Gujarat State Yog Board (@gujaratyogboard) 's Twitter Profile
Gujarat State Yog Board

@gujaratyogboard

This Is an official account of Gujarat State Yog Board.

ID: 1291757060216954882

linkhttp://www.gsyb.in calendar_today07-08-2020 15:24:32

1,1K Tweet

4,4K Takipçi

110 Takip Edilen

Yogsevak Sheeshpal ( Modi Ka Parivar) (@sheeshpal_yog) 's Twitter Profile Photo

आत्मा की शुद्धि और परमात्मा के समीप ले जाने वाला महापर्व मतलब पर्वाधिराज पर्युषण। आइए साथ मिलकर "अहिंसा परमो धर्म" के पथ पर चलने का संकल्प ले। #YogsevakSheeshpal #GujaratStateYogBoard #Paryushan #Jainism #Tyag #MicchamiDukkadam #Yoga #Gujarat

Yogsevak Sheeshpal ( Modi Ka Parivar) (@sheeshpal_yog) 's Twitter Profile Photo

કુશળ વક્તા, લોકપ્રિય લેખક અને પ્રખ્યાત મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ જીને જન્મદિવસની અનેક શુભકામનાઓ. #YogsevakSheeshpal #GujaratStateYogBoard #SanjayRaval #Gujarati #MotivationalSpeaker #Birthday #Greetings

કુશળ વક્તા, લોકપ્રિય લેખક અને પ્રખ્યાત મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ જીને જન્મદિવસની અનેક શુભકામનાઓ. 

#YogsevakSheeshpal #GujaratStateYogBoard #SanjayRaval #Gujarati #MotivationalSpeaker #Birthday #Greetings
Gujarat State Yog Board (@gujaratyogboard) 's Twitter Profile Photo

માસિકધર્મ, હોર્મોનલ અસંતુલન, PCOD અને નબળા ગર્ભાશય જેવી સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આ યોગા મુદ્રાનો નિયમિત અભ્યાસ કરવો જોઈએ. #GujaratStateYogBoard #WomanWednesday #YogaForWomen #VideoSeries #YogaForHealth #PCOD #HormonalInbalance #PeriodsProblems #YogaForRecovery

Gujarat State Yog Board (@gujaratyogboard) 's Twitter Profile Photo

પ્રસિદ્ધ લેખક, ભારતના બીજા રાષ્ટ્રપતિ અને ભારતરત્નથી સન્માનિત ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે તેમના ચરણોમાં વંદન. રાષ્ટ્રીય શિક્ષક દિનની શુભકામનાઓ. #GujaratStateYogBoard #TeachersDay #DrSarvpalliRadhakrishnan #BirthAnniversary #Celebration #Yoga #Gujarat

પ્રસિદ્ધ લેખક, ભારતના બીજા રાષ્ટ્રપતિ અને ભારતરત્નથી સન્માનિત ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે તેમના ચરણોમાં વંદન. રાષ્ટ્રીય શિક્ષક દિનની શુભકામનાઓ.

#GujaratStateYogBoard #TeachersDay #DrSarvpalliRadhakrishnan #BirthAnniversary #Celebration #Yoga #Gujarat
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar) (@sheeshpal_yog) 's Twitter Profile Photo

महान शिक्षाविद और भारत रत्न से सम्मानित डॉ. सर्वपल्ली राधाकृष्णन की जन्मजयंती पर कोटी कोटी नमन। मानसिक और शारीरिक रूप से राष्ट्र की नींव तैयार करने वाले तमाम शिक्षकों तथा योगगुरुजन को राष्ट्रीय शिक्षक दिन की शुभकामानाएं। #YogsevakSheeshpal #GujaratStateYogBoard #TeachersDay

Gujarat State Yog Board (@gujaratyogboard) 's Twitter Profile Photo

બીપી, સુગર, થાઈરોઇડ અને માઈગ્રેન જેવી સમસ્યાને દૂર કરીને સ્વાસ્થ્યની તંદુરસ્તીનું આહ્વાન કરો. યોગમય જીવનશૈલી બનાવો અને રોગને દૂર કરો. #GujaratStateYogBoard #Yoga #YogaForHealth #YogaEveryday #YogaForMind #Wellness #Gujarat #AthYoganuShasanam

Yogsevak Sheeshpal ( Modi Ka Parivar) (@sheeshpal_yog) 's Twitter Profile Photo

ताड़ासन, अर्धचक्रासन, भुजंगासन, धनुरासन और मर्कटासन जैसे योगासन के नियमित अभ्यास से आप कमर दर्द और बदन दर्द जैसी समस्याओं को नियंत्रित कर सकते हैं। #YogsevakSheeshpal #GujaratStateYogBoard #FitnessFriday #BackPainRelief #Yoga #Gujarat

