@question(gp) (@kabirmakwana11) 's Twitter Profile
@question(gp)

@kabirmakwana11

⭐⭐
aim ...PSI..25
(કાઠિયાવાડી)🫡
t.me/questiongp

ID: 1511555124342439942

calendar_today06-04-2022 04:03:51

3,3K Tweet

1,1K Takipçi

680 Takip Edilen

@question(gp) (@kabirmakwana11) 's Twitter Profile Photo

બ્લૂટિક વાળું એકાઉન્ટ અને સામાન્ય એકાઉન્ટ શું ફર્ક હોય છે? જરા જણાવજો મિત્રો 😂☺️ શું કેવું તમારું ? #ચિનગારી🔥🚩🇮🇳 mehul ચૌધરી BHAVESH H PATEL DINESH ACHARYA

@question(gp) (@kabirmakwana11) 's Twitter Profile Photo

PSI મોડ 3 ખાતાકીય પરિક્ષા છે કાલે છે પેપર જોય લેશો શું ખબર એલઆરડી કે પીએસઆઈની બ્લૂ પ્રિન્ટ સાબિત થાય #psi #lrd

@question(gp) (@kabirmakwana11) 's Twitter Profile Photo

જે લોકો સાહેબશ્રીની અધ્યક્ષતા માં લોકરક્ષક અને પીએસઆઈ ની પરિક્ષાની તૈયારી કરતા હશેને એને એવું થતું હશે કે મીની upsc ની તૈયારી કરીએ છીએ.. કરવી પડશે લોકરક્ષક 2022 જુનિયર ક્લાર્ક તલાટી પરીક્ષાના ..અનુભવમાંથી #psi #lrd

@question(gp) (@kabirmakwana11) 's Twitter Profile Photo

દરેક વ્યક્તિએ એક વાર why i am atheist? પુસ્તક વાંચવી જોઈએ સમજાય જસે કે નૈતિકતા કોને કેહવાય #bhagatsingh જ્યારે મને ફાંસી દેશે ત્યારે બધુ સમાપ્ત થઈ જશે ના મારે સ્વર્ગ ની આશા છે ના કોઈ જન્નતની ના કોઈ ભોગ વિલાસ ની હું મારા વ્યવહારથી આદર્શ વ્યકિત છું નૈતિકતા જ મહાન હોય છે

દરેક વ્યક્તિએ એક વાર why i am atheist?
પુસ્તક વાંચવી જોઈએ 
સમજાય જસે કે નૈતિકતા કોને કેહવાય 
#bhagatsingh 
જ્યારે મને ફાંસી દેશે ત્યારે બધુ સમાપ્ત થઈ જશે 
ના મારે સ્વર્ગ ની આશા છે ના કોઈ જન્નતની ના કોઈ ભોગ વિલાસ ની 
હું મારા વ્યવહારથી આદર્શ વ્યકિત છું 
નૈતિકતા જ મહાન હોય છે
@question(gp) (@kabirmakwana11) 's Twitter Profile Photo

નીચેના વિધાનો તપાસો 1. સભ્યતા મુળત civitas પરથી ઉતરી આવેલો છે જેને Civilization થી ઓળખાય છે 2. સભ્યતા એટલે કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને માનવી જે પ્રકારની જીવનપદ્ધતિ ઊભી કરે છે તે જ્યારે સંસ્કૃતીમાં નગર હોવું આવશ્યક છે સત્ય વિધાન પસંદ કરો A.1 B.2 C.1,2 D. એક પણ નહિ #psi

@question(gp) (@kabirmakwana11) 's Twitter Profile Photo

નીચેનું જોડકું ધ્યાને લો. હડપ્પા સભ્યતાનું સ્થળ અને નદી 1.ગુજરાત લોથલ ભોગવ નદી 2. રાજસ્થાન કલીબંગન ઘાઘર નદી 3. ગુજરાત ધોળાવીરા લુણી નદી 4. જમ્મુ કશ્મીર મોહેંજો દડો સિંધુ નદી કેટલી જોડ યોગ્ય છે A.2 B.3 C.4 D. માત્ર 1 અને 3 #psi

@question(gp) (@kabirmakwana11) 's Twitter Profile Photo

બ્લેક હોલની આજુબાજુ આવેલી કાલ્પનિક સપાટી ને શું કેહવાય છે? A.improbable horizon B. unimaginable horizon C.imaginary horizon D.event horizon #psi

બ્લેક હોલની આજુબાજુ આવેલી કાલ્પનિક સપાટી ને શું કેહવાય છે?
A.improbable horizon
B. unimaginable horizon 
C.imaginary horizon 
D.event horizon
#psi