Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profileg
Taluka Development Officer Khedbrahma

@tdo_khedbrahama

Taluka Panchayat office
Khedbrahma,Dist- Sabarkantha
Gujarat

ID:1474309643803369475

linkhttps://sabarkanthadp.gujarat.gov.in/gu/taluka/Khedbramha/home calendar_today24-12-2021 09:23:30

138 Tweets

98 Followers

43 Following

Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo

માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચુઅલી ઉપસ્થિતિમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તથા ગ્રામ્ય જીવનમાં ક્રાંતિકારી આર્થિક-સામાજિક પરિવર્તન લાવવાના લક્ષ્ય સાથે ખેડબ્રહ્મા તાલુકાએ‘નારી શક્તિ વંદના’ કાર્યક્રમમાં યોજાયો જેમાં રાજયસભા સાંસદશ્રી રમીલાબેન તેમજ અન્ય આગેવાનોએ હાજરી આપી

account_circle
Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo

અંતર્ગત ગાડું ગામે પૂર્વ ધારાસભ્યશ્રીઅશ્વિનભાઈ કોટવાળની પ્રેરક હાજરીમાં કાર્યક્રમ યોજાયો.જેમાં ગામલોકોએ ઉત્સાહસહ ભાગ લઈ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો.કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ તેઓએ મેળવેલ લાભોના પ્રતિભાવ રજૂ કર્યાં.

account_circle
Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo

ખેડબ્રહ્મા તાલુકાના બોરડી ગામે અંતર્ગત કાર્યક્રમ યોજાયો, જેના રથનું ભારે ઉત્સાહ સાથે ગામલોકોએ સ્વાગત કર્યું.કાર્યક્રમમાં સરકારશ્રીની બહુવિધ યોજનાઓની માહિતી આપી,લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભ આપવામાં આવ્યા.

ખેડબ્રહ્મા તાલુકાના બોરડી ગામે #ViksitBharatSankalpYatra અંતર્ગત કાર્યક્રમ યોજાયો, જેના રથનું ભારે ઉત્સાહ સાથે ગામલોકોએ સ્વાગત કર્યું.કાર્યક્રમમાં સરકારશ્રીની બહુવિધ યોજનાઓની માહિતી આપી,લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભ આપવામાં આવ્યા. #HamaraSankalpViksitBharat #vikasitbharat
account_circle
Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo

માન.રમીલાબેન બારા રાજ્યસભા સાંસદશ્રીના અધ્યક્ષસ્થાને રોધરા ગામે અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામલોકોએ ભાગ લીધો તથા ભારતને ૨૦૪૭ સુધી વિકસિતભારત બનાવવાના સંકલ્પ લીધા.આ પ્રસંગે હાજર સૌએ સરકારશ્રીની યોજનાઓ વિશે જાણકારી આપી લાભ આપવામાં આવ્યા.

માન.રમીલાબેન બારા રાજ્યસભા સાંસદશ્રીના અધ્યક્ષસ્થાને રોધરા ગામે #ViksitBharatSankalpYatra અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામલોકોએ ભાગ લીધો તથા ભારતને ૨૦૪૭ સુધી વિકસિતભારત બનાવવાના સંકલ્પ લીધા.આ પ્રસંગે હાજર સૌએ સરકારશ્રીની યોજનાઓ વિશે જાણકારી આપી લાભ આપવામાં આવ્યા.
account_circle
Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo

માન.રમીલાબેન બારા રાજયસભા સાંસદશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.જેમાં માન.પ્રધાનમંત્રીશ્રીની લાઈવ લાભાર્થીઓ સાથેનો સંવાદ નિહાળવામાં આવ્યો તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપી યોજનાઓના લાભ આપવામાં આવ્યા.

account_circle
Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo

ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામે પહોંચી SankalpYatra જ્યાં મોટી સંખ્યામાં ગામ લોકોએ સ્વાગત કર્યું. સાથે વિવિધ સરકારી યોજનાઓના કેમ્પ યોજી ગામલોકોને લાભ અપાયા.

account_circle
Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo

ખેડબ્રહ્મા તાલુકાના પાંચમહુડા ગામે SankalpYatra કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ  લીધા હતા.

ખેડબ્રહ્મા તાલુકાના પાંચમહુડા ગામે #ViksitBharatSankalpYatra કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ  લીધા હતા. #ViksitBharat #HamaraSankalpViksitBharat
account_circle
Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo

માન.રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેનબારાના અધ્યક્ષસ્થાને અંબાઈગઢા ગામે કાર્યક્રમ યોજાયો. જેમાં સરકારી યોજનાઓના લાભોનું વિતરણ તેમજ 'મેરી કહાની મેરી જુબાની' અંતર્ગત લાભાર્થીઓએ તેઓએ મેળવેલ લાભ અંગેની જાણકારી આપી લોકજાગૃતિ વધારી.

