
Narendrasinh lalsinh
@narendrasinhla2
ID: 1551570361749508098
25-07-2022 14:10:28
163 Tweet
43 Takipçi
8 Takip Edilen

મલેરિયાના કોઈપણ લક્ષણો જણાતા નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવો અને મલેરિયાથી બચો. મચ્છર નાનાં હોય છે, પણ બીમારી મોટી ફેલાવે છે! #AntiMalariaMonth #MalariaFreeGujarat #StopMosquitoes #JuneAgainstMalaria #SwasthGujarat NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD Deputy Director MCH



મલેરિયા અને ડેન્ગ્યુથી તમારા પરિવારને સુરક્ષિત રાખો.દર અઠવાડિયે પાણીના વાસણો ખાલી કરો અને સાફ કરો પાણીની ટાંકી, કૂલર, ફુલદાની વગેરે ઢાંકીને રાખો. જૂના ટાયર, પક્ષીઓના ચાટ વગેરેમાં પાણી ભેગું ન થવા દો. Health Department Gujarat NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD Deputy Director MCH






બાવળાનાં હેલ્થ વોરિયર્સ ધરે ધરે જઈને લોકોનું આરોગ્ય તપાસી રહ્યા છે. બાવળામાં પૂર પછી પાણીજન્ય રોગ અને વેક્ટર બોર્ન ડીસીઝ અટકાવવા આરોગ્ય તંત્રની અનોખી ઝુંબેશ. Health Department Gujarat NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD Deputy Director MCH EMO & DSO Ahmedabad






૭૯માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અત્રેની જિલ્લા પંચાયત ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. #IndependenceDay #IndependenceDay2025 CMO Gujarat Info Ahmedabad GoG Gujarat Information



આજ રોજ "વિકાસ સપ્તાહ" અંતર્ગત અત્રેના જિલ્લાના માંડલ તાલુકાની વિઠ્ઠલાપુર ગ્રામ પંચાયત ખાતે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રામજનો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી. #PostCardToPM #VikasSaptah2025 CMO Gujarat Info Ahmedabad GoG Gujarat Information Ministry of Panchayati Raj, Government of India Guj DCoffice
