Rajesh Nanani (Modi ka Parivar) (@nananirajesh) 's Twitter Profile
Rajesh Nanani (Modi ka Parivar)

@nananirajesh

પ્રમુખ વોર્ડ નંબર 10 જામનગર મહાનગર

ID: 1299348104114778113

calendar_today28-08-2020 14:09:13

1,1K Tweet

1,1K Takipçi

1,1K Takip Edilen

Jitendra Lal (@jitulaljamnagar) 's Twitter Profile Photo

ગત રવિવાર ના રોજ રઘુવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયાના શેઠ શ્રી વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે રઘુવંશી બાળકો માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. (1/2)

ગત રવિવાર ના રોજ રઘુવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયાના શેઠ શ્રી વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે રઘુવંશી બાળકો માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. 

(1/2)
Rajesh Nanani (Modi ka Parivar) (@nananirajesh) 's Twitter Profile Photo

શ્રી ઓમ બિરલાજીને 18મી લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

શ્રી ઓમ બિરલાજીને 18મી લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
Rajesh Nanani (Modi ka Parivar) (@nananirajesh) 's Twitter Profile Photo

જય જગન્નાથ 🙏🏻 🚩 અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન શ્રી જગન્નાથજી ના ભવ્ય " રથયાત્રા મહાપર્વ " ની આપ સૌને અનંત શુભકામનાઓ.. 💐 આપને તથા આપના પરિવારને સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે એવી ભગવાન શ્રી જગન્નાથજી ના શ્રીચરણોમાં પ્રાર્થના 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

જય જગન્નાથ 🙏🏻 🚩

અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન શ્રી જગન્નાથજી ના ભવ્ય " રથયાત્રા મહાપર્વ " ની આપ સૌને અનંત શુભકામનાઓ.. 💐

આપને તથા આપના પરિવારને સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે એવી ભગવાન શ્રી જગન્નાથજી ના શ્રીચરણોમાં પ્રાર્થના
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Rajesh Nanani (Modi ka Parivar) (@nananirajesh) 's Twitter Profile Photo

આજે ગુરુ પૂર્ણિમા ના દિવસે જીવનની પાઠશાળામાં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો માર્ગ અને યોગ્ય માર્ગદર્શન મળ્યું છે એવા તમામ લોકો જેઓ મારા માટે ગુરુ ના સ્થાને છે, તે સહુને મારા અંત:કરણથી શતશત નમન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી ની “મન કી બાત” જીવનપથની દિવાદાંડી સમાન છે..! આજરોજ જામનગરમાં વોર્ડ નં.10ના બુથ નં 157ખાતે કાર્યકર્તાઓ સાથે “મન કી બાત” કાર્યક્રમ સાંભળ્યો. “મન કી બાત”જીવનનાં કર્તવ્યપથને વધુ સહેલો બનાવે છે. #MannKiBaat2024

માનનીય પ્રધાનમંત્રી શ્રી <a href="/narendramodi/">Narendra Modi</a> જી ની “મન કી બાત” જીવનપથની દિવાદાંડી સમાન છે..!

આજરોજ જામનગરમાં વોર્ડ નં.10ના બુથ નં 157ખાતે કાર્યકર્તાઓ સાથે “મન કી બાત” કાર્યક્રમ સાંભળ્યો.

“મન કી બાત”જીવનનાં કર્તવ્યપથને વધુ સહેલો બનાવે છે.

#MannKiBaat2024
Rajesh Nanani (Modi ka Parivar) (@nananirajesh) 's Twitter Profile Photo

9થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન હેઠળ આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના આહ્વાન પર આપણા નિવાસ સ્થાને અને કાર્યસ્થળ પર તિરંગો લહેરાવીએ. #HarGharTiranga 🇮🇳

9થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન હેઠળ આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના આહ્વાન પર આપણા નિવાસ સ્થાને અને કાર્યસ્થળ પર તિરંગો લહેરાવીએ.

