Dr Purvi Nayak (@adhoanand) 's Twitter Profile
Dr Purvi Nayak

@adhoanand

Additional District Health Officer Anand

ID: 2222291472

calendar_today30-11-2013 01:51:54

29 Tweet

21 Takipçi

66 Takip Edilen

Dr Purvi Nayak (@adhoanand) 's Twitter Profile Photo

આવો જાણીએ... #કેન્સર, #ડાયાબીટીસ, ઉંચુ લોહીનું દબાણ (#બ્લ્ડપ્રેસર), #સ્ટ્રોક (પક્ષાઘાત/લક્વો/બ્રેઇનએટેક) અંગે વિશેષ માહીતી... #healtheducation #HealthAwareness #HealthcareForAll #Cancer #DiabetesCare #bloodpressure #stroke

આજ રોજ પોષણ અભિયાન અંતર્ગત તપોવન કેન્દ્ર થામણાની મુલાકાત કરવામાં આવી.સગર્ભા બહેનો તેમજ તરુણીઓ સાથે પોષણ બાબતે જાગૃતતા કેળવાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. #સહિ પોષણ દેશ રોશન, #કુપોષણ મુક્ત આણંદ અભિયાન DDO Anand ICDS PO, ANAND Info Anand GoG

આજ રોજ પોષણ અભિયાન અંતર્ગત તપોવન કેન્દ્ર થામણાની મુલાકાત કરવામાં આવી.સગર્ભા બહેનો  તેમજ તરુણીઓ સાથે પોષણ બાબતે જાગૃતતા કેળવાય તે  બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું.
#સહિ પોષણ દેશ રોશન, #કુપોષણ મુક્ત આણંદ અભિયાન DDO Anand ICDS PO, ANAND Info Anand GoG
Dr Purvi Nayak (@adhoanand) 's Twitter Profile Photo

આયુષ્યમાન આરોગ્ય મંદિર આશી તા.પેટલાદ ખાતે આજ રોજ મુલાકાત કરી મમતા દિવસ નું સુપવિઝન કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા.DDO Anand Info Anand GoG Sbcc Anand

આજ રોજ મમતા દિવસ અંતગત જીલ્લામાં થી ADHO મેડમ દ્વારા આમ આશી તથા આંગણવાડી ની વિઝિટ કરવામાં આવી. જેમા જરૂરી માગૅદશૅન રૂપે PM jay Card, Early ANC Registration, NCD Diagnosis, SAM / MAM Screening, ANC 4 Visit તથા TB Referral ની સલાહ સૂચના આપવામા આવી DDO Anand ICDS PO, ANAND @InfoAna

Dr Purvi Nayak (@adhoanand) 's Twitter Profile Photo

વૃક્ષ-છોડ વાવીએ આપણે, પૃથ્વીને બચાવીએ આપણે, આ જ સંકલ્પ સાથે સૌને પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ...🌳

આજરોજ RBSK ટીમ સાથે રામદેવપુરા(કાસોર સીમ વિસ્તાર)આંગણવાડીની મુલાકાત લેવામાં આવેલ..જ્યાં RBSK ટીમ દ્વારા બાળકોની આરોગ્ય તપાસ દરમ્યાન જન્મજાત હૃદયરોગ ની ખામી ધરાવતું બાળક જોવા મળેલ..વાલીને બોલાવી સારવાર લેવા સમજાવ્યા..અંતે વાલી અમદાવાદ જવા તૈયાર કર્યાં

Today's DUPC & DPC NCD visited Balupura and Lotiya bhagol Mamta session for MCH , PMJAY ,TB 100 DAYS and NCD services. Gaps and observations discussed with MO at UPHC PP UNIT DDO Anand

આજ રોજ ઉમરેઠ , ખાનકુવા મમતા દિવસની વિઝીટ કરવામાં આવી. અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.DDO Anand Info Anand GoG

આજ રોજ શાળા પ્રવેશોત્સવ અન્વયે DUPC & સ્ટેટ PO ધ્વારા શારદા મંદિર શાળા વિદ્યાનગર અને પ્રિતમ હાઈસ્કુલ, સંદેશર ની વિઝીટ કરવામાં આવી. સાથે સાથે RBSK ટીમ ની કામગીરી અને UPHC બાકરોલ ની મુલાકાત કરી STOP Diarrhea Campaign -2025 ની કામગીરી બાબતે ચકાસણી કરી.DDO Anand @GujHFWDept

આજ રોજ શાળા પ્રવેશોત્સવ અન્વયે DUPC & સ્ટેટ PO ધ્વારા  શારદા મંદિર શાળા વિદ્યાનગર અને
પ્રિતમ હાઈસ્કુલ, સંદેશર ની વિઝીટ કરવામાં આવી. સાથે સાથે RBSK ટીમ ની કામગીરી અને UPHC બાકરોલ ની મુલાકાત કરી STOP Diarrhea Campaign -2025 ની કામગીરી બાબતે ચકાસણી કરી.DDO Anand @GujHFWDept
Dr Purvi Nayak (@adhoanand) 's Twitter Profile Photo

આજે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ દિવસ.. દર સોમવારે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ કામગીરી કરવામાં આવે છે..સમજદારી દાખવો.. સગર્ભા માતાઓ અને બાળકને નિયત રસી અપાવો..DDO Anand Info Anand GoG ICDS PO, ANAND @GujHFWDept #vaccination #healthawarneoss

આજે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ દિવસ..
દર સોમવારે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ કામગીરી કરવામાં આવે છે..સમજદારી દાખવો.. સગર્ભા માતાઓ અને બાળકને નિયત રસી અપાવો..DDO Anand Info Anand GoG ICDS PO, ANAND @GujHFWDept
#vaccination
#healthawarneoss
Dr Purvi Nayak (@adhoanand) 's Twitter Profile Photo

અર્બન પ્રા.આ.કે માછીપુરા ખંભાત ની મુલાકાત કરી તેમજ મમતા દિવસમાં હાજરી આપી તમામ કામગીરી નું મૂલ્યાંકન તથા સગર્ભાની સેવાઓ બાબતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.DDO Anand Ministry of Health ICDS PO, ANAND SDM Khambhat