Sapna Singh_TDO Vijapur (@tdo0424) 's Twitter Profile
Sapna Singh_TDO Vijapur

@tdo0424

Sapna P Singh | Taluka Development Officer | Gujarat Civil Services | 2019 Batch | “Be your own light”| MSc Medical Biotech | Views are personal🙏 |

ID: 1521944900

calendar_today16-06-2013 11:21:36

395 Tweet

3,3K Followers

185 Following

Sapna Singh_TDO Vijapur (@tdo0424) 's Twitter Profile Photo

આજ રોજ તા.24-09-2024 મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના ગામોમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સેલ્ફી પોઇન્ટ પર યુવાનોને સાથે રાખીને સ્વચ્છતા અંગેની જનજાગૃતિ લાવવામાં આવી અને ધાર્મિક સ્થળોની સામુહિક ભાગીદારી દ્વારા સાફ સફાઇ કરવામાં આવી. #SHS2024 #SwachhataHiSeva2024

આજ રોજ તા.24-09-2024 મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના ગામોમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સેલ્ફી પોઇન્ટ પર યુવાનોને સાથે રાખીને સ્વચ્છતા અંગેની જનજાગૃતિ લાવવામાં આવી અને ધાર્મિક સ્થળોની સામુહિક ભાગીદારી દ્વારા સાફ સફાઇ કરવામાં આવી.
#SHS2024 
#SwachhataHiSeva2024
Sapna Singh_TDO Vijapur (@tdo0424) 's Twitter Profile Photo

વિજાપુર તાલુકાના ખણુસા ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સફાઈ કામદારની ડાયાબિટીસ અને બીપી ચેકઅપ કાર્ડ વિતરણ તથા સફાઈ જાડું આપીઅને દવા પણ આપવામાં આવી . તેમજ સૌ સાથે મળી હેલ્થ સેન્ટરની સફાઇ કરવામાં આવી. #SHSGujarat2024 #SwachhataHiSeva2024

વિજાપુર તાલુકાના ખણુસા ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સફાઈ કામદારની ડાયાબિટીસ અને બીપી ચેકઅપ  કાર્ડ વિતરણ તથા સફાઈ જાડું આપીઅને દવા પણ આપવામાં આવી . તેમજ સૌ સાથે મળી હેલ્થ સેન્ટરની સફાઇ કરવામાં આવી.
#SHSGujarat2024 
#SwachhataHiSeva2024
Sapna Singh_TDO Vijapur (@tdo0424) 's Twitter Profile Photo

આજ રોજ “સ્વછતા હિ સેવા કાર્યક્રમ” અંતર્ગત જિલ્લો મહેસાણા તાલુકો વિજાપુર ના અભરામપૂરા ગામે એક પેડ માં કે નામ અંર્તગત વૃક્ષા રોપણ કરવામાં આવ્યું. #SHSGujarat2024 #SwachhtaHiSeva2024

આજ રોજ “સ્વછતા હિ સેવા કાર્યક્રમ” અંતર્ગત જિલ્લો મહેસાણા તાલુકો વિજાપુર ના અભરામપૂરા  ગામે એક પેડ માં કે નામ અંર્તગત વૃક્ષા રોપણ કરવામાં આવ્યું. 
#SHSGujarat2024 
#SwachhtaHiSeva2024
Sapna Singh_TDO Vijapur (@tdo0424) 's Twitter Profile Photo

Through Gareeb Kalyan Mela, schemes unfold…Empowering the poor with hands to hold. Financial strength to every door, Uplifting lives…forevermore #GaribKalyanMela2024

Sapna Singh_TDO Vijapur (@tdo0424) 's Twitter Profile Photo

આજ રોજ સ્વચ્છતા હિ સેવા અંતર્ગત જિલ્લો મહેસાણા તાલુકો વિજાપુર ના રણછોડપુરા ગામમાં પ્લાસ્ટીક કચરા ના ઊપયોગ થી થતી અસરો વિશે સમજુતી આપી યોગ્ય નિકાલ કરવા સમજ આપવામાં આવી. #SwachhataHiSewa2024 #SHS2024

