Vikas Gosaliya (@vgosaliya) 's Twitter Profile
Vikas Gosaliya

@vgosaliya

Newer give up.. Love my family....

ID: 1256938965329993729

calendar_today03-05-2020 13:29:50

1,1K Tweet

65 Takipçi

47 Takip Edilen

એકલો આયર 🚩🚩 (@rajeshahir007) 's Twitter Profile Photo

Relative : " આ લે બેટા, ૫૦૦ રૂપિયા રાખ... " ,, Me : "અરે ના ના... રૂપિયા નઇ લઉં હું.. ના!!" ,, Relative : "ઠીક છે.... આ લે ૪૫૦ રૂપિયા!!!" ,, 🤐🤐🤐🤐😂

Mansi Joshi (@mansijoshi_17) 's Twitter Profile Photo

વર્ષ પુરુ થવા આવ્યું છે, મારાથી કોઈને ખોટું લાગ્યું હોઈ તો . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . માફી માંગી લેજો ભૂલ તમારી જ હશે 😝😝😂😂🤣🤣

Praja Shakti Democratic Party (@psdpgujarat) 's Twitter Profile Photo

બૂરે દિન ભોગવી રહેલી જનતાના ખરેખર અચ્છે દિન આવે તેવી નવા વર્ષમાં આપ સૌ નાગરિકોને શુભેચ્છાઓ🙏

બૂરે દિન ભોગવી રહેલી જનતાના ખરેખર અચ્છે દિન આવે તેવી નવા વર્ષમાં આપ સૌ નાગરિકોને શુભેચ્છાઓ🙏
Shankersinh Vaghela (@shankersinhbapu) 's Twitter Profile Photo

2020 એ સામાન્ય જનજીવનમાં લાવેલી તબાહી 2021 માં લોકોના જીવનમાં ખુશાલી પરત લાવે તેવી પ્રાર્થના સાથે શુભકામનાઓ🙏

2020 એ સામાન્ય જનજીવનમાં લાવેલી તબાહી

2021 માં લોકોના જીવનમાં ખુશાલી પરત લાવે

તેવી પ્રાર્થના સાથે શુભકામનાઓ🙏
Siddharth G Trivedi (@siddharthgtriv1) 's Twitter Profile Photo

નાના પથ્થરોનુ ધ્યાન રાખજો..સાહેબ ઠોકર ક્યારેય... પર્વતથી નથી લાગતી.!

Vadodara City Police (@vadcitypolice) 's Twitter Profile Photo

વડોદરા શહેરના નવનિયુક્ત પોલીસ કમિશ્નર તરીકે આજે ડૉ. શમશેર સિંઘ, IPS સાહેબે આજે વિધિવત ચાર્જ સંભાળ્યો. ગાર્ડ ઓફ ઓનર સાથે કમિશ્નર સાહેબ નું સ્વાગત કરાયું. #VadodaraCityPolice

વડોદરા શહેરના નવનિયુક્ત પોલીસ કમિશ્નર તરીકે આજે ડૉ. શમશેર સિંઘ, IPS સાહેબે આજે વિધિવત  ચાર્જ સંભાળ્યો.

ગાર્ડ ઓફ ઓનર સાથે કમિશ્નર સાહેબ નું સ્વાગત કરાયું.
#VadodaraCityPolice
Siddharth G Trivedi (@siddharthgtriv1) 's Twitter Profile Photo

શું ચીની સરકારે અલીબાબાના ફાઉન્ડર જેક માને કરી દીધા ગાયબ? @RealCMRathod The Squirrel dhunt.in/crK4b?s=a&uu=0… Source : "The Squirrel" via Dailyhunt डाउनलोड करें: dhunt.in/DWND

Mansi Joshi (@mansijoshi_17) 's Twitter Profile Photo

લેવા છે પચ જરા માંજા ના પૈસા તો આપો, રાખો છો સાથે ઝડી નક્કી તમે પણ લૂંટવા ના ચાહક લાગો છો...🤣😂😝 Cc:@BTPrajapati

Mansi Joshi (@mansijoshi_17) 's Twitter Profile Photo

He : ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો She : જમવાનું જોઈતું હોઈ તો #લસણ ફોલો 😂😂🤣😝😝😆

Mansi Joshi (@mansijoshi_17) 's Twitter Profile Photo

હું મમ્મી ને: પિલર સાથે અથડાણી વાગ્યું...🥺 મમ્મી: આંધળી છો? જોઈને ચાલતી હોઈ તો ના વાગે 😭😭😂😂😝😝

R K Patel (@rkpatel_ias) 's Twitter Profile Photo

પાડોશણ બોલી... લાવો... તમારી ફિરકી હું પકડીશ...😍 . . મેં કીધું: ફિરકી તો... તમે પકડશો.. અને.. પછી... જે 'ગૂંચ' પડશે.. તે કોણ કાઢશે...? 😂😜

Mansi Joshi (@mansijoshi_17) 's Twitter Profile Photo

આપડી પતંગ માં કોઈ લંગર નાખે તો સામે વાળા ના ધાબે મેટર કરવા જવાનું? 🤔🙄 સાયેપ : 😂🤣🤣👇

આપડી પતંગ માં કોઈ લંગર નાખે તો સામે વાળા ના ધાબે મેટર કરવા જવાનું? 🤔🙄

સાયેપ : 😂🤣🤣👇