DD News Gujarati (@ddnewsgujarati) 's Twitter Profile Photo

➡️અમદાવાદ શહેરમાં હઠીસિંગ આર્ટ #ગેલેરી ખાતે ચિત્રકાર અને ડૉક્ટર રવિદર્શનના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું ➡️આ પ્રદર્શનમાં રાજા-મહારાજાઓની જીવનશૈલી તેમજ ધાર્મિક ચિત્રોને મુકવામાં આવ્યા. જેમાં પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માનાં ચિત્ર શૈલી પણ જોવા મળે છે #Ahmedabad #art