Collector and DEO Anand(@CollectorAnd) 's Twitter Profile Photo

ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદાન કરવા માટે નિર્ધારિત કરેલ આવશ્યક પુરાવાઓ.

ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદાન કરવા માટે નિર્ધારિત કરેલ આવશ્યક પુરાવાઓ.
account_circle
Dilip Patel દિલીપ પટેલ(@dmpatel1961) 's Twitter Profile Photo

જાણીતા કવિ શ્રીક્રુષ્ણ દવેની મતદારોને અપીલ. એક મત તમારો કેવા ઉમેદવારને આપશો?

account_circle
Yuvrajsinh Jadeja(@YAJadeja) 's Twitter Profile Photo

🥕ગાજર લટકાવવાની જૂની નીતિ રીતી છે આ ભ્રષ્ટ સરકારની..
નો નિર્ણય.

GPSC Class 1-2 ની પરીક્ષા 8-1-2023 ના રોજ જગ જાહેર છે છતાં પંચાયત પરીક્ષા ની તારીખ એ જ દિવસે કઈ રીતે શક્ય ?

વિચારવા જેવું ભાજપ ચૂંટણીપંચ ની જાહેરાત પહેલાં આ જ તારીખો નક્કી કઈ રીતે કરી ?

🥕ગાજર લટકાવવાની જૂની નીતિ રીતી છે આ ભ્રષ્ટ સરકારની..
#ચૂંટણી_જીવી નો #ચૂંટણી_લક્ષી નિર્ણય. 

GPSC Class 1-2 ની પરીક્ષા 8-1-2023 ના રોજ જગ જાહેર છે છતાં પંચાયત પરીક્ષા ની તારીખ એ જ દિવસે કઈ રીતે શક્ય ?

વિચારવા જેવું ભાજપ ચૂંટણીપંચ ની જાહેરાત પહેલાં આ જ તારીખો નક્કી કઈ રીતે કરી ?
account_circle
Suresh Gehlot 🇮🇳(@sureshgelot1) 's Twitter Profile Photo

ચૂંટણી પંચની નિયમોની ધંજીયા ઉડાવતા ભાજપીયાઓ.
કરજણ વિધાનસભાના પોર-ઇટોલા વિસ્તારમાં ખૂલેઆમ પૈસાથી લોકશાહીને ખરીદતા ભાજપના કાર્યકરો.
આ જે હોય તેમની સામે ચૂંટણીપંચ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરે.

account_circle
GSTV(@GSTV_NEWS) 's Twitter Profile Photo

મતદાન કરવા પહોંચ્યા તો ખબર પડી કે મતદાન તો થઈ ગયું, ચૂંટણીપંચ જવાબ આપે કોણ કરી ગયું બોગસ મતદાન

Elections2022 AssemblyElection2022

account_circle
C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profile Photo

લોકશાહીનો મહાન અવસર આપણાં આંગણે આવીને ઊભો છે, આજે ચૂંટણીપંચ દ્વારા લોકસભા 2024ની તારીખો જાહેર કરાઇ છે.

આપણાં દેશનાં નાગરિકો જાણે છે કે મોદીજી જે બોલે છે એ કરીને બતાવે છે, મોદીજીની ગેરંટી પર આ દેશને વિશ્વાસ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં થયેલા…

Chetan Gajera ( मोदी का परिवार )(@chetangajera22) 's Twitter Profile Photo

વાહ રે ચૂંટણીપંચ વાહ

ભાજપને કોઈ કાયદા કાનૂન કે નિયમો લાગુ પડતાં નથી

કાયદા કાનૂન તો આમ આદમી પાર્ટી માટે જ બનાવ્યા છે

વાહ રે ચૂંટણીપંચ વાહ

 ભાજપને કોઈ કાયદા કાનૂન કે નિયમો લાગુ પડતાં નથી

કાયદા કાનૂન તો આમ આદમી પાર્ટી માટે જ બનાવ્યા છે
account_circle
BJP Gujarat(@BJP4Gujarat) 's Twitter Profile Photo

CAG ખોટી, પોલીસ ખોટી, દેશનું સૈન્ય ખોટું, દેશનું ચૂંટણીપંચ તથા ઈવીએમ મશીન ખોટા, સમગ્ર ન્યાયતંત્ર ખોટું, ૧૨૫ કરોડ ભારતવાસી ખોટા અને માત્રને માત્ર કોંગ્રેસ સાચી. કોંગ્રેસની આ માનસિકતાને કારણે જ તેને દેશની કોઈ સરકારી સંસ્થા પર વિશ્વાસ નથી. : પ્રધાનમંત્રી શ્રી Narendra Modiજી

account_circle
Collector & DM Navsari(@CollectorNav) 's Twitter Profile Photo

રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમીત્તે એસ.એસ.અગ્રવાલ કોલેજ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભારતના ચૂંટણીપંચ દ્વારા લોન્ચ કરવામાં આવેલ 'મેં હું ભારત' ગીત પ્રદર્શિત કરવામાં આવ્યું સાથે ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રશસ્તિ પત્રો એનાયત કર્યા.

