Paryani Kamlesh 🇮🇳 (@kamlesh_paryani) 's Twitter Profile Photo

મુન્દ્રા નગરપાલિકા ના #વોર્ડ_૧ ની પેટા ચટણી અનુલક્ષી સ્થાનિક કાર્યકર્તાઓ સાથે #બુથ_નંબર_૨૫૪ માં વેહલી સવાર થી કાર્યકર્તા મિત્રો સાથે… #ByElection2023 #bjpkutch #bjymkutch #kamleshparyani #yuvashakti #BJYMGUJARAT #YouthPower #youth #bjym4india

મુન્દ્રા નગરપાલિકા ના #વોર્ડ_૧ ની પેટા ચટણી અનુલક્ષી સ્થાનિક કાર્યકર્તાઓ સાથે #બુથ_નંબર_૨૫૪ માં વેહલી સવાર થી કાર્યકર્તા મિત્રો સાથે…

#ByElection2023 #bjpkutch #bjymkutch #kamleshparyani #yuvashakti #BJYMGUJARAT #YouthPower #youth #bjym4india
Paresh Gandhi (@iparesh_gandhi) 's Twitter Profile Photo

#પાદરા_નગરપાલિકા_સમુહ_સ્વચ્છતા_અભિયાન પાદરા નગરપાલિકા તંત્ર અમારા પ્રમુખ સહિત સભ્યોનો ખૂબ ખૂબ આભાર #વોર્ડ_1 થી સમૂહ સ્વછતા અભિયાનની શરૂવાત કરવામા આવી લોકોનો પણ ખૂબ સાથ સહકાર અને આવકાર મળ્યો...

#પાદરા_નગરપાલિકા_સમુહ_સ્વચ્છતા_અભિયાન પાદરા નગરપાલિકા તંત્ર અમારા પ્રમુખ સહિત સભ્યોનો ખૂબ ખૂબ આભાર #વોર્ડ_1 થી સમૂહ સ્વછતા અભિયાનની શરૂવાત કરવામા આવી લોકોનો પણ ખૂબ સાથ સહકાર અને આવકાર મળ્યો...
Prashant Patel (Modi Ka Parivar) (@prashantdpatel) 's Twitter Profile Photo

દાહોદ નગરપાલિકા વોર્ડ નંબર - ૧ માં ઉમેદવારો સાથે ચોથા દિવસે ડોર ટું ડોર પ્રચાર કરવામાં આવ્યો.લોકોએ ભવ્ય પ્રતિસાદ અને ઠેર ઠેર સ્વાગત કરી લોકોએ ભાજપના કામોને વધાવી લીધા હતા. #ગોદિરોડ_છે_મક્કમ_ભાજપ_સાથે_અડીખમ #વોર્ડ_૧ #Election2021

દાહોદ નગરપાલિકા વોર્ડ નંબર - ૧ માં  ઉમેદવારો સાથે ચોથા દિવસે ડોર ટું ડોર પ્રચાર કરવામાં આવ્યો.લોકોએ ભવ્ય પ્રતિસાદ અને ઠેર ઠેર સ્વાગત કરી લોકોએ ભાજપના કામોને વધાવી લીધા હતા.

#ગોદિરોડ_છે_મક્કમ_ભાજપ_સાથે_અડીખમ #વોર્ડ_૧ #Election2021