account_circle
Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo

ખેડબ્રહ્મા તાલુકાના રતનપુર ગામના લોકો ઉત્સાહપૂર્વક SankalpYatra માં જોડાયા અને સ્થળ પરના સ્ટોલ પર સરકારી યોજનાના લાભો મેળવ્યા તથા ૨૦૪૭ સુધી વિકસિત ભારત બનાવવાના સંકલ્પ લીધા.

account_circle
Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo

ના ભાગ રૂપે, ખેડબ્રહ્મા તાલુકાના મોટાબાવળ ગામે અભિયાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ અભિયાનમાં હાજર પદ્દાધિકારીશ્રી તથા અધિકારીશ્રીઓએ લોકોને સરકારની વિવિધ ફ્લેગશિપ યોજનાઓ વિશે માહિતગાર કર્યા.

account_circle
Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo

અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના કલોલ ગામે રથ આગમન થતાં ગામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું.જેમાં લાભાર્થીઓએ તેઓને મળેલ લાભ અંગેની વિગત રજૂ કરી લોકજાગૃતિ વધારી તથા આ પ્રસંગે ઉપસ્થિતિ સૌએ વિકસિત ભારત બનાવવાના દ્રઢ સંકલ્પ લીધા.

account_circle
Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo

અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના નીચીધનાલ ગામે કાર્યક્રમ યોજાયો હતો,જેમાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ આપેલ તથા આ પ્રસંગે ઉપસ્થિતિ સૌએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિકસિત ભારત બનાવવાના સંદેશને નિહાળ્યો.

account_circle
Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo

અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના ગોતાગામે રથનું ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું, આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીની લોકજાગૃતિ માટે તા.પ. સ્ટાફ દ્વારા ટુંકુ નાટ્ય પ્રસ્તુત કરવામાં આવ્યું તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

account_circle
Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo

રથનું ખેડબ્રહ્મા તાલુકાના ગલોડીયા ગામના ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું, આ કાર્યક્રમ સ્થળે લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ આપેલ તેમજ વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

account_circle
Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo

અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ ખાતે મે.નિયામક સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો જેમાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ આપેલ, આ પ્રસંગે ઉપસ્થિતિ સૌએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિડિયો સંદેશ નિહાળ્યો તથા વિકસિત ભારત બનાવવાના સંકલ્પ લીધા.

account_circle
Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo

અંતર્ગત સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી- લાભો ઘર-ઘર સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ખેડબ્રહ્મા તાલુકાના કરુંડા ગામે આજરોજ કાર્યક્રમ યોજાયો. જેમાં વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી તથા વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો.

account_circle
Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ વિવિધ સરકારી યોજનાઓના પ્રચાર અર્થે ખેડબ્રહ્મા તાલુકાના દેરોલ ગામે આવતાં રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારાની અધ્યક્ષસ્થાનેમાં, મે.કલેકટર સાહેબશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમની યોજવામાં આવ્યો.જેમાં મોટીસંખ્યામાં ગ્રામજનોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો.

આજ રોજ સ્વછતા એજ સેવા અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના ધરોઈ ગામે પાણીના સંપ ની બાજુમાં સાફ સફાઇ કરવામાં આવી CMO Gujarat Info Sabarkantha GoG

Nilofar Shaikh
DRDA SABARKANTHA
DDO Sabarkantha

આજ રોજ સ્વછતા એજ સેવા અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના ધરોઈ ગામે પાણીના સંપ ની બાજુમાં સાફ સફાઇ કરવામાં આવી @CMOGuj @InfoSabarGog #SwachhGujarat2023 #garbagefreeindia #swaachtacampaign #SwachhBharat #SwachhataHiSeva @AssComSBM @DrdaSabarkantha @sabarkanthadp
account_circle
Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo

આજ રોજ સ્વછતા એજ સેવા અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ ગામે પાણીના કુવા તથા સંપ ની બાજુમાં સાફ સફાઇ કરવામાં આવી CMO Gujarat Info Sabarkantha GoG

Nilofar Shaikh
DRDA SABARKANTHA
DDO Sabarkantha

આજ રોજ સ્વછતા એજ સેવા અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ ગામે પાણીના કુવા તથા સંપ ની બાજુમાં સાફ સફાઇ કરવામાં આવી @CMOGuj @InfoSabarGog #SwachhGujarat2023 #garbagefreeindia #swaachtacampaign #SwachhBharat #SwachhataHiSeva @AssComSBM @DrdaSabarkantha @sabarkanthadp
account_circle
Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo

આજ રોજ સ્વછતા એજ સેવા અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના દિગ્થલી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની સાફ સફાઇ કરવામાં આવી CMO Gujarat Info Sabarkantha GoG

Nilofar Shaikh
DRDA SABARKANTHA
DDO Sabarkantha

આજ રોજ સ્વછતા એજ સેવા અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના દિગ્થલી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની સાફ સફાઇ કરવામાં આવી @CMOGuj @InfoSabarGog #SwachhGujarat2023 #garbagefreeindia #swaachtacampaign #SwachhBharat #SwachhataHiSeva @AssComSBM @DrdaSabarkantha @sabarkanthadp
account_circle