Climate Change Department (CCD), Govt of Gujarat (@ccdgujgov) 's Twitter Profile
Climate Change Department (CCD), Govt of Gujarat

@ccdgujgov

Climate Change Department, Govt. of Gujarat was established in 2009 as the first dedicated State Level Department in Asia catering to Climate Change.

ID: 1552194127298985984

linkhttps://ccd.gujarat.gov.in calendar_today27-07-2022 07:28:31

27 Tweet

141 Takipçi

5 Takip Edilen

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્રના માનનીય મહાસચિવ શ્રી એન્ટોનિયો ગુટેરેસની વિશેષ ઉપસ્થિતિમાં પર્યાવરણના સંરક્ષણ અને જતન માટેના અભિયાન 'મિશન LiFE' નું સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતેથી કરાવશે વૈશ્વિક લોન્ચિંગ.

Climate Change Department (CCD), Govt of Gujarat (@ccdgujgov) 's Twitter Profile Photo

"There is an individual and collective duty on all of us to do whatever we can for better planet." Honourable Prime Minister of India Narendra Modi will be launching Mission #LiFE today at Statue Of Unity in presence of United Nations Secretary General António Guterres. #LiFE #Gujarat

"There is an individual and collective duty on all of us to do whatever we can for better planet."

Honourable Prime Minister of India Narendra Modi will be launching Mission #LiFE today at Statue Of Unity in presence of United Nations Secretary General António Guterres.

#LiFE #Gujarat
Climate Change Department (CCD), Govt of Gujarat (@ccdgujgov) 's Twitter Profile Photo

"Our planet is one but our efforts have to be many. One earth, many efforts." Honourable Prime Minister of India Narendra Modi will be launching Mission #LiFE today at Statue Of Unity in presence of United Nations Secretary General António Guterres. #LiFE #Gujarat

"Our planet is one but our efforts have to be many. One earth, many efforts."

Honourable Prime Minister of India Narendra Modi will be launching Mission #LiFE today at Statue Of Unity in presence of United Nations Secretary General António Guterres.

#LiFE #Gujarat
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે યુ.એન સેક્રેટરી જનરલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે Mission LiFE નું ગ્લોબલ લોન્ચિંગ x.com/i/broadcasts/1…

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે સંયુક્ત રાષ્ટ્રના માનનીય મહાસચિવ શ્રી એન્ટોનિયો ગુટેરેસની વિશેષ ઉપસ્થિતિમાં ઇકો-ફ્રેન્ડલી જીવનશૈલી થકી પર્યાવરણના સંરક્ષણ અને જતન માટેના અભિયાન 'મિશન #LiFE' નું વૈશ્વિક લોન્ચિંગ કરાવ્યું. #ProPlanetPeople

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે સંયુક્ત રાષ્ટ્રના માનનીય મહાસચિવ શ્રી એન્ટોનિયો ગુટેરેસની વિશેષ ઉપસ્થિતિમાં ઇકો-ફ્રેન્ડલી જીવનશૈલી થકી પર્યાવરણના સંરક્ષણ અને જતન માટેના અભિયાન 'મિશન #LiFE' નું વૈશ્વિક લોન્ચિંગ કરાવ્યું.
#ProPlanetPeople
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રી એસ.જયશંકર, દેશ-વિદેશના મહાનુભાવો, પર્યાવરણવિદોની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં માન.વડાપ્રધાનશ્રી તથા સંયુક્ત રાષ્ટ્રના માન.મહાસચિવશ્રી દ્વારા ‘મિશન #LiFE’ ના ડોક્યુમેન્ટ, લોગો તથા ટેગલાઇન લોન્ચ કરવામાં આવ્યા. #ProPlanetPeople

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રી એસ.જયશંકર, દેશ-વિદેશના મહાનુભાવો, પર્યાવરણવિદોની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં માન.વડાપ્રધાનશ્રી તથા સંયુક્ત રાષ્ટ્રના માન.મહાસચિવશ્રી દ્વારા ‘મિશન #LiFE’ ના ડોક્યુમેન્ટ, લોગો તથા ટેગલાઇન લોન્ચ કરવામાં આવ્યા.
#ProPlanetPeople
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

आइए, हम सब पर्यावरण के अनुकूल जीवन शैली अपनाकर हमारी इस पृथ्वी को हरित और जीने योग्य बनाने का संकल्प करें और माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी के ‘मिशन लाइफ’ के विजन को साकार करें. #LiFE #ProPlanetPeople

Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંયુક્ત રાષ્ટ્રના માન. મહાસચિવ શ્રી António Guterres એ કેવડિયા ખાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લઈ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. #LiFE #ProPlanetPeople

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંયુક્ત રાષ્ટ્રના માન. મહાસચિવ શ્રી António Guterres એ કેવડિયા ખાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લઈ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
#LiFE #ProPlanetPeople