
AAM-DavadAAMSk
@aam_davad
COMMUNITY HEALTH OFFICER DAVAD
ID: 1839251783408906242
26-09-2024 10:33:29
49 Tweet
24 Takipçi
68 Takip Edilen

આયુષ્માન ભારત પ્રોગ્રમ ની ગાઈડ લાઈન મુજબ ૬ વર્ષ પછી CHO ને કાયમી કરવાની જોગવાય કરેલ છે તે મુજબ CHO ને કાયમી કરવામાં આવે. #CHOREGULARISATION #NHM #CHO Rushikesh Patel Bhupendra Patel Jagat Prakash Nadda Narendra Modi


IEC theme "measure your blood pressure, accurately control it,live longer... #WorldHypertensionDay CDHO Sabarkantha DDO Sabarkantha THO IDAR Collector Sabarkantha @GujHFWDept NHM Gujarat Prant Officer & SDM, Idar SBCC Sabarkantha




28th May Menstrual Hygiene Day Celebration At AAM DAVAD,PHC ARODA,Idar CDHO Sabarkantha ADHO Sabarkantha THO IDAR SBCC Sabarkantha SBCC HEALTH IDAR #Menstrulhygineday2025 #Awareness



#ડાયાબીટીસ, ઉંચુ લોહીનું દબાણ (#બ્લ્ડપ્રેસર), #સ્ટ્રોક (પક્ષાઘાત/લક્વો/બ્રેઇનએટેક) અંગે વિશેષ માહીતી... CDHO Sabarkantha ADHO Sabarkantha NHM Gujarat @GujHFWDept Collector Sabarkantha DDO Sabarkantha SBCC Sabarkantha


#ડાયાબીટીસ, ઉંચુ લોહીનું દબાણ (#બ્લ્ડપ્રેસર), #સ્ટ્રોક (પક્ષાઘાત/લક્વો/બ્રેઇનએટેક) અંગે વિશેષ માહીતી... CDHO Sabarkantha ADHO Sabarkantha NHM Gujarat @GujHFWDept Collector Sabarkantha DDO Sabarkantha SBCC Sabarkantha


ધુમ્રપાન એકને મજા,અનેકને સજા.જો તમે ધુમ્રપાન કરતાં હોવતો તમારા મૃત્યુનું જોખમ 3 થી 4 ઘણું વધી જાય છે.તમાકુ છોડવા પરિવારજનો, મિત્રોની સહાયલો.તંદુરસ્ત જીવનશૈલી અપનાવો. તમાકુ છોડવા ચોક્કસ દિવસ નક્કી કરો. તમાકુનું વ્યસન કરતાં વ્યક્તિઓનો સંગ ટાળો. #WorldNoTobaccoDay CDHO Sabarkantha


શું આપને ખાંસી આવે છે? ટીબી હોઈ શકે છે.. આપ નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈ ટીબીનું વિનામૂલ્યે નિદાન કરાવો. #TBharegaDeshJeetega #EndTBnow CDHO Sabarkantha Collector Sabarkantha DDO Sabarkantha @GujHFWDept NHM Gujarat SBCC Sabarkantha


આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર દાવડ ના ખરખડી વિસ્તારમાં હાઈ રિસ્ક ANC ની મુલાકાત કરવામાં આવી હિંમતનગર GMERS હોસ્પિટલ ખાતે ડિલીવરી કરાવવા માટે સમજાવવામાં આવી તથા 30 વર્ષ થી ઉપરના લાભાર્થી નું ncd screeing કરવામાં આવ્યું. AAM-DAVAD CDHO Sabarkantha ADHO Sabarkantha THO IDAR


આજ રોજ દાવડ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે એનસીડી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું થતાં PMJAY કાર્ડ કાઠવાની કામગીરી કરવામાં આવી....અને લાલન પાલન પ્રોગ્રામ હેઠળ આવતા લાભાર્થી ને પોષણ સહાય કીટ આપવામાં આવી.. AAM DAVAD PHC ARODA CDHO Sabarkantha ADHO Sabarkantha THO IDAR PHCARODA IDAR SBCC Sabarkantha


16 જૂનથી 31 જુલાઈ 2025 સુધી "#સ્ટોપ ડાયેરિયા"ઝુંબેશ.. ORS દ્રાવણ કેવી રીતે તૈયાર કરવું ? “ઝાડાની રોકથામ,સફાઇ અને #ORSથી રાખો પોતાનું ધ્યાન” અંતિમ ધ્યેય ઝાડાને કારણે "શૂન્ય બાળ મૃત્યુ" સુધી પહોંચવાનો છે CDHO Sabarkantha ADHO Sabarkantha THO IDAR SBCC Sabarkantha PHCARODA IDAR


વરસાદ પછી ટાળો,ફેલાતો રોગચાળો. વરસાદી સિઝનમાં પાણીજન્ય રોગચાળાથી બચવા પાણીને ઉકાળીને પછી પીવું અથવા ક્લોરિન ગોળી નો ઉપયોગ કરો.ક્લોરિન ની ગોળી આપણા નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પરથી વિનામૂલ્યે મળશે. #Chlorination #HealthyEating #Awerness CDHO Sabarkantha ADHO Sabarkantha THO IDAR


11th International yoga day celebrations at DAVAD 2025# one earth one health #InternationalYogaDay2025 CDHO Sabarkantha ADHO Sabarkantha THO IDAR SBCC Sabarkantha


કિશોર અને કિશોરીઓ માટે #Td રસી આવશ્યક! એક રસી, 2 બીમારીઓ સામે રક્ષણ – ડિફ્થેરિયા અને ટિટેનસ. ધોરણ 5 અને 10 ના વિદ્યાર્થીઓએ Td રસી અવશ્ય લેવી. રસીકરણથી રહો સુરક્ષિત, રહો સ્વસ્થ! CDHO Sabarkantha ADHO Sabarkantha THO IDAR @GujHFWDept NHM Gujarat SBCC Sabarkantha


"દરેક બાળક મહત્વપૂર્ણ છે, પણ દરેક બાળક માટે યોગ્ય સંસાધન પણ જરૂરી છે." "૧૧ જુલાઈ વિશ્વ વસ્તી દિવસ- ૨૦૨૫" CDHO Sabarkantha ADHO Sabarkantha THO IDAR SBCC Sabarkantha


આજ રોજ દાવડ ગામે હાઉસ ટુ હાઉસ સઘન વાહક જન્ય રોગ નિયંત્રણ તેમજ આયુષ્માન અને આયુષ્મમાન વય વંદના કાર્ડ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવેલ CDHO Sabarkantha ADHO Sabarkantha District Malaria Officer Sabarkantha THO IDAR SBCC Sabarkantha


આયુષ્માન આરોગ્ય મંદિર દાવડ હેઠળ આવેલ ટી. બી. દર્દીને પોષણકિટ આપવામાં આવી CDHO Sabarkantha PHCARODA IDAR THO IDAR SBCC Sabarkantha SBCC HEALTH IDAR SBCC Sabarkantha


ઓછા વજનવાળી સગર્ભા માતાઓને પ્રોટીનયુક્ત આહારની કીટ વિતરણ. સ્વસ્થ માતા.. સ્વસ્થ બાળ.. તંદુરસ્ત ગુજરાત.. આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર દાવડ ના ખરખડી વિસ્તારમાં રહેતા હાઈ રિસ્ક સગર્ભા ને પોષણ કીટ આપવામાં આવી. CDHO Sabarkantha ADHO Sabarkantha THO IDAR SBCC Sabarkantha