Gujarat State Yog Board (@gujaratyogboard) 's Twitter Profile Photo

શું તમે જાણો છો કે આપણાં શરીરમાં સુષુમ્ણા નાડી ક્યાં પ્રવહે છે? કમેન્ટ બોક્સમાં જણાવો. #GujaratStateYogBoard #FridayQuestion #Quiz #Yog #Gujarat #SushumnaNadi

શું તમે જાણો છો કે આપણાં શરીરમાં સુષુમ્ણા નાડી ક્યાં પ્રવહે છે? કમેન્ટ બોક્સમાં જણાવો.

#GujaratStateYogBoard #FridayQuestion #Quiz #Yog #Gujarat #SushumnaNadi
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar) (@sheeshpal_yog) 's Twitter Profile Photo

गणेश चतुर्थी के इस शुभ अवसर पर गणपति बप्पा आपके जीवन से सभी विघ्नों को दूर करें और आपको सुख, शांति और समृद्धि प्रदान करें। शुभ गणेश चतुर्थी! #YogsevakSheeshpal #GujaratStateYogBoard #GaneshChaturthi #GanpatiBappaMorya #GaneshFestival #GanpatiCelebration #Yoga #Gujarat

Gujarat State Yog Board (@gujaratyogboard) 's Twitter Profile Photo

ગણેશજીના આશીર્વાદથી આપના જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ ભરપૂર થાય એવી ગણેશ ચતુર્થીના પાવન પર્વ હાર્દિક શુભકામનાઓ. #GujaratStateYogBoard #GaneshChaturthi #GanpatiBappaMorya #GaneshFestival #GanpatiCelebration #Yoga #Gujarat

ગણેશજીના આશીર્વાદથી આપના જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ ભરપૂર થાય એવી ગણેશ ચતુર્થીના પાવન પર્વ હાર્દિક શુભકામનાઓ.

#GujaratStateYogBoard #GaneshChaturthi #GanpatiBappaMorya #GaneshFestival #GanpatiCelebration #Yoga #Gujarat
Gujarat State Yog Board (@gujaratyogboard) 's Twitter Profile Photo

કૃતજ્ઞતા, તપસ્વીતા અને નિઃસ્વાર્થ પ્રેમનો પર્યાય એવા સમસ્ત ઋષિઓના ચરણોમાં સાદર વંદન. ઋષિ પંચમીની હાર્દિક શુભકામનાઓ. #GujaratStateYogBoard #RishiPanchami #Guru #VedicRituals #HinduFestivals #Yoga #Gujarat

કૃતજ્ઞતા, તપસ્વીતા અને નિઃસ્વાર્થ પ્રેમનો પર્યાય એવા સમસ્ત ઋષિઓના ચરણોમાં સાદર વંદન. ઋષિ પંચમીની હાર્દિક શુભકામનાઓ. 

#GujaratStateYogBoard #RishiPanchami #Guru #VedicRituals #HinduFestivals #Yoga #Gujarat
Gujarat State Yog Board (@gujaratyogboard) 's Twitter Profile Photo

માનસિક સ્વાસ્થ્ય માટે યોગ એ શ્રેષ્ઠ રસ્તો છે. તો આવો સાથે મળીને આ વિશ્વ આત્મહત્યા નિવારણ દિન પર યોગ અપનાવીએ અને આત્મહત્યાનું દૂષણ દૂર કરીએ. #GujaratStateYogBoard #WorldSuicidePreventionDay #SuicidePrevention #YogaForMentalHealth #StopSuicide #ChooseLife #Yoga #Gujarat

માનસિક સ્વાસ્થ્ય માટે યોગ એ શ્રેષ્ઠ રસ્તો છે. તો આવો સાથે મળીને આ વિશ્વ આત્મહત્યા નિવારણ દિન પર યોગ અપનાવીએ અને આત્મહત્યાનું દૂષણ દૂર કરીએ.

#GujaratStateYogBoard #WorldSuicidePreventionDay #SuicidePrevention #YogaForMentalHealth #StopSuicide #ChooseLife #Yoga #Gujarat
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar) (@sheeshpal_yog) 's Twitter Profile Photo

जीवन ईश्वर का अनमोल उपहार है। योग के द्वारा हम आत्महत्या से लड़ने की हिम्मत और आत्मविश्वास पाते हैं। #YogsevakSheeshpal #GujaratStateYogBoard #WorldSuicidePreventionDay #SuicidePrevention #YogaForMentalHealth #StopSuicide #ChooseLife #Yoga #Gujarat

Gujarat State Yog Board (@gujaratyogboard) 's Twitter Profile Photo

સપ્તવજ્રાસન, મક્રાસન, મેરુદંડાસન, સુપ્ત કપોતાસન અને અનુલોમ-વિલોમ જેવા યોગાસનનો નિયમિત અભ્યાસ કરવાથી પેરાટ્યુબલ સિસ્ટ જેવી સમસ્યા નિવારી શકાય છે. #GujaratStateYogBoard #WomanWednesday #YogaForWomen #VideoSeries #YogaForHealth #ParaovarianCyst #YogaForRecovery

Gujarat State Yog Board (@gujaratyogboard) 's Twitter Profile Photo

શિકાગોમાં આયોજિત વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિની શોભા વધારનાર પોતાના ભાષણથી સર્વેને મંત્રમુગ્ધ કરનાર સ્વામી વિવેકાનંદના ચરણોમાં વંદન. દિગ્વિજય દિવસની શુભકામનાઓ. #GujaratStateYogBoard #DigvijayDivas #SwamiVivekananda #Proud #Yoga #Gujarat

શિકાગોમાં આયોજિત વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિની શોભા વધારનાર પોતાના ભાષણથી સર્વેને મંત્રમુગ્ધ કરનાર સ્વામી વિવેકાનંદના ચરણોમાં વંદન. દિગ્વિજય દિવસની શુભકામનાઓ. 

#GujaratStateYogBoard #DigvijayDivas #SwamiVivekananda #Proud #Yoga #Gujarat
Gujarat State Yog Board (@gujaratyogboard) 's Twitter Profile Photo

મન અને શરીરનું સંતુલન સાધવા માટે યોગ એ શ્રેષ્ઠ માર્ગ છે, જે સ્નાયુઓને મજબૂત બનાવે છે અને જીવનમાં ઉર્જા ભરે છે. #GujaratStateYogBoard #Yoga #YogaForHealth #YogaEveryday #YogaForMind #Wellness #Gujarat #AthYoganuShasanam

Gujarat State Yog Board (@gujaratyogboard) 's Twitter Profile Photo

શું આપ જાણો છો કે આપણાં શરીરમાં આજ્ઞા ચક્રનું સ્થાન ક્યાં હોય છે? કમેન્ટ બોક્સમાં જણાવો. #GujaratStateYogBoard #FridayQuestion #Quiz #Yog #Gujarat #AgyaChakra

શું આપ જાણો છો કે આપણાં શરીરમાં આજ્ઞા ચક્રનું સ્થાન ક્યાં હોય છે? કમેન્ટ બોક્સમાં જણાવો.

#GujaratStateYogBoard #FridayQuestion #Quiz #Yog #Gujarat #AgyaChakra
Gujarat State Yog Board (@gujaratyogboard) 's Twitter Profile Photo

मातृभाषा का सन्मान, यही हमारा अभिमान! विश्व हिन्दी दिवस की शुभकामनाएं। #GujaratStateYogBoard #HindiDiwas #Nation #Proud #MotherTongue #CulturalHeritage #Yoga #Gujarat

मातृभाषा का सन्मान, यही हमारा अभिमान! विश्व हिन्दी दिवस की शुभकामनाएं। 

#GujaratStateYogBoard #HindiDiwas #Nation #Proud #MotherTongue #CulturalHeritage #Yoga #Gujarat
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar) (@sheeshpal_yog) 's Twitter Profile Photo

संस्कृति और ज्ञान को जोड़ती हमारी मातृभाषा हमारे राष्ट्र का सन्मान है। विश्व हिन्दी दिवस की हार्दिक शुभकामनाएं। #YogsevakSheeshpal #GujaratStateYogBoard #HindiDiwas #Nation #Proud #MotherTongue #CulturalHeritage #Yoga #Gujarat

Gujarat State Yog Board (@gujaratyogboard) 's Twitter Profile Photo

દેવોના આર્કિટેક્ટ, અખિલ બ્રહ્માંડના રચયિતા ભગવાન વિશ્વકર્મા જયંતિની અનંત શુભકામનાઓ. #GujaratStateYogBoard #VishwakarmaJayanti #LordVishwakarma #VishwakarmaPuja #VishwakarmaWorship #Yoga #Gujarat

દેવોના આર્કિટેક્ટ, અખિલ બ્રહ્માંડના રચયિતા ભગવાન વિશ્વકર્મા જયંતિની અનંત શુભકામનાઓ.

#GujaratStateYogBoard #VishwakarmaJayanti #LordVishwakarma #VishwakarmaPuja #VishwakarmaWorship #Yoga #Gujarat