#HarGharTiranga 🇮🇳
Harsh Nanani ( MODI KA PARIVAR ) (@harshnananibjp) 's Twitter Profile Photo

सभी देशवासियों को "स्वतंत्रता दिवस" की हार्दिक शुभकामनाएँ। देश की आन-बान-शान के लिए अपना बलिदान देने वाले, भारतभूमि की स्वतंत्रता के लिए अपना सब कुछ अर्पित करने वाले सभी स्वतंत्रता सेनानियों को भावपूर्ण नमन 🙏🏻 जय हिंद 🇮🇳 #IndependenceDay

सभी देशवासियों को "स्वतंत्रता दिवस" की हार्दिक शुभकामनाएँ।

देश की आन-बान-शान के लिए अपना बलिदान देने वाले, भारतभूमि की स्वतंत्रता के लिए अपना सब कुछ अर्पित करने वाले सभी स्वतंत्रता सेनानियों को भावपूर्ण नमन 🙏🏻

जय हिंद 🇮🇳

#IndependenceDay
Rajesh Nanani (Modi ka Parivar) (@nananirajesh) 's Twitter Profile Photo

જામનગર 78 વિધાનસભાના ખૂબ જ લોકપ્રિય સતત લોકોની વચ્ચે રહેતા લોકલાડીલા ધારાસભ્ય બેન શ્રી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવનારા દિવસો માં ખૂબ જ પ્રગતિ કરો એવી અનેક ઘણી શુભેચ્છાઓ💐💐💐💐💐

जामनगर लोकसभा के सांसद श्रीमती Poonamben Maadam जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। आप स्वस्थ और दीर्घायु रहें, ईश्वर से यही कामना करता हूं।

Rajesh Nanani (Modi ka Parivar) (@nananirajesh) 's Twitter Profile Photo

79 વિધાનસભા સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ, યુવા મોરચા સોશ્યલ મીડિયા કનવીનર હરહંમેશ લોકો ની મદદ માટે કામ કરતા સોની સમાજ યુવા કાર્યકર્તા, લોકલાડીલા એવા મારા નાના ભાઈ શ્રી Kishan Vadhvana ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ. માતાજી આપને સારું સ્વાસ્થ્ય, દીર્ઘ આયુષ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના

79 વિધાનસભા સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ, યુવા મોરચા સોશ્યલ મીડિયા કનવીનર હરહંમેશ લોકો ની મદદ માટે કામ કરતા સોની સમાજ યુવા કાર્યકર્તા, લોકલાડીલા એવા મારા નાના ભાઈ શ્રી Kishan Vadhvana ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ.
માતાજી આપને સારું સ્વાસ્થ્ય, દીર્ઘ આયુષ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના
Rajesh Nanani (Modi ka Parivar) (@nananirajesh) 's Twitter Profile Photo

જામનગર-દેવભૂમી દ્વારકા ના લોકલાડીલા સાંસદ બેનશ્રી પુનમબેન માડમ એ સદસ્યતા અભિયાન -2024 માં સમગ્ર ગુજરાત મા બીજા ક્રમે સૌથી વઘુ લોકો ને ભાજપ ના સદસ્ય બનાવી ભાજપ સાથે જોડવા બદલ લોકલાડીલા સાંસદ શ્રી પુનમબેન સહિત તમામ સાંસદશ્રી ઓને ખૂબ અભિનંદન (રાજેશ પી નાનાણી) પ્રમુખ વોર્ડ નંબર 10

જામનગર-દેવભૂમી દ્વારકા ના લોકલાડીલા સાંસદ બેનશ્રી પુનમબેન માડમ એ સદસ્યતા અભિયાન -2024 માં સમગ્ર ગુજરાત મા બીજા ક્રમે સૌથી વઘુ લોકો ને ભાજપ ના સદસ્ય બનાવી ભાજપ સાથે જોડવા બદલ લોકલાડીલા સાંસદ શ્રી પુનમબેન સહિત તમામ સાંસદશ્રી ઓને ખૂબ  અભિનંદન
(રાજેશ પી નાનાણી) પ્રમુખ વોર્ડ નંબર 10
Rajesh Nanani (Modi ka Parivar) (@nananirajesh) 's Twitter Profile Photo

भारत का विश्वास, भाजपा के साथ" भाजपा के ‘राष्ट्रीय सदस्यता अभियान - 2024’ के तहत 10 करोड़ देशवासियों द्वारा पार्टी की सदस्यता लेना बहुत गौरव की बात है। सदस्यता अभियान की यह यात्रा अभी जारी है और हर जाति, वर्ग, आयु व क्षेत्र के लोग भाजपा से निरंतर जुड़ रहे हैं।

भारत का विश्वास, भाजपा के साथ"

भाजपा के ‘राष्ट्रीय सदस्यता अभियान - 2024’ के तहत 10 करोड़ देशवासियों द्वारा पार्टी की सदस्यता लेना बहुत गौरव की बात है। सदस्यता अभियान की यह यात्रा अभी जारी है और हर जाति, वर्ग, आयु व क्षेत्र के लोग भाजपा से निरंतर जुड़ रहे हैं।
Rajesh Nanani (Modi ka Parivar) (@nananirajesh) 's Twitter Profile Photo

ભાજપા સદસ્યતા અભિયાન 2024 નાં અનુસંધાને આજરોજ શહેર અધ્યક્ષ શ્રી ડો.વિમલભાઈ કગથરા સાહેબ, ને જરૂરી વિગતો સાથે નું સક્રિય સદસ્યતા ફોર્મ ભરી ને નોંધણી થવા સુપ્રત કર્યું..🙏🇮🇳🙏વંદે માતરમ્ 🙏🇮🇳🙏

ભાજપા સદસ્યતા અભિયાન 2024 નાં અનુસંધાને આજરોજ શહેર અધ્યક્ષ શ્રી ડો.વિમલભાઈ કગથરા સાહેબ, ને જરૂરી વિગતો સાથે નું સક્રિય સદસ્યતા ફોર્મ ભરી ને નોંધણી થવા સુપ્રત કર્યું..🙏🇮🇳🙏વંદે માતરમ્ 🙏🇮🇳🙏
Divyesh Akbari (@divyeshakbari79) 's Twitter Profile Photo

ધનતેરશના દિવસે જામનગરમાં પટેલ સમાજ પાસે આસોપાલવના તોરણ વેચતી એક 9 વર્ષની દીકરી લક્ષ્મીને જોઈ હું ખૂબ ભાવુક થયો અને તેની સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેમનો જન્મદિવસ છે. લક્ષ્મીના જન્મદિવસ નિમિત્તે તેમના માટે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી. લક્ષ્મીને ખૂબ જ ખુશ જોઈ ખરા અર્થમાં

ધનતેરશના દિવસે જામનગરમાં પટેલ સમાજ પાસે આસોપાલવના તોરણ વેચતી એક 9 વર્ષની દીકરી લક્ષ્મીને જોઈ હું ખૂબ ભાવુક થયો અને તેની સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેમનો જન્મદિવસ છે.

લક્ષ્મીના જન્મદિવસ નિમિત્તે તેમના માટે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી. લક્ષ્મીને ખૂબ જ ખુશ જોઈ ખરા અર્થમાં
Rajesh Nanani (Modi ka Parivar) (@nananirajesh) 's Twitter Profile Photo

संस्कृति और विकास का अद्भुत संगम!" प्रधानमंत्री मोदी ने यूपी की माननीय राज्यपाल आनंदीबेन पटेल और मुख्यमंत्री योगी आदित्यनाथ जी के साथ प्रयागराज संगम तट पर गंगा पूजन कर महाकुंभ 2025 का औपचारिक शुभारंभ किया। इसके साथ ही, संगम क्षेत्र और महाकुंभ नगर (प्रयागराज) #ModijiInPrayagraj

संस्कृति और विकास का अद्भुत संगम!"

प्रधानमंत्री मोदी ने यूपी की माननीय राज्यपाल आनंदीबेन पटेल और मुख्यमंत्री योगी आदित्यनाथ जी के साथ प्रयागराज संगम तट पर गंगा पूजन कर महाकुंभ 2025 का औपचारिक शुभारंभ किया। इसके साथ ही, संगम क्षेत्र और महाकुंभ नगर (प्रयागराज) 
#ModijiInPrayagraj
Divyesh Akbari (@divyeshakbari79) 's Twitter Profile Photo

પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા સંગઠનાત્મક સંરચનાને અનુરૂપ ચૂંટાયેલ જામનગર મહાનગરના વિવિધ મંડળના સૌ પ્રમુખોશ્રીઓને હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ.

પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા સંગઠનાત્મક સંરચનાને અનુરૂપ ચૂંટાયેલ જામનગર મહાનગરના વિવિધ મંડળના સૌ પ્રમુખોશ્રીઓને હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ.
DR. VIMAL KAGATHARA (@vimal_kagathara) 's Twitter Profile Photo

પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથેના સંવાદ બાદ સમરસતા સાથે મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયામાં જાહેર થયેલા જામનગર મહાનગર વોર્ડના તમામ અઘ્યક્ષશ્રીઓને હાર્દિક અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું.