Bhaveshsinh Jadeja (@bkjadeja2525) 's Twitter Profile
Bhaveshsinh Jadeja

@bkjadeja2525

i love my self

ID: 2942941314

calendar_today25-12-2014 15:08:49

788 Tweet

93 Takipçi

277 Takip Edilen

Kirpalsinh Gohil (क्षत्रिय) (@kirpalsinh_g) 's Twitter Profile Photo

માં ખોડલ જેમ ચકલી થઇ ને જાહલ ની રક્ષા મટે રા'નવઘણ ની વારે ચડી તી. એમ આજ ના દીયે લાખો નવઘણ એની બેનું ની અસ્મિતા કાજે તમારું ફરી સ્મરણ કરે છે. માડી ફરી એક વાર લાજ રાખી લેજે અમારી. જય ખોડિયાર🙏 જય સિકોતર 🙏

Jaydevsinh Vaghela (Rajput Yuva) (@rajput_yuva) 's Twitter Profile Photo

ક્ષત્રિય નારી અસ્મિતાની લડાઇમાં, ક્ષત્રિયો ના ઝૂક્યા ના રૂક્યા., મક્કમ નિર્ણય સાથે અડીખમ રહ્યા. અંતિમ દિવસ સુધી લડ્યા એજ ક્ષત્રિય સમાજ ની જીત, પરિણામ ચાહે જે આવે, આપણે આપણી એકતા બતાવી દીધી છે આજ એકતા અને તાકાતથી સમાજના ઉત્થાન માટે હમેશા સાથે મળીને કાર્ય કરતા રહીશું. જય હિન્દ.

ક્ષત્રિય નારી અસ્મિતાની લડાઇમાં,

ક્ષત્રિયો ના ઝૂક્યા ના રૂક્યા.,
મક્કમ નિર્ણય સાથે અડીખમ રહ્યા.

અંતિમ દિવસ સુધી લડ્યા એજ ક્ષત્રિય સમાજ ની જીત,
પરિણામ ચાહે જે આવે, આપણે આપણી એકતા બતાવી દીધી છે
આજ એકતા અને તાકાતથી સમાજના ઉત્થાન માટે હમેશા સાથે મળીને કાર્ય કરતા રહીશું.

જય હિન્દ.
saXam News (@saxamnews) 's Twitter Profile Photo

#કચ્છ અંજારમાં આકાશી વીજળીનો અદભૂત દ્રશ્ય સર્જાયો ભગવાન શિવના ત્રિશુલ માંથી વીજળી નીકળતી હોય તેવો વીડિયો સામે આવ્યો ગત રાત્રીના અંજાર વિસ્તારમાં વાતાવરણ તોફાની બન્યું હતું પૂર્વ કચ્છના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો Video Kaushik Kanthecha

Kirpalsinh Gohil (क्षत्रिय) (@kirpalsinh_g) 's Twitter Profile Photo

સવાલ જ નથી આરોપી આરોપી જ હોય.સમાજ ને વચ્ચે લાવવા વાળા તમે છવો કોઈ પણ એક દરબાર ની tweet બતાવો જે આરોપી નો બચાવ કરતુ હોય. બાળકો ને બચાવવા પણ એક દરબાર નો દીકરો જ હતો. Trp ના ઉદ્ઘાટન મા કોણ હતુ એ પણ જુઓ મોરબી ના આરોપી ના ભાજપ ના નેતા સાથે શુ સબંધ છે કઈ રીતે બાર આવ્યા એ પણ બધાને ખબર

સવાલ જ નથી આરોપી આરોપી જ હોય.સમાજ ને વચ્ચે લાવવા વાળા તમે છવો કોઈ પણ એક દરબાર ની tweet બતાવો જે આરોપી નો બચાવ કરતુ હોય. 
બાળકો ને બચાવવા પણ એક દરબાર નો દીકરો જ હતો. Trp ના ઉદ્ઘાટન મા કોણ હતુ એ પણ જુઓ
મોરબી ના આરોપી ના ભાજપ ના નેતા સાથે શુ સબંધ છે કઈ રીતે બાર આવ્યા એ પણ બધાને ખબર
Jaydevsinh Vaghela (Rajput Yuva) (@rajput_yuva) 's Twitter Profile Photo

TRP ગેમઝોન ખાતે બનેલ દુર્ઘટના મા મૃત્યુ પામેલા દિવગંતો ની પરમાત્મા ને શાંતિ મળે, એમના પરિવારજનો ને આ દુઃખદ ઘડી મા સહન શકિત આપે અને આ માનવસર્જિત દુર્ઘટના મા જે પણ જવાબદાર વ્યક્તિઓ હોય એમને સખત મા સખત સજા મળે.. આજ ગાંધીધામ ખાતે શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી 💐 #Rajkot #TRPGameZone

Abhimanyu Singh (@abhimanyu__sing) 's Twitter Profile Photo

Gujrat Banaskantha Congress Candidate Geniben Thakor win with 15000 votes! #ElectionResult #क्षत्रिय_स्वाभिमान_सर्वोपरि Geniben Thakor Shaktisinh Gohil MP

Abhimanyu Singh (@abhimanyu__sing) 's Twitter Profile Photo

शौर्य एवं साहस के प्रतिमूर्ति वीर शिरोमणि महाराणा प्रताप सिंह जी की जयंती पर उन्हें नमन...🌺🙏🏻

शौर्य एवं साहस के प्रतिमूर्ति वीर शिरोमणि महाराणा प्रताप सिंह जी की जयंती पर उन्हें नमन...🌺🙏🏻
Bhaveshsinh Jadeja (@bkjadeja2525) 's Twitter Profile Photo

“चेतक पर चढ़ जिसने, भाले से दुश्मन संघारे थे। मातृभूमि की ख़ातिर जिसने, जंगल में कई साल गुज़ारे थे।” त्याग,साहस,वीरता,बलिदान,स्वाभिमान, समर्पण और देशभक्ति के प्रतीक वीर शिरोमणी महाराणा प्रताप जी की जयंती पर उन्हें शत् शत् नमन।

“चेतक पर चढ़ जिसने, भाले से दुश्मन संघारे थे। 
मातृभूमि की ख़ातिर जिसने, जंगल में कई साल गुज़ारे थे।” 

त्याग,साहस,वीरता,बलिदान,स्वाभिमान, समर्पण और देशभक्ति के प्रतीक वीर शिरोमणी महाराणा प्रताप जी की जयंती पर उन्हें शत् शत् नमन।
Jaydevsinh Vaghela (Rajput Yuva) (@rajput_yuva) 's Twitter Profile Photo

सूरज झुका, चाँद झुका, झुके गगन के तारे, अखिल विश्व के शीश झुके, पर झुके नही प्रताप हमारे । *महाराणा प्रताप ५८५ वीं जन्मजयतिं पर शत शत नमन:* હિન્દુ શાલિગ્રામ, ક્ષત્રિય વીર શિરોમણિ, વીર યોદ્ધા મહારાણા પ્રતાપજી ની ४८४ મી જન્મ જયંતિ નિમિતે કોટી કોટી વંદન...🙏🙏🏻🚩

सूरज झुका, चाँद झुका, झुके गगन के तारे,
अखिल विश्व के शीश झुके, पर झुके नही प्रताप हमारे ।

*महाराणा प्रताप ५८५ वीं  जन्मजयतिं पर  शत शत नमन:*

હિન્દુ શાલિગ્રામ, ક્ષત્રિય વીર શિરોમણિ, વીર યોદ્ધા મહારાણા પ્રતાપજી ની ४८४ મી જન્મ જયંતિ નિમિતે  કોટી કોટી વંદન...🙏🙏🏻🚩