#voreforsure #NVD2023
account_circle
harshoza(@harshoza03) 's Twitter Profile Photo

BREAKING: ગુજરાત સહિત 57 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે: કેન્દ્રીય ચૂંટણીપંચ

BREAKING: ગુજરાત સહિત 57 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે: કેન્દ્રીય ચૂંટણીપંચ 
#Election2020
account_circle
Isudan Gadhvi(@isudan_gadhvi) 's Twitter Profile Photo

ગુજરાતમાં ભાજપ પાસે નવી શાળાઓ, હોસ્પિટલો બનાવવા, સૈનિકોને શહીદ સન્માન રાશી આપવા, ખેડૂતોને પાકવીમો આપવા માટે પૈસા નથી પણ,
ચૂંટણીમાં ખર્ચ કરવા માટે કરોડો રૂપિયા છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપે 209 કરોડ ખર્ચ કર્યા છે તેવું ચૂંટણીપંચ દ્વારા રજૂ થયેલા આંકડામાં બહાર આવ્યું છે.

account_circle
Sukhdev Gajera(@SukhdevGajera) 's Twitter Profile Photo

વિસાવદર વિધાનસભા ની ખાલી પડેલી સીટ પર પેટા ઇલેકશન કેમ જાહેર નો કરિયું ચૂંટણીપંચ ને દબાણ હશે?

વિસાવદર વિધાનસભા ની ખાલી પડેલી સીટ પર પેટા ઇલેકશન કેમ જાહેર નો કરિયું ચૂંટણીપંચ ને દબાણ હશે?
account_circle
Dr.Ravina Meghnathi (Modi Ka Parivar)(@DrRavinaBjp) 's Twitter Profile Photo

જનતાના કલ્યાણ માટેના પગલાંનો વિરોધ કરી શકાય નહીં - ચૂંટણીપંચ
બિહારમાં મફત કોરોનાની રસીનું ભાજપનું વચન આચારસંહિતાનું ઉલ્લંઘન નથી - પંચ...

જનતાના કલ્યાણ માટેના પગલાંનો વિરોધ કરી શકાય નહીં - ચૂંટણીપંચ
બિહારમાં મફત કોરોનાની રસીનું ભાજપનું વચન આચારસંહિતાનું ઉલ્લંઘન નથી - પંચ...
account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

અહીં દર્શાવેલ દસ્તાવેજની કોઈપણ સત્યતા નથી ચૂંટણીપંચ દ્વારા આવા કોઈ પણ હુકમ કરાયેલ નથી, જેની સર્વે એ નોંધ લેવી.

આવો, આપણે સૌ ભેગા મળી નિષ્ઠા અને ગૌરવપૂર્ણ રીતે મતદાન ના આ 'અવસર' ને ઉજવીએ...
Elections2022 Info Report News

અહીં દર્શાવેલ દસ્તાવેજની કોઈપણ સત્યતા નથી ચૂંટણીપંચ દ્વારા આવા કોઈ પણ હુકમ કરાયેલ નથી, જેની સર્વે એ નોંધ લેવી.

આવો, આપણે સૌ ભેગા મળી નિષ્ઠા અને ગૌરવપૂર્ણ રીતે મતદાન ના આ 'અવસર' ને ઉજવીએ...
#GujaratElections2022 #Fake #FakeInfo #FakeReport #FakeNews #Gujarat #CEOGujarat #AVSAR
account_circle
Dr Manoj Barot(@DrmanojBarot1) 's Twitter Profile Photo

ગુજરાત ની જ યુનીવર્સીટી માથી એક જ વર્ષ મા Msc કર્યુ હશે તો ચાલશે પણ દાબ-દબાણ થી એફીડેવીટ કરાવી ખોટી સહી છે એવુ બોલાવશે તો ચૂંટણીપંચ ફોર્મ રદ્દ કરશે....!!
Election Commission of India

ગુજરાત ની જ યુનીવર્સીટી માથી એક જ વર્ષ મા Msc કર્યુ હશે તો ચાલશે પણ દાબ-દબાણ થી એફીડેવીટ કરાવી ખોટી સહી છે એવુ બોલાવશે તો ચૂંટણીપંચ ફોર્મ રદ્દ કરશે....!!
@ECISVEEP
account_circle
महादेव(@mi042218) 's Twitter Profile Photo

Gopal Italia Election Commission of India તમે દંડા મારો તો લોકો વોટ ક્યાંથી આપે??? હવે evm અને ચૂંટણીપંચ ?🤦😡

account_circle