આજ રોજ સ્વચ્છતા હિ સેવા અંતર્ગત જિલ્લો  મહેસાણા તાલુકો વિજાપુર ના રણછોડપુરા ગામમાં પ્લાસ્ટીક કચરા ના ઊપયોગ થી થતી અસરો વિશે સમજુતી આપી યોગ્ય નિકાલ કરવા સમજ આપવામાં આવી. 
#SwachhataHiSewa2024 
#SHS2024
Sapna Singh_TDO Vijapur (@tdo0424) 's Twitter Profile Photo

આજરોજ તારીખ 27- 9 -24 ને વિજાપુર તાલુકાના જંત્રાલ ગામે ગ્રામ્ય કક્ષાનો બીજો "સેવા સેતુ" કાર્યક્રમ મા.ધારાસભ્યશ્રી, તાલુકા/જિલ્લા સદસ્યશ્રીઓ અને ગામ આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યો. તેમજ અરજદારશ્રીઓ ની રજૂઆત નો સ્થળ પર જ નિકાલ કરવા વ્યવસ્થા કરવામાં આવી. #SevaSetu #GoodGovernance

આજરોજ તારીખ 27- 9 -24 ને વિજાપુર તાલુકાના જંત્રાલ ગામે ગ્રામ્ય કક્ષાનો બીજો "સેવા સેતુ" કાર્યક્રમ મા.ધારાસભ્યશ્રી, તાલુકા/જિલ્લા સદસ્યશ્રીઓ અને ગામ આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યો. તેમજ અરજદારશ્રીઓ ની રજૂઆત નો સ્થળ પર જ નિકાલ કરવા વ્યવસ્થા કરવામાં આવી.
#SevaSetu
#GoodGovernance
વિજાપુર તાલુકા તલાટી કમ મંત્રી મંડળ, વિજાપુર (@talati_vijapur) 's Twitter Profile Photo

આજરોજ ટી.બી.મુક્ત પંચાયત- 2023 એવોર્ડ કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની મંડાલી(ખ), ભીમપુરા, અને ઈભરામપુરા ગ્રામ પંચાયતને ટીબી મુક્ત પંચાયત- 2023 નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.🏆

આજરોજ ટી.બી.મુક્ત પંચાયત- 2023 એવોર્ડ કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની મંડાલી(ખ), ભીમપુરા, અને ઈભરામપુરા ગ્રામ પંચાયતને ટીબી મુક્ત પંચાયત- 2023 નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.🏆
Sapna Singh_TDO Vijapur (@tdo0424) 's Twitter Profile Photo

આજ રોજ 28-9-2024 મહેસાણા જિલ્લા ના વિજાપુર તાલુકાના ખણુસા, ફલૂ અને પામોલ ગામે “સ્વચ્છતા હિ સેવા” અંતર્ગત "સખી ને સાથ સ્વચ્છતાની વાત" સખી ટોક કાર્યક્રમ યોજવામાં આવ્યો. #Mehsana #Vijapur #SHGs #SakhiTalkProgramme #SwachhataHiSewa2024 #SHSGujarat2024

આજ રોજ 28-9-2024 મહેસાણા જિલ્લા ના વિજાપુર તાલુકાના ખણુસા, ફલૂ અને પામોલ ગામે “સ્વચ્છતા હિ સેવા” અંતર્ગત "સખી ને સાથ સ્વચ્છતાની વાત" સખી ટોક કાર્યક્રમ યોજવામાં આવ્યો. #Mehsana #Vijapur
#SHGs
#SakhiTalkProgramme
#SwachhataHiSewa2024 
#SHSGujarat2024
Sapna Singh_TDO Vijapur (@tdo0424) 's Twitter Profile Photo

આજ રોજ 29-9-2024 વિજાપુર તાલુકાના ગુછડી ગામે ગામના સરપંચ ગામના આગેવાન અને ગામ લોકો દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી. #SwachhataHiSeva2024 #SHSGujarat2024 #PeopleParticipation #Awareness #Campaign

આજ રોજ 29-9-2024 વિજાપુર તાલુકાના
ગુછડી ગામે ગામના સરપંચ ગામના આગેવાન અને ગામ લોકો દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી.
#SwachhataHiSeva2024 
#SHSGujarat2024 
#PeopleParticipation
#Awareness #Campaign
Sapna Singh_TDO Vijapur (@tdo0424) 's Twitter Profile Photo

Swachta abhiyan at all gram panchayat of Vijapur Taluka with maximum people participation. #SHSMehsana2024 #SHSGujarat2024 #SBD2024 #SHS2024 #10YearsOfSwachhBharat

Swachta abhiyan at all gram panchayat of Vijapur Taluka with maximum people participation.
 #SHSMehsana2024
#SHSGujarat2024
#SBD2024
#SHS2024
#10YearsOfSwachhBharat
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

Live: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત ઈન્ફોર્મેશન કમિશન, સ્પીપા, ARTD અને GAD ના સહયોગથી આયોજિત રાઈટ ટુ ઈન્ફોર્મેશનના પ્લેનરી સેશનનો શુભારંભ. x.com/i/broadcasts/1…

Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

શેઠ ડી. એન્ડ બી. હાઇસ્કુલ વડાસણ ખાતે શાળામાંથી શિક્ષણ છોડી દીધેલ કુલ-12 દિકરીઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહીત કરી શળામાં પુનઃપ્રવેશ કરાવવામાં આવ્યો. #VikasSaptah #23yearsOfGrowth CMO Gujarat Revenue Dep. Gujarat

શેઠ ડી. એન્ડ બી. હાઇસ્કુલ વડાસણ ખાતે શાળામાંથી શિક્ષણ છોડી દીધેલ કુલ-12 દિકરીઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહીત કરી શળામાં પુનઃપ્રવેશ કરાવવામાં આવ્યો.

#VikasSaptah #23yearsOfGrowth
<a href="/CMOGuj/">CMO Gujarat</a> <a href="/revenuegujarat/">Revenue Dep. Gujarat</a>
Sapna Singh_TDO Vijapur (@tdo0424) 's Twitter Profile Photo

આજરોજ વિજાપુર તાલુકાના ૧૩ ગામોને ટ્રેક્ટર-ટ્રોલી વિતરણનો કાર્યક્રમ માન.ધારાસભ્યશ્રી ડૉ.સી.જે ચાવડાના અધ્યક્ષ સ્થાને સવારે ૯:૦૦ કલાકે તાલુકા પંચાયત વિજાપુર ખાતે યોજાયો. જેમાં તમામ અધિકારીઓ તથા કર્મચારીઓની ઉત્સાહભેર હાજરી રહી હતી.

આજરોજ વિજાપુર તાલુકાના ૧૩ ગામોને ટ્રેક્ટર-ટ્રોલી વિતરણનો કાર્યક્રમ માન.ધારાસભ્યશ્રી ડૉ.સી.જે ચાવડાના અધ્યક્ષ સ્થાને સવારે ૯:૦૦ કલાકે તાલુકા પંચાયત વિજાપુર ખાતે યોજાયો. જેમાં તમામ અધિકારીઓ તથા કર્મચારીઓની ઉત્સાહભેર હાજરી રહી હતી.
Sapna Singh_TDO Vijapur (@tdo0424) 's Twitter Profile Photo

Today Seva Setu programme held at Falu GP, Vijapur Taluka, to deliver the citizen centric services at village level by minimizing the need of citizen to visit Taluka / District Centers. #GoodGovernance

Today Seva Setu programme held at Falu GP, Vijapur Taluka, to deliver the citizen centric services at village level by minimizing the need of citizen to visit Taluka / District Centers.
#GoodGovernance