harshada gamit (@gamitharshada) 's Twitter Profile
harshada gamit

@gamitharshada

pHd student (Sanskrit)
(gset, ugc net )

ID: 1537659648353808384

calendar_today17-06-2022 04:53:52

236 Tweet

773 Takipçi

218 Takip Edilen

Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

તકલીફ તો નથી એને એક પક્ષીના ગુમનામ થવાથી એ થાંભલાના ઉજાસમાં પછીથી મંદમંદ ખચકાટ રહે છે. - દીપક મેઘાણી ('તિતિક્ષા'માંથી)

તકલીફ તો નથી એને એક પક્ષીના ગુમનામ થવાથી
એ થાંભલાના ઉજાસમાં પછીથી મંદમંદ ખચકાટ રહે છે.
- દીપક મેઘાણી ('તિતિક્ષા'માંથી)
Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

લાગણીઓને સમજ, શબ્દોના ભારને ભૂલી જા હવે જો ઊડવું હોય તો કાલના ભારને ભૂલી જા — દીપક મેઘાણી ('અગ્નિગંગા'માંથી)

લાગણીઓને સમજ, શબ્દોના ભારને ભૂલી જા
હવે જો ઊડવું હોય તો કાલના ભારને ભૂલી જા
— દીપક મેઘાણી ('અગ્નિગંગા'માંથી)
Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

કોણ જાણી શક્યું છે કોઈનો આઘાત કેટલો છે? કો'ક ઊંચા શિખરે હિમશિલાનો ભાર કેટલો છે? — દીપક મેઘાણી ('અગ્નિગંગા'માંથી)

કોણ જાણી શક્યું છે કોઈનો આઘાત કેટલો છે?
કો'ક ઊંચા શિખરે હિમશિલાનો ભાર કેટલો છે?
— દીપક મેઘાણી ('અગ્નિગંગા'માંથી)
harshada gamit (@gamitharshada) 's Twitter Profile Photo

જરૂર કરતાં મળેલું વધારે મહત્વ વ્યકિતને વાણી અને વર્તનમાં નિરંકુશ બનાવે છે 😊😍

साहित्य साथी मंच (@sahityasathi) 's Twitter Profile Photo

चलो थोड़ा सुकून से जिया जाए, जो दिल दुखाते है उनसे थोड़ा दूर रहा जाए..।

चलो थोड़ा सुकून से जिया जाए, 
जो दिल दुखाते है उनसे थोड़ा दूर रहा जाए..।
PI Er Kiran Padvi (@kiranpatel2994) 's Twitter Profile Photo

એવી જગ્યાએ ક્યારેય ના બેસો જ્યા બીજા લોકોની ચર્ચાઓ થતી હોય કારણ કે જેવા તમે ત્યાથી ઉઠશો તમારી પણ ચર્ચાઓ થશે...!!

harshada gamit (@gamitharshada) 's Twitter Profile Photo

આ સંસારમાં જે કંઈ પણ થાય છે તે ક્રમબદ્ધ થાય છે હું અને તમે, માત્રને માત્ર નિમિત્ત પાત્ર છીએ,એટલા માટે ક્યારે પણ મનુષ્ય જીવે એ ભ્રમમાં ન રહેવું જોઈએ કે," હું ન હોવ તો શું થાત??જા આપણે એ સ્થાન પર ન હોઈએ તો તેની જગ્યાએ ભગવાને કોઈ બીજા પાત્રને નિમિત્ત બનાવે..😊

harshada gamit (@gamitharshada) 's Twitter Profile Photo

જે વ્યકિત જીવનની અંધારી બાજુનો જ વિચાર કર્યા કરે છે. ભૂતકાળની કમનસીબ અને નિરાશ બાબતો વારંવાર યાદ કરતી રહે ,તે ભવિષ્યમાં એવી જ બાબતોનો ભોગ બને છે તમે ભવિષ્યમાં પણ પોતાની જાતને ભાગ્યહીન તરીકે જૂઓ તો જાણે કે તમે તે પ્રાથૅ છો જે અંતે તમને મળે છે ☺️

VTV Gujarati News and Beyond (@vtvgujarati) 's Twitter Profile Photo

યુવક વાનરના દુખમાં થયો સહભાગી, જીદંગીનો મર્મ સમજાવતો વીડિયો વાયરલ #viralvideo #monkeylove #monkeyvideo #monkey #Reels #shorts #Gujaratinews #vtvgujarati Video SOurce: valmikirajput1947\ insta

Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

ચોપડીઓ ભલે ગમે તેટલી વાંચી હોય, એમને ખોપડીમાં નાખવા માટે અનુભવોની થપાટો જોઈએ. — 'ક્ષણતીર'માંથી

ચોપડીઓ ભલે ગમે તેટલી વાંચી હોય, એમને ખોપડીમાં નાખવા માટે અનુભવોની થપાટો જોઈએ.
— 'ક્ષણતીર'માંથી
PI Er Kiran Padvi (@kiranpatel2994) 's Twitter Profile Photo

નિષ્ફળતા કરતા કમ્ફર્ટ ઝોનમાં જ માણસના સૌથી વધારે સપનાઓ તૂટે છે..!!

Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

અધૂરાં સ્વપ્નો હકીકતોને પરિપક્વતા બક્ષે છે. — દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી)

અધૂરાં સ્વપ્નો હકીકતોને પરિપક્વતા બક્ષે છે. 
— દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી)
Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

વ્યક્તિને ઘણી વખત નુકસાન જાણીતો માણસ કરતો હોય છે અને મદદ અજાણ્યો માણસ કરતો હોય છે. - પર્ણકિનારીમાંથી

harshada gamit (@gamitharshada) 's Twitter Profile Photo

અમુક સેકંડ માં બધું બદલાય જાય છે. અને આપણે ભવિષ્યનું પ્લાનિંગ કરી ને બેઠા છીએ 😔

Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

આંખોને લાગ્યો હશે કદાચ સ્વપ્નોનો ખૂબ થાક પાંપણો મારી તેથી એકાએક કફન બની ગઈ - દીપક મેઘાણી ('તિતિક્ષા'માંથી)