ણ થશે ?🤨 ફિક્સ પગાર ના નામે યુવાનોનું #શોષણ કેટલું યોગ્ય ?🥺

સમગ્ર દેશમાં કહેવાતા ફક્ત #મોડલ_સ્ટેટ ગુજરાતમાં આવી #ફિકસ_પે એટલે કે શોષણ ની નીતિ કેમ ?🤔

14 વર્ષે તો ભગવાન રામનો પણ વનવાસ પૂર્ણ થયો હતો અને ઉત્સાહમાં દિવાળી ઉજવાઈ હતી, ફિકસ પગારના કર્મચારીનો #વનવાસ તો ક્યારે પૂર્ણ થશે ?🤨
  
ફિક્સ પગાર ના નામે યુવાનોનું #શોષણ કેટલું યોગ્ય ?🥺
Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

કેબિનેટ બેઠક બાદ થઈ શકે છે મહત્વની જાહેરાત, ફિક્સ પેની સમય મર્યાદામાં થઈ શકે ફેરફારઃ સૂત્ર #BreakingNews #FixPay #gujarat #zee24kalak

Yuvrajsinh Jadeja (@yajadeja) 's Twitter Profile Photo

#ફિકસ_પે કર્મચારીઓ ની વેદના #ગીત નાં માધ્યમ થી સરકાર સુધી પોહચાડવાનો #રચનાત્મક_પ્રયાસ ... 🎙️કોઈ ગાંધીનગર જઈને મનાવે... 🎙️#ફિકસ_પે_હવે_તો_હટાવે #Remove_Fix_Pay #remove_fixpay #Remove_Fix_Pay_Gujarat #remove_fix_pay_gujarat #Remove_Fix_Pay_in_Gujarat VTV Gujarati News and Beyond Tv9 Gujarati

Dr.jewel vasra (@drjewelvasra__) 's Twitter Profile Photo

સીધો અને સચોટ ઉપાય 💯💯 - Isudan Gadhvi #Remove_fix_pay_from_gujarat #Remove_fix_pay_gujarat #Remove_Fix_Pay_in_Gujarat

સીધો અને સચોટ ઉપાય 💯💯

- <a href="/isudan_gadhvi/">Isudan Gadhvi</a>

#Remove_fix_pay_from_gujarat 
#Remove_fix_pay_gujarat  
#Remove_Fix_Pay_in_Gujarat
HM (@h_m_patel17) 's Twitter Profile Photo

માનનીય શ્રી Bhupendra Patel સાહેબ આ બાબત વિચારવા વિનંતી જેથી લાખો કર્મચારી ના પરિવાર ને લાભ થાય...🙏 CMO Gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT

માનનીય શ્રી <a href="/Bhupendrapbjp/">Bhupendra Patel</a>
સાહેબ આ બાબત વિચારવા વિનંતી જેથી લાખો કર્મચારી ના પરિવાર ને લાભ થાય...🙏
<a href="/CMOGuj/">CMO Gujarat</a>

#REMOVE_FIX_PAY_IN_GUJARAT
Jignesh Mevani (@jigneshmevani80) 's Twitter Profile Photo

1 લાખ રોડ ઉપર ઉતરી પડો ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ! #Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT

1 લાખ રોડ ઉપર ઉતરી પડો

ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ! 
#Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT