Dr Mansukh Mandaviya (मोदी का परिवार)
@mansukhmandviya
#GreenMP | Minister of Health and Family Welfare; Chemicals and Fertilizers, GoI l Doctorate in Political Science | @OfficeOf_MM |
ID:432697203
https://mansukhmandaviya.in/ 09-12-2011 17:41:55
26,5K Tweet
646,2K Takipçi
771 Takip Edilen
Follow People
૧૧-પોરબંદર લોકસભા મતક્ષેત્રના બાંટવામાં રોડ-શો દરમિયાન આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવાનો ઉત્સાહ, ઉમંગ અને જોશ સર્વત્ર છવાયેલા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. ત્યારે મક્કમ વિશ્વાસ સાથે પોરબંદર લોકસભાવાસીઓ “ #AbKiBar400Par ”ના ઇતિહાસને સર્જવા તૈયાર છે.
૧૧-પોરબંદર લોકસભા મતક્ષેત્રના માણાવદર ખાતે આયોજિત રોડ-શોમાં લોકોના અપ્રતિમ આવકાર અને સ્નેહમાં અટલ વિશ્વાસની અનુભૂતિ થઈ.
આ પ્રચંડ સમર્થન માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના #AbkiBaar400Paar ના સંકલ્પને નિશ્ચિતપણે સાકાર કરશે.
'વિકાસ છે લોકોની સાથ
વિશ્વાસ છે કમળને સંગાથ..!'
આજરોજ ૧૧-પોરબંદર લોકસભા મતક્ષેત્રના ઉપલેટામાં ભવ્ય રોડ - શો દરમિયાન જનતાનો અદભૂત ઉત્સાહ, ઉમંગ અને સમર્થન જોવા મળ્યું. આ #PhirEkBaarModiSarkar ની જનચાહના અને વિશાળ જનમેદની ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજયનો સંકેત આપે છે.
70 વર્ષથી ઉપરનું જે કોઈ હશે એના ઈલાજનો ખર્ચો દિલ્હીમાં તમારો દીકરો સંભાળશે: માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જી
#ભાજપ_સાથે_ગુજરાત
સોરઠમાં ગુંજ્યો વિરાટ વિજયનો શંખનાદ…✌🏻
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે સોરઠની ધરા એવા જૂનાગઢ ખાતે વિજય વિશ્વાસ સભાને સંબોધી, ત્યારે આ સભામાં ઉપસ્થિત રહી, તેમનું પ્રેરક સંબોધન સાંભળ્યું.
લોકોનો ઉત્સાહ અને ચહેરાનું સ્મિત દર્શાવી રહ્યું છે કે ભાજપની પ્રચંડ જીત થશે.
जूनागढ़ में प्रधानमंत्री @NarendraModi जी द्वारा विशाल जनसभा को संबोधन।
#ભાજપ_સાથે_ગુજરાત
twitter.com/i/broadcasts/1…
મનસુખ માંડવીયાનો અનોખો પ્રચાર, ગીરના નેસાડાવાસીઓના જીવનનો ધબકાર
#News18Gujarati #GujaratiNews #BREAKINGNEWS #NewsUpdate