manoj Kumar (@manoj34352012) 's Twitter Profile
manoj Kumar

@manoj34352012

ID: 791663494613598208

calendar_today27-10-2016 15:31:00

175 Tweet

69 Takipçi

300 Takip Edilen

manoj Kumar (@manoj34352012) 's Twitter Profile Photo

#💐 આંબેડકરને નમન 🙏 #🙏જય ભીમ🙏 #મહામાનવ ડૉ.બાબાસાહેબ આંબેડકર મહાપરીનિર્વાણ દિન #જય ભીમ. ❤️ નમો બુદ્ધાય 🙏🏻💐🙏🏻

#💐 આંબેડકરને નમન 🙏 #🙏જય ભીમ🙏 #મહામાનવ ડૉ.બાબાસાહેબ આંબેડકર મહાપરીનિર્વાણ દિન #જય ભીમ. ❤️

નમો બુદ્ધાય 🙏🏻💐🙏🏻
manoj Kumar (@manoj34352012) 's Twitter Profile Photo

🙏🙏આપ સહુને ડૉ બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જ્યંતી ની હાર્દિક શુભકામના... જય ભીમ

🙏🙏આપ સહુને ડૉ બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જ્યંતી ની  હાર્દિક શુભકામના... જય ભીમ
manoj Kumar (@manoj34352012) 's Twitter Profile Photo

આપ સહુને ડૉ બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જ્યંતી ની હાર્દિક શુભકામના... જય ભીમ

આપ સહુને ડૉ બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જ્યંતી ની  હાર્દિક શુભકામના... જય ભીમ
manoj Kumar (@manoj34352012) 's Twitter Profile Photo

આજના દિવસે સરકારી રેકોર્ડ મુજબ તારીખ પહેલી જૂન પ્રમાણે જન્મદિવસની શુભકામનાઓ સર્વે મિત્રો વડીલો ભાઈઓ બહેનોને આજે જેનો પણ જન્મદિન હોય તેમને ખૂબ ખૂબ અભનંદન

manoj Kumar (@manoj34352012) 's Twitter Profile Photo

शिक्षक वो दीपक है, जो जलता खुद है, और सबको रोशनी देता है, सच्चा मार्ग दिखाता है।"❤️ #HappyTeachersDay #teacher #जयभीम साथियो 🙏🙏

शिक्षक वो दीपक है, जो जलता खुद है,
और सबको रोशनी देता है, सच्चा मार्ग दिखाता है।"❤️
#HappyTeachersDay
#teacher
#जयभीम साथियो 🙏🙏
manoj Kumar (@manoj34352012) 's Twitter Profile Photo

રોજ ઊઠીને કામ પર જવા કરતાં રોજ ઊઠીને કાઇ ના કરવા વાળું 'જીવન' વધુ થકવી નાખનાર હોય છે 👌

Shailesh Sankhala (@shailesh2745) 's Twitter Profile Photo

How many Your Verified Followers? તમારે કેટલા વેરીફાઈ ફોલોવર્સ છે ? Mine: 824 ✅

How many Your Verified Followers?

તમારે કેટલા વેરીફાઈ ફોલોવર્સ છે ?

Mine: 824 ✅
DDO PATAN (@ddo_patan) 's Twitter Profile Photo

રણોત્સવ એટલે કચ્છની સાંસ્કૃતિક વિરાસત માણવાનો અનેરો મોકો #RannUtsav #RannUtsav2025 CMO Gujarat Gujarat Information Info Patan GoG Collector Patan

सनकी 🦋 (@poetry_in_) 's Twitter Profile Photo

अभी तुम हालातों से लड़ रही हो, मेरे बाद तुम्हें मेरी यादों से लड़ना होगा..

DDO PATAN (@ddo_patan) 's Twitter Profile Photo

જાહેર અપીલ.. હાલની પરિસ્થિતિ ને ધ્યાને લઈ જણાવેલ સ્થળ અને તારીખના રોજ રાખેલ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરી લોકહિત અને રાષ્ટ્રહિતમાં સહયોગ આપવા દરેક નાગરિકને અપીલ કરવામાં આવે છે. CMO Gujarat Gujarat Information Info Patan GoG Collector Patan

જાહેર અપીલ..

હાલની પરિસ્થિતિ ને ધ્યાને લઈ જણાવેલ સ્થળ અને તારીખના રોજ રાખેલ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરી લોકહિત અને રાષ્ટ્રહિતમાં સહયોગ આપવા દરેક નાગરિકને અપીલ કરવામાં આવે છે.

CMO Gujarat Gujarat Information Info Patan GoG Collector Patan
Info Patan GoG (@infopatan) 's Twitter Profile Photo

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના તમામ ગામોમાં તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ ની સૂચના આપવામાં આવેલ છે. તમામ નાગરીકોને અફવાઓ થી દૂર રેહવા અને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ છે. - શ્રી તુષાર ભટ્ટ , કલેકટર, પાટણ CMO Gujarat Gujarat Information Collector Patan

Collector Patan (@collectorpatan) 's Twitter Profile Photo

પાટણ જીલ્લાના સીમાવર્તી સાંતલપુર તાલુકાના તમામ 71 ગામો માં તકેદારીના ભાગરૂપે આજે તાત્કાલિક અસર થી બ્લેકઆઉટ કરવા સૂચના આપવામાં આવે છે. તમામ નાગરીકોને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ છે. CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi Gujarat Information Info Patan GoG

Collector Patan (@collectorpatan) 's Twitter Profile Photo

હવામાન વિભાગ દવારા પાટણ જિલ્લામાં આજ છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલ હોય તમામને સતર્ક રહેવા તથા કોઇ ૫ણ પ્રકારના આપાતકાલીન સંજોગોમાં જરૂર જણાયે કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી છે. CMO Gujarat Jayanti Ravi Direct Relief Revenue Dep. Gujarat Info Patan GoG

હવામાન વિભાગ દવારા પાટણ જિલ્લામાં આજ છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલ હોય તમામને સતર્ક રહેવા તથા કોઇ ૫ણ પ્રકારના આપાતકાલીન સંજોગોમાં જરૂર જણાયે કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી છે.
CMO Gujarat
Jayanti Ravi
Direct Relief
Revenue Dep. Gujarat
Info Patan GoG
Collector Patan (@collectorpatan) 's Twitter Profile Photo

વધુમાં ભારે વરસાદ ની પરિસ્થિતિ માં નીચાણ વાળા તથા નદી કિનારા ના વિસ્તારો માં નહિ જવા વિનંતી છે.