
BJP Junagadh Jilla
@bjp4junagdhdist
Official Twitter Account of B.J.P. Junagadh District
ID: 845514551529357314
https://junagadhdistbjp.wordpress.com/ 25-03-2017 05:55:52
8,8K Tweet
4,4K Takipçi
1,1K Takip Edilen


માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી Narendra Modi જી ના વરદ્હસ્તે પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત પરિવારોને કિસાન સન્માન નિધિ યોજનાની સહાયનું વિતરણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ.



આજરોજ શ્રી અંબેશ્વર મહાદેવ મંદિર મુ. મોટા કાજલીયાળા તાલુકો : વંથલી મુકામે ભાજપ આગેવાન ગૌરાંગભાઈ વ્યાસ GauranG VyaS દ્વારા આયોજિત લઘુરુદ્રી પ્રસાદી તેમજ ધૂન -સત્સંગ પ્રસંગે ઉપસ્થિત રહેલ.




દેશ સેવામા પોતાનુ જીવન સમર્પીત કરનાર અને ભારતીય જનતા પાર્ટી-જુનાગઢ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ દયાતર Ex army Dayatar mahendra 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 જુનાગઢ જિલ્લા ના દરેક યુવાનો માટે પ્રેરણારુપ છે.


ભારતીય જનતા પાર્ટી-જુનાગઢ જિલ્લા BJP Junagadh Jilla યુવા ભાજપના ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ દયાતર Ex army Dayatar mahendra 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 જુનાગઢ જિલ્લા ના દરેક યુવાનો માટે પ્રેરણારુપ છે.


ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર મુકામે આજરોજ જૂનાગઢ જિલ્લાના પુર્વ સાંસદ શ્રી દિનુભાઇ સોલંકી Dinu Solanki ના નિવાસ સ્થાને તેમની મુલાકાત લીધી, તેમણે થોડાજ સમય પહેલાં ઓપન હાર્ટ સર્જરી કરાવી હતી, તેના ખબર અંતર પુછ્યા.









