
Collector & District Magistrate, Arvalli
@collectorarv
Office of Collector and District Magistrate Aravalli District, HQ-Modasa
ID: 876990882175700995
http://www.arvalli.gujarat.gov.in 20-06-2017 02:31:34
10,10K Tweet
20,20K Takipçi
194 Takip Edilen

"SAFAI APANAO BIMAARI BHAGAO" ૨૦૨૫ અંતર્ગત મોડાસા નગરપાલિકા દ્વારા તા.૧૯/૦૭/૨૦૨૫ ના રોજ વોર્ડ નં ૪ માં સફાઈ કરવામાં આવેલ છે. #NirmalGujarat2 Ministry of Housing and Urban Affairs Swachh Bharat Urban Swachh Bharat Mission Urban - Gujarat Karma Patel RCM, Gandhinagar Zone Collector & District Magistrate, Arvalli


"SAFAI APANAO BIMAARI BHAGAO" ૨૦૨૫ અંતર્ગત મોડાસા નગરપાલિકા દ્વારા તા.૧૯/૦૭/૨૦૨૫ ના રોજ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર કલેક્શન રોજે રોજ કરવામાં આવે છે. #NirmalGujarat2 Ministry of Housing and Urban Affairs Swachh Bharat Urban Swachh Bharat Mission Urban - Gujarat Karma Patel RCM, Gandhinagar Zone Collector & District Magistrate, Arvalli

માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા મોડાસા થી રાજેન્દ્રનગર જતા માર્ગ પર પેચવર્કની કામગીરી. CMO Gujarat Revenue Dep. Gujarat


માન.પ્રભારી સચિવશ્રી રૂપવંતસિંઘ દ્વારા તા.ભિલોડા ખાતે હાથમતી નદી પરના બ્રીજનું નિરીક્ષણ કરી ચકાસણી કામગીરીની, બ્રિજ સ્ટ્રક્ચર અંગે તેમજ ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકતાં જાહેરનામાંની તથા ભારે વાહનો માટે ડાયવર્ટ કરાયેલ રૂટ અંગે જાણકારી મેળવી મહત્વપૂર્ણ સૂચનો કર્યા. CMO Gujarat


PM પોષણ યોજના હેઠળ જિલ્લા સ્ટીયરીંગ કમ મોનિટરીંગ કમિટીની બેઠક. નવીન શાળા બાંધકામ, દુધ સંજીવની યોજના અમલીકરણ, શાળા-આંગણવાડીમાં ગુણવત્તાયુકત આહાર તથા મધ્યાહન ભોજન રસોઈ ઘર સ્વચ્છતા વ્યવસ્થા અને અનાજ ચકાસણી કરવા સૂચનો કરી સમીક્ષા કરવામાં આવી. CMO Gujarat Jayanti Ravi Gujarat Education Department


અરવલ્લી જીલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની થીમ "ઝાડ અને છોડ" મુજબ પ્રવૃત્તિ કરાવવામાં આવી.જયારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય ત્યારે બાળકોએ પ્રકૃતિનો આનંદ માણ્યો જે બાળકના સર્વાંગી વિકાસમાં ખુબ ઉપયોગી છે. Collector & District Magistrate, Arvalli





મામલતદાર કચેરી માલપુર ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ અરજદારો દ્વાર રજુ થયેલા પ્રશ્રોને અરજદારોને રૂબરૂ સાંભળી સબંધિત અધિકારીઓને પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ માટે જરૂરી સુચનો આપ્યાં. CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi SWAGAT Online


તાલુકા સ્વાગત કાર્યકમ અંતર્ગત મોડાસા મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીશ્રી દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો તરફથી રજૂ થયેલ પ્રશ્રોને સાભળી તેમના પ્રશ્રોને અસરકારક નિરાકરણ માટે જરૂરી આયોજન કરી હકારાત્મક અને ઝડપથી નિકાલ કરવા જણાવ્યું. CMO Gujarat SWAGAT Online #Arvalli


માલપુર પોલીસ સ્ટેશનમાં લોક-અપ રૂમ,આર્મરી રૂમ, સાંત્વના કેન્દ્ર તેમજ ઈ-ગુજકોપની ચકાસણી કરી જરૂરી માર્ગદર્શન આપ્યું,લોકઅપની સાફ-સફાઈ કરવા,હથિયાર પરવાના સમયસર રીન્યુ ન થયા હોય તો રદ કરવા અંગે પત્ર લખવા,ઈ-ગુજકોપમાં સમયસર એન્ટ્રી કરવા સુચનો આપ્યાં. CMO Gujarat Harsh Sanghavi



આજ રોજ રાજ્યભરમાં તાલુકા કક્ષાએ મામલતદારશ્રીની કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યભરમાં નાગરિકોની કુલ ૨૮૦૦ જેટલી રજૂઆતો રૂબરૂ સાંભળી તેના નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી. CMO Gujarat #talukaswagat #swagatonline #grievanceredressal


જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના અરજદારો તરફથી આવેલ વિવિધ અરજીઓના સંદર્ભમાં હાજર અરજદારોના પ્રશ્નોનું સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા. સમયમર્યાદામાં નિકાલ હેતુથી સૂચનો કરતાં અરજદારોને હકારાત્મક અભિગમથી પ્રત્યુતરો રજૂ કરવામાં આવ્યા. CMO Gujarat Revenue Dep. Gujarat SWAGAT Online
